બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati)

બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 બાઉલમાં 1_1/2 કપ બેસન લો. તેમાં 3 ચમચી ઝીણો રવો ઉમેરી મિક્ષ કરી લો. પછી તેમાં આદુ મરચાં અને લસણ નો પેસ્ટ નાખી સ્વાદ મુજબ નમક નાખી 1/4 ખાવાનો સોડો નાખો.પછી 3 ચમચી તેલ 1 ચમચી દળેલી ખાંડ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં 1/2 વાટકી દહીં અને 1 લીંબુ નો રસ ઉમેરી મિક્ષ કરી લો ને જરૂર મુજબ પાણી નાખી મીક્ષ કરી લો
- 2
પછી રાગા મા 1/2 ચમચી હળદર પાઉડર નાખી મિક્ષ કરી લો હવે રાગા ને સતત ફેટટો હવા ના કણ ભરીને રાગા ને ફુલવા દો
- 3
પ્લેટ મા તેલ લગાવીને રાગો પાથરી દો ઢોકળીયા મા પાણી ગરમ થયા બાદ બાફવા મુકો
- 4
બાફેલા ઢોકળા ને હાથ ની મદદ થી મસળી લો
- 5
વધારવા માટે 1 પઁન મા તેલ નાખી રાઈ તતળે ત્યારે 1 ચમચી સફેદ તલ,,મિઠો લીમડો,,3 ચમચી ખાંડ અને ચપટી હિંગ નાખી સાતળી દેવું પછી તેમા 1/2 વાટકી પાણી ઉમેરી 1/2 ચમચી મીઠું નાખી 1 ઉકાળો આવે ત્યારે ખમણેલું ખમણ નાખી મિક્ષ કરી લો
- 6
2 મિનિટ થવા દો પછી કાપેલી કોથમીર નાખી ઉપર નીચે મીક્ષ કરી લો
- 7
તો તૈયાર છે બેસન સેવ ખમણી પ્લેટ મા કાઢી સેવ,,દાળમ ના દાણા,,કોપરાનું ખમણ અને સમારેલી કોથમીર નાખી ગાર્ણીશ કરો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#WEEK12#Besanઓછા સમયમાં અને ઝડપથી બની જતી એક ટેસ્ટી વાનગી. Vaishali Vora -
-
-
-
ચણાના લોટનું મેથીવાળું બેસન(Methi besan recipe in Gujarati)
#GA4#Week12#Besanમમ્મી બનાવ્તા શિયાળા માં તે યાદ કરીને મન થ્યું બનાવવાનું. Pankti Baxi Desai -
-
-
સેવ ખમણી (Sev Khamni Recipe In Gujarati)
#goldenapron3 #week22#cereal#વિક્મીલ૧#પોસ્ટ4#વીક1 #માઇઇબુક1 #પોસ્ટ8#બુધવાર#સ્પાઇસી/તીખી Vandna bosamiya -
બેસન રવાના હરાભરા અપમ(Besan suji harabhara appam recipe in Gujarati)
#GA4#Week12#besan Sejal Kotecha -
-
સેવ ખમણી(sev khamni in Gujarati)
#વિકમીલ૩ #માઇઇબુક #પોસ્ટ_9 #સ્ટીમ સેવ ખમણી ને બનાવવી ખુબ જ સરળ છે... પણ જો પરફેક્ટ માપ હોય તો... જો આ માપ સાથે બનાવશો તો એકદમ છુટી અને સરસ ખમણી બને છે... આ માપ સાથે એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
-
-
-
-
સેવ ખમણી
કાંદા લસણ અને વગર બની જતી આ વાનગી બ્રેકફાસ્ટ માં બધાને ખુબ ભાવે. જરૂર થી ટ્રાઈ કરજો.#કાંદાલસણ#week12 Avnee Sanchania -
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ