રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ માં ચણા નો લોટ લઇ તેમાં હળદર,મીઠું, આદું-મરચા,લીંબુ નો રસ,ખાંડ એડ કરી મિક્સ કરી લો.જરૂર મુજબ પાણી એડ કરી તેને એક જ દિશા માં ફેટી લો.
- 2
ઢોકળા જેવું બેટર રેડી કરો.હવે તેમાં ઇનો એડ કરી એકદમ ફેટી લો.
- 3
પ્લેટ ને તેલ થી બ્રશ કરી ઉપર બેટર એડ કરો.
- 4
હવે એક પેન માં પાણી મુકી ઉપર સ્ટેન્ડ મુકી તેની ઉપર ઢોકળા ની પ્લેટ મુકી તેને ઢાંકી ને ધીમી આંચ ઉપર 15-20 મિનીટ સુધી થવા દો.
- 5
હવે ખમણ ને 5-10 મિનીટ થનડ઼ુ કરી તેને ખમણી થી ખમણી લો.
- 6
એક બોલ માં લીંબુ નો રસ,ખાંડ એડ કરી 1 નાનો કપ પાણી એડ કરી ખાંડ સિરપ રેડી કરો.
- 7
એક પેન માં તેલ મુકી તેમાં રાઈ,જીરું,લીમડા નાં પાન એડ કરી વઘાર કરો.હવે તેમાં ખાંડ સિરપ એડ કરી 2 મિનીટ ઉકાળી લો.હવે તેમાં ખમણી એડ કરી મિક્સ કરી લો.
- 8
હવે ખમણી ને સર્વિંગ ડીશ માં લઇ ઉપર ફૂદિના,કોથમીર ની ચટણી,નાયલોન સેવ,દાડમ નાં દાણા,કોથમીર,કાંદા એડ કરી સર્વ કરો.
Similar Recipes
-
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#WEEK12#Besanઓછા સમયમાં અને ઝડપથી બની જતી એક ટેસ્ટી વાનગી. Vaishali Vora -
ઈનસ્ટન્ટ સેવ ખમણી(Instant sev khamani Recipe In Gujarati)
#Trend4#Week4 સેવ ખમણી, નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. સેવ ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ માંથી બનાવા માં આવે છે. સુરતી સેવ ખમણી એમાં બહુ જ પ્રખ્યાત. આમ તો સેવ ખમણી બનાવી બહુ જ સહેલી હોય છે. એમાં વધારે મેહનત કરવી પડતી નથી. Sheetal Chovatiya -
બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati)
#GA4#Week12#besan#besansevkhamni#cookpadindia Hina Sanjaniya -
-
-
-
સેવ ખમણી(sev khamni in Gujarati)
#વિકમીલ૩ #માઇઇબુક #પોસ્ટ_9 #સ્ટીમ સેવ ખમણી ને બનાવવી ખુબ જ સરળ છે... પણ જો પરફેક્ટ માપ હોય તો... જો આ માપ સાથે બનાવશો તો એકદમ છુટી અને સરસ ખમણી બને છે... આ માપ સાથે એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
સેવ ખમણી(sev khamni recipe in gujarati)
હું આ સેવ ખમણી મારી એક ફ્રેન્ડ ની મમ્મી ની you tube channel પર થી શીખી છું અને આ મારા husband n મારા son ને બહુ જ ભાવે છે Komal Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1ફ્રેન્ડસ, ગુજરાત ની સુરત ફેમસ સેવખમણી બનાવવા માં એકદમ ઇઝી છે. સવારનાં નાસ્તા માટે સેવખમણી એક બેસ્ટ ઓપ્શન છે ખુબ જ ઓછાં તેલ માં બની જાય તેવી ખમણી ની રેસીપી નીચે આપેલ છે. પરફેક્ટ માપથી બનાવેલાં ખમણ માંથી ખમણી સરસ છુટ્ટી પડશે .ઇન્સ્ટન્ટ સેવ ખમણી નો પરફેક્ટ ખમણ બનાવા સાથે રેસીપી વિડિયો જોવા માટેYouTube પર " Dev Cuisine" સર્ચ કરો . asharamparia -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4# Week 4અચાનક આવેલા અથિતી હોય કે કિટ્ટી પાર્ટી હોય જો આવી ઈંસ્ટંસન્ટ સેવ ખમણી બનાવી દેશો તો બધાં ખુશ અને તમે પણ ટેન્શન ફ્રી રહી ને મજા કરી સક્સો. Jigisha Modi -
મસાલા સેવ ખમણી (masala sev khamani recipe in gujarati language)
#goldenapron3#week25#SATVIK#માઇઇબુક#પોસ્ટ9મસાલા સેવ ખમણી એ ખૂબજ સ્વાદિષ્ટ અને નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Dhara Kiran Joshi -
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી ગુજરાતી સેવ ખમણી નાના થી લઈને મોટા ને ભાવતી ઝટપટ બનતી ચણા ના લોટ ની વાનગી છે Neepa Shah -
-
સેવ ખમણી
#GujaratiSwad#RKSગુજરાતની પ્રખ્યાત વાનગીઓમાંથી એક છે સેવ ખમણી. સેવ ખમણી મૂળ તો વધેલી વાનગીમાંથી બનતી નવી વાનગી છે. પરંતુ, તેના ચટાકેદાર સ્વાદને કારણે તે મોટાભાગે મુખ્ય વાનગી તરીકે બનાવાય છે. ભલે તેના નામમાં ખમણ શબ્દ આવતો હોય, પરંતુ દેખાવમાં કે સ્વાદમાં તે ખમણ જેવી નથી લાગતી. ખમણ ચોસલા પાડેલા હોય છે જ્યારે આ ભૂકો હોય છે, ખમણી ગળચટ્ટી હોય છે. અહીંયા મે ખમણ બનાવ્યા વગર સેવ ખમણી ની રીત બતાવી છે. Disha Prashant Chavda -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
-
-
-
સેવ ખમણી (Sev Khamni Recipe In Gujarati)
#goldenapron3 #week22#cereal#વિક્મીલ૧#પોસ્ટ4#વીક1 #માઇઇબુક1 #પોસ્ટ8#બુધવાર#સ્પાઇસી/તીખી Vandna bosamiya -
સેવખમણી (Sev Khamni recipe in Gujarati)
સેવ ખમણી એ દક્ષિણ ગુજરાત ની એટલે કે સુરત ની ખાસ ફેમસ નાસ્તા ની ડીશ છે એ આપણે જમવા ની પહેલા કે ડિનર ની પહેલા સાઈડ ડીશ તરીકે લઇ શકાય છે વળી આ બાફેલી વાનગી હોવા થી ડાયેટ કરવા વાળા પણ સાઈડ માં ખાઈ શકે છે ખૂબ ટેસ્ટી અને હેલ્ધી ડીશ સેવખમણી હવે પુરા ગુજરાત ની ફેમસ થઈ ચૂકી છે પણ મેં સુરતી સ્ટાઇલ માં લસણ વાળી બનાવી ટેસ્ટ વધાર્યો છે વળી આ ઇન્સ્ટન્ટ છે તો જોઈએ એની રેસિપી. Naina Bhojak -
-
-
-
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe in Gujarati)
#trend4#sevkhamani#COOKPAGUJ#COOKPADINDIA ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ નો ભુક્કો કરી ને તે ભુક્કા ને વઘારી ને સેવ, દાડમ અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. પરંતું અમદાવાદ ની પ્રખ્યાત અમીરી ખમણી માં આ બધાં ની સાથે સાથે કાચા પપૈયા નું ( સીઝન માં કેરી નું) કચુંબર સારા પ્રમાણ માં પીરસવા માં આવે છે. મેં પણ આ કચુંબર સાથે સેવખમણી તૈયાર કરી છે.સાથે સેવ, લીલી ચટણી, કોથમીર અને દાડમ ના દાણા સર્વ કર્યા છે. મે ચણા નાં કરકરા લોટ નો ઉપયોગ કરી ને આ ખમણી તૈયાર કરી છે. Shweta Shah -
સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
#CB7#Week7સેવ ખમણી સુરત ની ફેમસ ડિશ છે, સેવ ખમણી ખમણ ઢોકળાનો બીજું વર્ઝન કહેવામાં આવે છે. સેવ ખમણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
-
સેવ ખમણી
સુરત ની ફેમસ સેવ ખમણી હવે બધાંના ઘેર બને છે,અને લાઈટ ડીનર હોવાથી ખૂબ પસંદગીની વાનગી છે.#જૈન Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (21)