પૌવાનો ચેવડો(Poha chevda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. હવે તેમાં સીંગદાણાને ધીમા તાપે ક્રિસ્પી તળી લો.પછી કાજુ ને તળી લો.લાલ દ્રાક્ષ લઈ લો મીઠો લીમડો તળી લો લીલા મરચાના ગોડ રીંગ કરીને તળી લો.
- 2
હવે બધી વસ્તુ ને ચારણીમાં મુકી રાખો પછી પૌવા તળવાના ઝારામાં પૌંઆ તળી લો પછી તેને ચાળણીમાં ની કરવા મૂકો હવે તેમાં બધું મિક્સ કરીને બધા મસાલા નાખો મને બરાબર હલાવી લો હવે ઠંડુ થાય એટલે એરટાઇટ બરણીમાં મા ભરી લો તો તૈયાર છે આપણો પૌવા સિંગદાણાનો ચેવડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હેલ્થી પૌંવાનો ચેવડો(Non fried poha chevda in Gujarati)
#સ્નેક્સઆ ચેવડો બધા ને બહુ ભાવે છે પણ તેલ માં ફ્રાય કરવાથી એ બહુ તેલ વાળો લાગે છે. તો એ થોડું હેલ્થ માટે પણ ખરાબ એટલે મેં આજે આ ચેવડા ને માઇક્રોવેવ માં બનાવ્યો જે એકદમ ટેસ્ટી અને મસ્ત બનેલો બધા ને ખુબ ભાવ્યો. અને હવે હું આજ રીતે બનાવું છું. અને મારા દીકરા નો તો પ્રિય પણ બની ગયો છે. Ushma Malkan -
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
#CT મેં આજે રંગીલા સિટી રાજકોટ નો ફેમસ એવો પૌવા નો ચેવડો બનાવ્યો છે. આ ચેવડો જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે. રાજકોટનો આ ચેવડો વર્લ્ડ વાઈડ ખૂબ જ પ્રખ્યાત છે. આ ચેવડો બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ ચેવડાનો ઉપયોગ ડ્રાય સ્નેક્સ તરીકે કરી શકાય છે. આ ચેવડો બાળકોને લંચબોક્સમાં આપવા માટે, કોઈ મહેમાન આવે ત્યારે નાસ્તામાં પીરસવા માટે કે દિવાળી જેવા તહેવારોમાં ફરસાણ તરીકે પણ બનાવવામાં આવે છે. આ ચેવડો ઓછા સમયમાં અને ઓછી સામગ્રીમાં સરસ તૈયાર થઇ જાય છે. Asmita Rupani -
પૌંઆનો શેકેલો ચેવડો (Roasted poha chevda) recipe in Gujarati )
#કૂકબુક* Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)
#MBR5#Week 5આ ડાયટ ચેવડો ખુબ જ હેલ્થી છે.અને સ્વાદિષ્ટ છે. Arpita Shah -
-
-
-
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ઓટ્સ પોહા નટ્સ ચેવડો (Oats Poha Nuts Chevda Recipe In Gujarati)
#DTR#cookpadindia Noopur Alok Vaishnav -
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
પૌઆનો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#ChooseTocook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
#GA4#Week9#fried#dryfruits#મકાઈ#પોહા#પૌંવા#ચેવડોમકાઈ પૌંવા નો ચેવડો એક ગુજરાતી નાશ્તો છે. તે બનાવવા માં ખૂબ જ સરળ છે. રસોઈ ના આવડતી હોઈ તેઓ પણ આને સહેલાઇ થી બનાવી શકે છે. તેમાં ખાંડ, સૂકી દ્રાક્ષ તથા ટૂટ્ટી-ફ્રૂટી ની મીઠાશ સાથે લાલ-લીલાં મરચાં ની તીખાશ અને મીઠા ની ખારાશ નો અનેરો સંગમ હોવાથી તે એકદમ ચટપટો લાગે છે. મારા ઘર માં તો આ ચેવડો બધાં ને ખૂબ ભાવે છે.આમ તો મકાઈ પૌંવા નો ચેવડો ખાસ કરી ને દિવાળી માં બનાવવા માં આવે છે. પણ રોજિંદા નાશ્તા તરીકે પણ ઘણા ઘરો માં બનતો હોય છે. Vaibhavi Boghawala -
-
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
પૌવા નો ચેવડો (Poha chevdo/Pauva no chevdo recipe in Gujarati)
રાધણ છટ્ટ (છઠ) અને સાતમ ની રેસીપી#સાતમIla Bhimajiyani
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14160602
ટિપ્પણીઓ (2)