બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને પાણીથી ધોઈ દસ મિનિટ પલાળી રાખો. બટાકા, ટામેટુ અને ડુંગળીને અલગ-અલગ સમારો.
- 2
કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, તલ, શીંગદાણા, લીલા મરચા અને લીમડો નાખી સાંતળી લો. ત્યારબાદ તેમાં બટાકો નાખી ઢાકી ને બે મિનિટ ચડવા દો. પછી તેમાં ડુંગળી ટામેટા નાખી,મીઠું,હળદર, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો નાખી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડવા દો.
- 3
ત્યારબાદ તેમાં પલાળેલા પૌંઆ નાખી, દળેલી ખાંડ નાખી હલાવી દો. હવે ગેસ બંધ કરો. પછી બટાકા પૌવા માં લીંબુનો રસ અને કોથમીર નાખી હલાવી મિક્સ કરો.
- 4
હવે રેડી છે બટાકા પૌવા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો ડુંગળી અને ઝીણી સેવ મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#cooksnap challenge#breakfast#Week1 Nita Prajesh Suthar -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
#PSબ્રેકફાસ્ટમાં આ ચટપટા બટાકા પૌવા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ બ્રેકફાસ્ટ કરવાથી જલ્દી ભૂખ પણ લાગતી નથી. Jayshree Doshi -
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara -
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
Week 1બટાકા પૌવા (લીલું લસણ) #CB1દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક મેન ગણાય છે અને નવસારીમાં પૌવા ની મિલ બહુ બધી છે અને જાતજાતના પૌવા મળે છે બટાકા પૌવા લગભગ બધાના ઘરમાં બનતા હોય છે અને બધાને ભાવતા પણ હોય છે અને હેલ્ધી નાસ્તો છે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે મેં આજે લીલા લસણ વાળા તીખા મીઠા બટાકા પૌવા બનાવ્યા છે Kalpana Mavani -
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15627398
ટિપ્પણીઓ (2)