બટાકા પૌઆ(Batakapoha recipe in Gujarati)

Avani Parmar @cook_23168717
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે કાજુ ને ફ્રાય કરી લો.
- 2
હવે એ જ તેલ માં રાઈ, જીરું,આદું મરચા નો વઘાર કરી તેમાં બટેકા એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં હળદર,મીઠું એડ કરી મિક્સ કરી લો.
- 3
તેને ઢાંકણ ઢાંકી ધીમી આંચ ઉપર કૂક કરી લો.
- 4
પૌઆ ને ચારણી માં પલાળી લેવા.
- 5
બટેકા કૂક થઈ જાય ત્યારે તેમાં પલાળેલા પૌઆ એડ કરી સરખું મિક્સ કરી લો.
- 6
હવે તેમાં કાજુ,કિશમિષ,લીંબુ નો રસ,ખાંડ એડ કરી મિક્સ કરી લો.2 મિનીટ કૂક કરી લો.રેડી છે બટાકા પૌઆ.
- 7
સર્વિંગ ડીશ માં પૌઆ એડ કરી ઉપર ચટણી,સેવ,દાડમ નાં દાણા,કાંદા એડ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
શીંગ બટાકા પૌઆ (Shing Bataka Pauva Recipe In Gujarati)
#LBબાળકો ને લંચ બોક્સ માટે ફેવરિટ પૌઆ લગભગ બધા ને ભાવતા હોય છે. Nita Dave -
-
-
-
-
રજવાડી બટાકા પૌઆ(bataka pauva recipe in Gujarati
#માઇઇબુક રેસીપી બટાકા પૌઆ લગભગ દરેક ઘરો મા બનાવે છે. બનાવા મા સરલ ખાવા મા લાઈટ બ્રેકફાસ્ટ ,નાસ્તા ની બેસ્ટ વેરાયટી છે મધ્યપ્રદેશ કે ઈન્દોર,ઉજજૈન મા બટાકા પૌઆ ને આલુ પોહા કહે છે. સવાર ના નાસ્તા માટે હલવાઈ ની દુકાનો મા ગરમા ગરમ આલુ પૌહા અને ચા ની ચુસકી તાજગી અને પ્રસન્નતા ના અહસાસ કરાવે છે ચાલો આપણે જોઈયે કે બટાકા પૌઆ ને કઈ રીતે શાહી લુક આપી ને વિશેષ બનાવે છે. Saroj Shah -
-
-
-
ડ્રાય ડેટસ એન્ડ આલમઁડ કેક
#CookpadTurns4આ કેક માં મેં ખારેક અને બદામ નો ઉપયોગ કરીને કેક બનાવી જે ખૂબ જ સરસ બની .આ મારી પોતાની રેસિપી છે Avani Parmar -
-
-
શીંગ બટાકા પૌંઆ (Shing Bataka Poha Recipe In Gujarati)
આ વાનગી વધારે પડતો બ્રેક ફાસ્ટ માં બનતી હોય અથવા લાઈટ ડિનર માં પણ બને..મે અહીંયા જરા જુદી રીતે બનાવ્યા છે. Varsha Dave -
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week 1બટાકા પૌઆ દરેક ઘરો મા બનતી બ્રેકફાસ્ટ ડીનર ,લંચ રેસીપી છે ગુજરાત ,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ ની ખાસ વાનગી છે ,અને બધી જગાય બનાવાની રીત અને ઘટક પણ અલગ અલગ હોય છે Saroj Shah -
-
-
-
કાંદા પૌઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR આ મહારાષ્ટ્રીયન વાનગી છે.જેને નાસ્તા માં પીરસી શકાય છે.ફટાફટ બની જાય છે Varsha Dave -
-
-
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14174331
ટિપ્પણીઓ (16)