મેથી ના ભજિયાં(Methi bhajiya Recipe in Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચણા નો લોટ
  2. 1/3 કપમેથી ની ભાજી
  3. 1/3 કપકોથમીર
  4. 1/2 ટી સ્પૂનઆખા ધાણા
  5. 1 ટી સ્પૂનખાંડ
  6. નમક સ્વાદ મુજબ
  7. 3/4મરચાં ની કટકી
  8. 1 ટી સ્પૂનઆદું ખમલેલું
  9. 1/2 ટી સ્પૂનસોડા
  10. તળવા માટે તેલ
  11. ➡️ સર્વિગ માટે કઢી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ કોથમીર & મેથી ની ભાજી ને પાણી મા પલાળી ને ધોઈ લેવી

  2. 2

    હવે એક વાસણમાં લોટ ને બધી સામગ્રી મિક્સ કરો

  3. 3

    હલાવી ને સરખું મિક્સ કરો.

  4. 4

    હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ખીરા માં થી ભજીયા મૂકી ને ગરમ તેલ માં તળી લો.

  5. 5

    તો તૈયાર થયેલા ભજીયા ને કઢી યા ચટણી સાથે સર્વ કરો

  6. 6

    ➡️ કઢી ની રેસીપી મે પહેલા મુકેલી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes