મસાલા સીંગ (Masala peanuts Recipe in Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
Navsari

#GA4
#Week ૧૨#peanut

મસાલા સીંગ (Masala peanuts Recipe in Gujarati)

#GA4
#Week ૧૨#peanut

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1 વાટકીસીંગદાણા
  2. ૩ ચમચીકાજુ
  3. ૩ ચમચીબદામ
  4. 1 ચમચીબટર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ચમચીકાળા મરી પીસેલા અડધી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક માઇક્રોવેવ ના બાઉલમાં સીંગદાણા કાજુ અને બદામ લઈ લો હવે તેને એક મિનિટ માટે માઇક્રોવેવ કરો પછી તેમાં બટર ઉમેરો અને મિક્સ કરો અને ફરીથી એક મિનિટ માટે મૂકો

  2. 2

    હવે તેમાં મીઠું અને કાળા મરી નાખો પછી તેને મિક્ષ કરો અને ફરીથી એક મિનિટ માટે માઇક્રોવેવ કરો હવે તેને થોડીવાર માટે ઠંડા થવા દો અને પછી ગરમાગરમ ક્રિસ્પી સર્વ કરો આ મન ચિંગ ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
પર
Navsari

Similar Recipes