મેથીની લોટ વાળી ભાજી(Besan Bhaji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી ની સુધારી લેવી પછી એને પાણી વડે ધોઈ નાખવી હવે એક કડાઈ ની અંદર ચાર ચમચી તેલ મૂકો પછી તેની અંદર એક ચમચી રાઇ જીરૂ નાખો
- 2
- 3
પછી તેમાં ભાજી નો વઘાર કરો પછી તેની અંદર હળદર મીઠું મરચાની ભૂકી અને લસણ નાખો પછી તેને હલાવો પછી તેમાં ખાંડ નાખો એક ચમચી પછી તેને અંદર અડધો ગ્લાસ પાણી નાખો
- 4
પછી તેમાં જેલ ચણાનો લોટ છે તેની અંદર એક ચમચી તેલ નાખી અને લોટને મેથીની ઉપર છાંટી દો પછી એક ડીશ ઢાંકી અને પંદરથી વીસ મિનિટ ચડવા દો ધીમાં ગેસે બધું પાણી શોષાઈ જાય પછી ચમચા વડે તેને હલાવી લો અને એકદમ છુટ્ટી થઈ જશે પાણી બધુ બરી જશે પછી નીચે ઉતારી અને રોટલી અથવા રોટલા સાથે સર્વ કરો તૈયાર છે આપણી લોટ વાળી મેથીની ભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચણાના લોટવાળું મેથીની ભાજીનું શાક(Besan methi bhaji sabji recipe in Gujarati)
#GA4#week12 Kiran Solanki -
-
લસણ વાળી પાલક ની ભાજી સબ્જી (Garlic Palak Bhaji Sabji Recipe In Gujarati)
#GA4 #Week24 Nita Chudasama -
-
-
-
-
-
-
મેથીની ભાજી નુ લોટ વાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Rekha ben Chavda -
-
મેથીની ભાજી વાળા થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week19આજે મેથીની ભાજી વાળા થેપલા બનાવેલ...મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ સારી છે.. તેમજ પૌષ્ટિક છે.. સવારે નાસ્તામાં મેથીના થેપલા હેલ્ધી નાસ્તો લઈ શકાય... Kiran Solanki -
-
-
-
-
-
મેથીની ચણાના લોટ વાળી ભાજી(Methi besan sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાકએન્ડકરીસજય શ્રીકૃષ્ણ મિત્રોબધા મજામાં હશો હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણ ને બધા શાકભાજી મળી રહેશે આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ સાથે પૌષ્ટિક ખાવાનું પણ જરૂરી છે તો મેથીની ભાજી ખૂબ જ ગુણકારી હોય છે ઘણીવાર બહેનો ફરિયાદ કરતી હોય છે કે બાળકો મેથીની ભાજી કડવી લાગે એટલે નથી ખાતા તો તમે આ રેસિપી ફોલો કરીને જરૂરથી બનાવજો બાળકો કોરી ખાતા થઈ જશે એટલી ટેસ્ટી બને છે Dharti Kalpesh Pandya -
-
-
-
મેથીની ભાજી (Methi bhaji Recipe in Gujarati)
#MW4#મેથી ની ભાજીઆ એક કોરું શાક છે જેને દાળ ભાત સાથે સર્વ કરવા મા આવે છે Krishna Joshi -
-
-
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
-
મેથીની ભાજી ના પૂડા (Methi bhaji Puda Recipe in Gujarati)
#GA4#week19શિયાળા માં બધી ભાજીઓ મળી રહે છે, તળેલું ઓછું ખાવું હોય તો ભજીયા ની જગ્યા એ મેથીની ભાજી ના પુડા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14171607
ટિપ્પણીઓ