ફુટ કેક(fruit Cake Recipe in Gujarati)

Shital Bhanushali @cook_25588051
ફુટ કેક(fruit Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ફૂ્ટ ને ઘોય ને સાફ કરી ને ઈચ્છા મુજબ સેપ આપી ને સમારી લેવા.
- 2
તયાર બાદ એક પેન મા ૪ કપ પાણી નાખીને તેમા ૨ચમચી જીલેટીન પાઉડર નાખી ને મિડિયમ તાપે હલાવતા રહેવુ.
- 3
જીલેટીન પાઉડર ઓગળી જાય એટલે તેમા ખાંડ નાખી ને હલાવવુ.પછી ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
હવે કેક ના મોલડ મા ઈચ્છા પ્રમાણે વારાફરતી ફૂ્ટ ગોઠવી ને જીલેટીન સીરપ નાખતા જવુ.
- 5
પછી ફી્જ મા ૧ કલાક માટે સેટ કરવા રાખી દેવુ.પછી કટ કરી ને સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફ્રેશ ફ્રૂટ જેલી કેક (Fresh Fruit Jelly Cake Recipe in Gujarati)
#CookpadTurns4#CookWithFruits#CookpadGujarati#CookpadIndia હેપ્પી બર્થડે કૂકપેડ!🥳 કૂકપેડનાં 4th બર્થડે માટે મે આજે ફ્રેશ ફ્રૂટ જેલી કેક અને કપકેક્સ બનાવ્યા છે. જે બધાને ખુબ જ ભાવશે. Payal Bhatt -
મીક્સ ફ્રૂટ પંચ(Mixed fruit punch recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaઅલગ અલગ ફ્રુટ ના સંગમ થી આ જ્યુસ બહુ ટેસ્ટી લાગે છે. ચાટ મસાલો આ પંચ ના સ્વાદ માં વધારો કરે છે. ઈમ્યુનીટી થી ભરપુર આ પંચ પીવાથી શરીર માં એનર્જી રહે છે. Rinkal’s Kitchen -
-
-
ફ્રૂટ કેક કસ્ટરડ પૂડિંગ(fruit cake custard pudding recipe in Gujarati)
#goldenapron3#week18 Jayshree Kotecha -
ફ્રુટ જેલી કેક (Fruit Jelly Cake Recipe In Gujarati)
#WDહું આ રેસીપી એકતા બેન તથા બધા ગ્રુપ એડમીન સમર્પિત કરું છું.સાથે સાથે એ બધી ટેલેન્ટેડ લેડીસ ને જી સામાન્ય વાનગીને પણ પોતાની આવડતથી એક અલગ જ રંગ રૂપ આપીને સ્પેશિયલ બનાવે છે. Amee Shaherawala -
મિક્સ ફ્રૂટ પ્લેટર (Mix Fruit Plater Recipe In Gujarati)
#SPRસવાર માં આવું એક પ્લેટર મળી જાય તો લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે અને સ્ટમક ફૂલ ફિલિંગ રહે .શિયાળા માં આવતા આ ફ્રૂટસ્ ખાવા જ જોઈએ..વિટામિન ફાઈબર આયર્ન થી ભરપુર અને બાળકો માટે ઉત્તમ.. Sangita Vyas -
-
ફ્રુટ સલાડ ટ્રી (fruit salad tree recipe in gujarati)
આજે મારા દીકરા ની સ્કુલમાં(ઓનલાઈન) ફ્રુટ ડેકોરેશન સ્પર્ધા હતી , તો મૈં આ ટ્રી બનાવ્યું છે તમને ઉપયોગી થઇ શકે છે. Nilam patel -
મિક્સ ફ્રુટ કેક (Mix Fruit Cake Recipe in Gujarati)
#CookpadTurns4#week1#cookwithfruits#મિક્સ_ફ્રુટ_કેક ( Mix Fruit Cake Recipe in Gujarati) Happy Birthday Cookpad: Gujarati Cooking Community (ગુજરાતી રેસિપીઝ) for turns 4 th year celebration Birthday.... આવી જ રીતે Cookpad માં મેમ્બર્સ વધતા રહે અને આ Cookpad ટીમ વધારે ફેમસ થતું રહે એવી મારી દિલ થી શુભેચ્છા... Cookpad India ni Birthday celebration માટે મે મિક્સ ફ્રૂટ ની કેક બનાવી છે. જેમાં મે કીવી, ઓરેન્જ, એપલ, બનાના, પપૈયા અને સ્ટ્રોબેરી નો ઉપયોગ કરી ને આ મિક્સ ફ્રૂટ કેક બનાવી છે. Daxa Parmar -
-
-
-
-
-
મીક્ષ ફુ્ટ મસાલા ડીશ(Mix Fruit Masala Dish Recipe in Gujarati)
#Cookpadturns4#FruitApeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
યોગર્ટ ફ્રુટ કોકટેલ(Yogurt fruit cocktail recipe in Gujarati)-
જન્મ દિવસ ની પાર્ટી માં હવે ડેઝટૅ માં અવનવી વાનગીઓ સર્વ થતી હોય છે, મેં પણ કુક પેડ નાં જન્મ દિવસ સેલિબ્રેશન માટે ફ્રુટ કોકટેલ બનાવી તેમાં શામેલ થવા માં માંરો હિસ્સો નોંધાવ્યો છે.#CookpadTurns4#fruits Rajni Sanghavi -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MBR5#Week5*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
-
-
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14171879
ટિપ્પણીઓ