સેવ ખમણી (Sev Khamni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળને ૪ થી ૫ કલાક પલાળી લેવી ત્યારબાદ તેને મિક્સર જારમાં પીસી લેવું તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરવી
- 2
હવે તેમાં મીઠું ઉમેરી બરાબર હલાવી બેકિંગ સોડા ઉમેરી સ્ટીમ કરવા મૂકવું
- 3
હવે ચાર પાંચ મિનિટમાં આ સ્ટીમ થઈને રેડી છે હવે તેને ઠંડુ થવા દઈશું
- 4
હવે ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીર, ફુદીનો, લીલા મરચાં, લસણ આદુ થોડું મીઠું અને ચપટી ખાંડ ઉમેરવી હવે સ્ટીમ થયેલી ખમણી ને થોડી ઉમેરવી થોડું પાણી રેડી ચટણી તૈયાર કરવી
- 5
હવે ખમણી ને છીણી ની મદદ થી છીણી લેવી
- 6
હવે આપણે વઘાર તૈયાર કરીશું એક કઢાઈમાં 2 ટેબલ ચમચી તેલ લઇ તેમાં રાઈ ઉમેરી થોડું પાણી ઉમેરવું હવે તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બે મિનીટ ઉકળવા દેવું
- 7
હવે વઘારમાં તૈયાર કરેલી ખમણી ઉમેરી એક મિનિટ હલાવતા રહેવું
- 8
હવે સર્વિંગ પ્લેટમાં કાઢી ઝીણી સેવ દાડમ કોથમીર, કાજુ, દ્રાક્ષ, ખમણેલ કોપરું ઉમેરી ચટણી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ ખમણી (Sev Khamni recipe In Gujarati)
#trend4 સેવ ખમણી ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Arti Desai -
-
-
-
-
સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
#CB7#Week7સેવ ખમણી સુરત ની ફેમસ ડિશ છે, સેવ ખમણી ખમણ ઢોકળાનો બીજું વર્ઝન કહેવામાં આવે છે. સેવ ખમણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
-
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend4#week4સેવખમણી ચણાની દાળ માંથી બને છે. ચણાની દાળ શરીરમાં આયન ની ઉણપને પૂરા કરી શકે છે અને હીમોગ્લોબિનનો સ્તર વધારવામાં મદદ કરે છે. એમાં રહેલ અમીનો એસિડ શરીરની કોશિકાઓને મજબૂત કરવામાં મદદગાર છે. ચણાની દાળનો સેવન કરી તમે કબ્જ જેવી સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવી શકે છે. આટલું જ નહી ,કમળા જેવા રોગમાં ચણાની દાળનો સેવન બહુ ફાયદાકારી હોય છે.ફાઈબરથી ભરપૂર ચણાની દાળ કોલેસ્ટ્રોલને ઓછું કરશે.ચણાની દાળ જિંક કેલ્શિયમ પ્રોટીન ફોલેટ વગેરેથી ભરપૂર હોવાના કારણે તમને જરૂરી ઉર્જા આપે છે. આ સિવાય આ પેટની સમસ્યાઓ માટે પણ ફાયદાકારી છે. દાડમ થી પણ લોહી વધે છે. દાડમ માં વિટામીન K, C અને B તેમજ આયઁન હોય છે. Neelam Patel -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
અમીરી સેવ ખમણી (Amiri Sev Khamni Rcipe In Gujarati)
#cookpad Gujarati# cookpadindia#gujju special Saroj Shah -
-
More Recipes
ટિપ્પણીઓ