સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)

#trend4
# Week 4
અચાનક આવેલા અથિતી હોય કે કિટ્ટી પાર્ટી હોય જો આવી ઈંસ્ટંસન્ટ સેવ ખમણી બનાવી દેશો તો બધાં ખુશ અને તમે પણ ટેન્શન ફ્રી રહી ને મજા કરી સક્સો.
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4
# Week 4
અચાનક આવેલા અથિતી હોય કે કિટ્ટી પાર્ટી હોય જો આવી ઈંસ્ટંસન્ટ સેવ ખમણી બનાવી દેશો તો બધાં ખુશ અને તમે પણ ટેન્શન ફ્રી રહી ને મજા કરી સક્સો.
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા લોટ,લીંબુ નો રસ,ખાંડ, આદું મરચા ની પેસ્ટ,મીઠુ ઉમેરી જરૂર મુજબ નું પાણી ધીમે ધીમે ઉમેરી અને ખીરું તૈયાર કરવું.
- 2
ઢૉકળીયું ગરમ મુકી નાની થાળી ને તેલ લગાવી ગરમ કરવા મુકવી.
- 3
જ્યારે બરાબર ગરમ થઈ જાય પછી ખીરા મા સોડા/ ઈનો ઉમેરવો.તેમાં આથો લાવવા ઇનો ની ઉપર થોડુ ગરમ પાણી રેડી એક જ દિશામાં હલાવી લેવુ.
- 4
તરત જ ગરમ થયેલી થાળી મા ખીરું પાથરી દેવું. ઉપરથી મરી પાઉડર ભભરાવો.
- 5
15 - 20 મિનીટ મા ખમણ તૈયાર થઈ જશે.થોડા ઠંડા પડે એટ્લે છીણી મા છીણી લેવા.તમે ટુકડા પણ કરી સકોં છો,પણ છીણેલા ખમણ થી સેવ ખમણી બહુ જ સરસ લાગે છે.
- 6
વઘાર મુકી રાઈ તતડે એટલે લીમડો,આદું,મરચા લસણની પેસ્ટ ઉમેરી લીંબુ અને ખાંડ વાળું પાણી ઉમેરી છીણેલા ખમણ નો ભૂકો ઉમેરી મિક્સ કરી લેવુ.
- 7
સર્વ કરતી વખતે ખમણી ડીસમા મુકી ઉપરથી દાડમ,સેવ,કોથમીરથી સજાવી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈનસ્ટન્ટ સેવ ખમણી(Instant sev khamani Recipe In Gujarati)
#Trend4#Week4 સેવ ખમણી, નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. સેવ ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ માંથી બનાવા માં આવે છે. સુરતી સેવ ખમણી એમાં બહુ જ પ્રખ્યાત. આમ તો સેવ ખમણી બનાવી બહુ જ સહેલી હોય છે. એમાં વધારે મેહનત કરવી પડતી નથી. Sheetal Chovatiya -
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. સેવ ખમણી બે રીતે બને છે. ટ્રેડિશનલ સેવ ખમણી વાટેલી ચણાની દાળને ધીરા તાપે પકાવીને બનાવવામાં આવે છે જ્યારે ઇન્સ્ટન્ટ સેવ ખમણી ખમણ ની જેમ સ્ટીમ કરીને પછી તેનો ભૂકો કરી ને બનાવવામાં આવે છે. મેં અહીંયા ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બનાવવી છે જે ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે.#CB7#cookpadindia#cookpad_gu spicequeen -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સેવ ખમણીમારા ફેમિલી સૌથી વધારે લોકપ્રિય સેવ ખમણી મારા સસરા ને બહું જ ભાવે ગરમા ગરમ સેવ ખમણી ને પીળી ચટણી હોય પછી એમને જામો જામો પડે તો શેર કરું છું Pina Mandaliya -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7સેવ ખમણી: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ છે Juliben Dave -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (instant sev khamani recipe in Gujarati) (Jain)
#CB7#week7#chhappanbhog#sevkhamani#instant#breakfast#Surat#cookpadIndia#cookpadGujarati સેવ ખમણી સુરત નું પ્રખ્યાત ફરસાણ છે, જે ખમણ ના ભુકા માંથી તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા શહેરમાં જુદી જુદી પ્રકારે સેવ ખમણી તૈયાર કરીને સર્વ કરવામાં આવે છે. સામાન્ય રીતે સેવ ખમણી બનાવવા માટે ચણાની દાળને પલાળી તેને વાટીને તેમાંથી ખમણ તૈયાર કરી, તેનો ભૂકો કરી ને એટલે કે ખમણીને તેમાંથી સેવ ખમણી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ક્યારેક જો અચાનક ઈચ્છા થઈ જાય કે સેવ ખમણી બનાવીને ખાવી છે અથવા તો અચાનક કોઈ મહેમાન આવી જાય અને ગરમ નાસ્તો સર્વ કરવો હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવીને સર્વ કરી શકાય છે. એની સાથે મેં અમદાવાદની પ્રખ્યાત અમીરી સેવ ખમણી માં જે પપૈયાનું કચુંબર સેવ ખમણી સાથે સર્વ કરવામાં આવે છે તે પણ તૈયાર કરીને સર્વ કરેલ છે. જેથી સેવ ખમણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઉપરાંત તેની સાથે ગ્રીન ચટણી, જીણી સેવ, દાડમના દાણા વગેરે સર્વ કરેલ છે. Shweta Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4#Week 4આ સવાર ના નાસ્તા અથવા સાંજે હળવા ડિનર માટે બહુ સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત વાનગી છે અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે Hema Joshipura -
સેવ ખમણી (Sev Khamani Recipe in Gujarati)
#trend4#sevkhamani#COOKPAGUJ#COOKPADINDIA ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ નો ભુક્કો કરી ને તે ભુક્કા ને વઘારી ને સેવ, દાડમ અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. પરંતું અમદાવાદ ની પ્રખ્યાત અમીરી ખમણી માં આ બધાં ની સાથે સાથે કાચા પપૈયા નું ( સીઝન માં કેરી નું) કચુંબર સારા પ્રમાણ માં પીરસવા માં આવે છે. મેં પણ આ કચુંબર સાથે સેવખમણી તૈયાર કરી છે.સાથે સેવ, લીલી ચટણી, કોથમીર અને દાડમ ના દાણા સર્વ કર્યા છે. મે ચણા નાં કરકરા લોટ નો ઉપયોગ કરી ને આ ખમણી તૈયાર કરી છે. Shweta Shah -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
સેવ ખમણી(sev khamani recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ"સેવ ખમણી" આ ગુજરાત ના સુરત ની એક પ્રખ્યાત ડિશ છે જે ચણા ની દાળ માંથી બને છે.તથા એનું નામ સાંભળતાજ મો માં પાણી આવી જાય છે,પરંતુ એને બનાવવા ની ઘણી ઝંઝટ હોય છે તેથી જો આપણને ખાવી હોય કે ઘરે મહેમાન આવે ત્યારે આપણે બહાર થી મંગાવી લઈએ છીએ.પરંતુ અત્યારે કોરોના કાળ મા ખાવાની વસ્તુ બહાર થી મંગાવવાની બીક લાગે છે.તો મે ઘરે એકદમ સેહલી રીતે બેસન માંથી દાળ પલળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવી છે જે બહાર ની સેવ ખમણી કરતા પણ વધારે ટેસ્ટી તથા હાયજીનિક છે.તમે પણ ઘરે બનાવજો. Vishwa Shah -
ચટપટી ગુજરાતી સેવ ખમણી (Chatpati Gujarati Sev Khamani Recipe In
#PSબ્રેકફાસ્ટમાં ચટપટી ગુજરાતી એવી સેવ ખમણી મેં બનાવી છે .આ સેવ ખમણી નો ટેસ્ટ ખાટો, મીઠો અને તીખો હોય છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે. Jayshree Doshi -
સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
#CB7#Week7સેવ ખમણી સુરત ની ફેમસ ડિશ છે, સેવ ખમણી ખમણ ઢોકળાનો બીજું વર્ઝન કહેવામાં આવે છે. સેવ ખમણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CT#Cookpadgujrati#Cookpadindiaઅમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે. Bansi Chotaliya Chavda -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1ફ્રેન્ડસ, ગુજરાત ની સુરત ફેમસ સેવખમણી બનાવવા માં એકદમ ઇઝી છે. સવારનાં નાસ્તા માટે સેવખમણી એક બેસ્ટ ઓપ્શન છે ખુબ જ ઓછાં તેલ માં બની જાય તેવી ખમણી ની રેસીપી નીચે આપેલ છે. પરફેક્ટ માપથી બનાવેલાં ખમણ માંથી ખમણી સરસ છુટ્ટી પડશે .ઇન્સ્ટન્ટ સેવ ખમણી નો પરફેક્ટ ખમણ બનાવા સાથે રેસીપી વિડિયો જોવા માટેYouTube પર " Dev Cuisine" સર્ચ કરો . asharamparia -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7સેવ ખમણી એ ગરમ નાસ્તા તરીકે પીરસાય છે. ચણા ની દાળ કે ખમણ ને વઘારીને તેને બનાવાય છે. ઉપર થી સેવ અને દાડમ ના દાણા ઉમેરી તેને પીરસવામાં આવે છે. આ એક સ્ટ્રીટ ફૂડ પણ છે. Bijal Thaker -
સુરતી સેવ ખમણી
જોતા જ મોમાં પાણી આવે એવી સેવ ખમણી 5 મિનિટ માં બનાવી ફેમિલી મેમ્બર ને ખુશ કરી દો Priyanka Ketan Doshi -
-
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
સેવ ખમણી(sev khamni in Gujarati)
#વિકમીલ૩ #માઇઇબુક #પોસ્ટ_9 #સ્ટીમ સેવ ખમણી ને બનાવવી ખુબ જ સરળ છે... પણ જો પરફેક્ટ માપ હોય તો... જો આ માપ સાથે બનાવશો તો એકદમ છુટી અને સરસ ખમણી બને છે... આ માપ સાથે એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7Week7સેવ ખમણી એ સુરતની ફેમસ રેસીપી છે અને માઇક્રોવેવ માં સેવ ખમણી ઇન્સ્ટન્ટ બની જાય છે આથો લાવવાની પણ જરૂર પડતી નથી ફક્ત બે કલાક દાળ પલાળો એટલે સેવ ખમણી તૈયાર Kalpana Mavani -
-
સેવ ખમણી (sev khamani recipe in gujarati)
#સુપરચેફ4સેવ ખમણી એક એવું ફરસાણ છે જે નાના મોટા બધા ને ભાવે છે અને આપણે તેને સવારે નાસતા માં પણ લઇ શકાય છે અને રાતે હલકું ભોજન કરવું હોય તો પણ આપણે તેને લઇ શકાય છે. Swara Parikh -
-
આણંદ ની પ્રખ્યાત અમીરી સેવ ખમણી (Anand Famous Amiri Sev Khamani Recipe In Gujarati)
#CTમારું શહેર આણંદ આણંદનું નામ આવે એટલે એશિયાની વિશ્વવિખ્યાત અમુલ ડેરી યાદ આવે પણ amul ડેરી ની જેમ જ અહીંની વાનગીઓ પણ ખૂબ પ્રખ્યાત છે જેમકે સર્વોદય શ્રીખંડ અંબિકા ની પેટીસ પણ હું જે રેસિપી શેર કરવા જઈ રહી છું તે યોગેશ ની સેવ ખમણી જે સ્વાદમાં ખાટી મીઠી અને તીખી હોવાથી મને ખૂબ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો તમને પણ ખુબ મજા આવશે Shethjayshree Mahendra
More Recipes
ટિપ્પણીઓ (16)