સીંગદાણા પાક (peanut pak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સિંગદાણાને શેકી ઠંડા પડવા દેવા અને ત્યારબાદ તેના ફોતરા ઉખેડી લેવા.
- 2
ત્યારબાદ મિક્સરમાં થોડા પીસી લેવા પછી એક કડાઈમાં સાકર પાઉડર અને પાણી ઉમેરી ચાસણી તૈયાર કરવી.
- 3
ચાસણી થોડી કડકલેવાની કેમકે સીંગદાણા માંથી તેલ છૂટું પડે એટલા માટે અને ચાસણી ઠંડી પડે પછી તેમાં સીંગદાણાનો ભૂકો ઉમેરી અને ઉપરથી ઘી ઉમેરવું. માંડવી પાક પાથાળી લીધા પછી લીધા પછી ઉપરથી કોપરાનું છીણ ભભરાવો અને થોડું અંદર પણ ઉમેરવું.
- 4
આ થઈ ગયો તૈયાર આપણો માંડવી પાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધાને ભાવતો હોય છે આમાં ખાંડ કે સાકરનું પ્રમાણ સ્વાદનુસાર કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સીંગદાણા ની ચીકી
#ઇબુક૧#૪૩# સીંગદાણા ની ચીકી બધાને બહુ જ ભાવે છે શિયાળામાં ગોળ સીંગદાણા ની ચીકી બહુ આરોગ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
સીંગદાણા અને ખજૂર ના લાડુ
#GA4#week12આમ તો હું ખજૂર અને ડ્રાય ફ્રૂટ ના લાડુ બનાવું છું પણ આજે સીંગદાણા નો ઉપયોગ કરી બનાવ્યા બહુ j સરસ લાગે છે. Vrunda Shashi Mavadiya -
-
સીંગદાણા ના લાડું (Peanut Laddu Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૮#ઉપવાસઅગિયાર અને ઉપવાસ માં બહુ જ હેલ્ધી અને ઝટપટ બની જાય એવી વાનગી છેહું અને મારો ભાઈ અગિયારસ કરીએ એટલે મમ્મી આ લાડુ બનાવતી .... એટલે મને ખુબ જ ભાવે છે...નોંધ: સીંગદાણા ઓવનમાં શેકવાથી બળી જવાનો ડર નથી રહેતો અને લાડુ સફેદ જ બનશે. Khyati's Kitchen -
-
ગોળનો સીંગ પાક(gol no sing paak in Gujarati)
#cookpadindia#cookpadgujગુજરાતમાં મહુડીની પ્રખ્યાત વાનગી. Neeru Thakkar -
-
-
-
સીંગ દાણાંનાં લાડુ (Peanut ladoo recipe in Gujarati)
#GA4#week12#peanutGA4 નાં પઝલ માંથી peanut શબ્દ લઈ સીંગદાણા નાં લાડું બનાવ્યા છે શાવ ઓછી સામગ્રી અને બહુ ઓછા સમય મા આ હેલ્ધી અને ટેસ્ટી લાડું બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ચોકો કોપરા પાક(Choco Kopara Pak recipe in Gujarati)
#trend3બાળકોને પૌષ્ટિકતાથી ભરપુર કોપરા પાક તરફ આકર્ષિત કરવા આપો ચોકો કોપરા પાકનો ઓપશન... Urvi Shethia -
-
-
-
મસાલાવાળા સીંગદાણા (Masala peanut Recipe In Gujarati)
#સ્નેકસબાઈટિંગ માં કંઈક ચટપટુ ખાવાની ઈચ્છા થાય ત્યારે મસાલા વડા સીંગદાણા બેસ્ટ રહેશે એટલે આજે મેં મસાલાવાળા સીંગદાણા બનાવ્યા. Kiran Solanki -
-
સીંગદાણા અને કોથમીરની ચટણી(Peanut coriander chutney recipe in Gujarati)
#GA4#week12#peanut Nayna Nayak -
સીંગદાણા ના ફૂલ
#GH#હેલ્થી#india#રેસીપી:-3આ મીઠાઈ માવા કે કાજુ,બદામ ની જગ્યા એ મેં સીંગદાણા નો ઉપયોગ કર્યો છે જે હેલ્થ માટે બેસ્ટ અને દરેક નાં ઘરમાં હોય જ.. મારા પરિવાર ને સીંગદાણા ની આ મીઠાઈ બહુ ગમે.. દેખાય પણ ખૂબ સુંદર.. Sunita Vaghela -
-
મગફળી પાક
#GA4#week12#post1#peanuts મગફળી પાક મારી દિકરી માટે હું દર શિયાળા માં બનાવું છું. સીંગદાણા પ્રોટીન થી ભરપૂર હોય છે. Minaxi Rohit -
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
#GA4#week12#peanutsમાંડવી પાક ફરાળમાં અને ભગવાનને પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાય છે. Alka Bhuptani -
-
સીંગદાણા અને સાબુદાણાની ખીચડી(Sabudana peanut khichdi recipe in Gujarati)
#GA4#Week12 Madhvi Kotecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14154087
ટિપ્પણીઓ (2)