શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 કપસીંગદાણા
  2. 2 ચમચીબેસન
  3. 2 ચમચીચોખાનો લોટ
  4. 1 ચમચીમરચું પાઉડર
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીઆમચૂર પાઉડર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. મીઠુ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલમાં સીંગદાણામાં પાણી રેડી 2મિનિટ માટે પલાળી રાખો.

  2. 2

    2મિનિટ પછી સિંગદાણાને પાણીમાંથી કાઢી લો અને થોડીવાર રહેવા દો

  3. 3

    પછી બીજા એક બાઉલમાં બેસન ચોખાનો લોટ મરચું પાઉડર ચાટ મસાલો આમચૂર પાઉડર ગરમ મસાલો અને મીઠુ નાખી મિક્સ કરી લો

  4. 4

    પછી સીંગદાણામાં બેસન વાળું મિશ્રણ નાખી મિક્સ કરી લો

  5. 5

    અને 10મિનિટ સુધી રહેવા દો પછી જરૂર લાગે તો પાણી રેડી મિક્સ કરી લો

  6. 6

    અને ગરમ તેલમાં તળી લો,લઈટ બ્રોવન તળાઈ જાય એટલે બાઉલમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
પર

Similar Recipes