મસાલા સીંગદાણા(Masala shing recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ લો. તેલ ગરમ થાય પછી તેમાં સીંગદાણા નાખો.
- 2
સીંગદાણા ને ધીમા તાપે ચડવા દો અને ચમચી થી હલાવતા રહો.
- 3
થોડી વાર પછી સીંગદાણા ફૂટવા લાગશે અને તેનો કલર બદલાશે.
- 4
સીંગદાણા બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરી ને બધોજ મસાલો કરો. અને પછી હલાવી ને સર્વ કરો. તૈયાર છે મસાલા સીંગદાણા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#GA4#WEEK12#PEANUTS#COOKPADINDIA#COOKPADGUJRATI શીંગ માં પ્રોટીન ની માત્રા સારા પ્રમાણ માં હોય છે. જુદા જુદા ફ્લેવર્સ ની શીંગ બજાર માં મળતી હોય છે. મેં અહીં નાસ્તા માં તથા દાબેલી, સેન્ડવિચ, પફ વગેરે માં ક્રંચી ફિલિંગ માટે વપરાય છે તેવી મસાલા સીંગ બનાવી છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા શીંગ (Masala sing recipe in Gujarati)
#GA4#Week12#peanutsભેળ, દાબેલી કે આમજ લીંબુ નો રસ નાખી ચટાકેદાર સીંગ ખાવા ની મજા જ કંઈક અલગ છે Thakker Aarti -
-
-
-
-
સીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#GA4#week12#peanutsસીંગદાણા તીખા મરચાં અને કેપ્સિકમ ની ચટણી કોઈપણ બાઈટ એટલે કે વેફર્સ, ચોળાફળી,સોયા સ્ટીક ,સોજી સ્ટીક ની સાથે ખુબ જ સરસ લાગે છે. Dr Chhaya Takvani -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14148740
ટિપ્પણીઓ