મિક્સ ફ્રુટ કેક (Mix Fruit Cake Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#CookpadTurns4
#week1
#cookwithfruits
#મિક્સ_ફ્રુટ_કેક ( Mix Fruit Cake Recipe in Gujarati)

Happy Birthday Cookpad: Gujarati Cooking Community (ગુજરાતી રેસિપીઝ) for turns 4 th year celebration Birthday.... આવી જ રીતે Cookpad માં મેમ્બર્સ વધતા રહે અને આ Cookpad ટીમ વધારે ફેમસ થતું રહે એવી મારી દિલ થી શુભેચ્છા... Cookpad India ni Birthday celebration માટે મે મિક્સ ફ્રૂટ ની કેક બનાવી છે. જેમાં મે કીવી, ઓરેન્જ, એપલ, બનાના, પપૈયા અને સ્ટ્રોબેરી નો ઉપયોગ કરી ને આ મિક્સ ફ્રૂટ કેક બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ મેરી લાઈટ બિસ્કિટ (કોઈપણ બ્રાન્ડ ના બિસ્કિટ)
  2. ૧૦૦ ગ્રામ મેલ્ટેડ બટર
  3. ૨ નંગકેળા ની સ્લાઈસ
  4. ૧ નંગકીવી ની સ્લાઈસ
  5. ૪-૫ નંગ સ્ટ્રોબેરી ની સ્લાઈસ
  6. ૨ ટેબલ સ્પૂનપપૈયા ના ટુકડા
  7. ૫-૬ નંગ ઓરેન્જ ની સ્લાઈસ
  8. ૨ ટેબલ સ્પૂનએપલ ના ટુકડા
  9. ૬ ટેબલ સ્પૂનખાંડ
  10. ૧ ટેબલ સ્પૂનલીંબૂ નો રસ
  11. ૫૦૦ ગ્રામ યોગર્ટ (પાણી વગર નું મોડું દહીં)
  12. ૧ ટેબલ સ્પૂનજીલેટીન
  13. ૩ ટેબલ સ્પૂનગરમ પાણી
  14. ગાર્નિશ માટે - કીવીની સ્લાઈસ, સ્ટ્રોબેરીની સ્લાઈસ, ઓરેન્જ સ્લાઈસ
  15. બટર પેપર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા જ ફ્રુટ ને જીના જીના સમારી લો. ને કેક ટીન ને ઘી થી ગ્રીસ કરી તેની પર બટર પેપર લગાવી ને ઘી / બટર થી ગ્રીસ કરી લો.

  2. 2

    હવે કોઈ પણ બ્રાન્ડ ના બિસ્કિટ ને હાથ થી તોડી ને મિક્સર જારમાં પાઉડર ફોમ માં પીસી લો.

  3. 3

    હવે આ બિસ્કિટ ના પાઉડર ને એક મોટા બાઉલ મા કાઢી તેમાં મેલટેડ બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ને આ મિશ્રણ ને ગ્રીસ કરેલ ટીન માં પાથરી ચમચા થી લેયર સ્મૂથ કરી લો. ને આ મિશ્રણ ને ૩૦ મિનિટ માટે ફ્રીઝ મા સેટ થવા મૂકી દો.

  4. 4

    સેટ થયા બાદ આ મિશ્રણ પર કેળા ની સ્લાઈસ ની લેયર બનાવી ને ફરીથી ફ્રીઝ માં સેટ થવા મૂકી દો.

  5. 5

    હવે બધા ફ્રુટ ની સ્લાઈસ ને એક પેન મા ઉમેરી તેમાં ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી ગેસ ની મીડીયમ આંચ પર ૨ થી ૩ મિનિટ માટે ફ્રુટ તેનું જ્યુસ છોડે ત્યાં સુધી કૂક કરી લો. તે પછી આ મિક્સર ને ઠંડું કરવા મૂકી દો.

  6. 6

    હવે આ ઠંડા કરેલા મિશ્રણ ને યોગર્ટ માં ઉમેરી તેમાં ગરમ પાણી માં જેલેટીન પિગડેલું ઉમેરી બરાબર મિક્સ કરી લો ને આ મિશ્રણ ને કેળા ના લેયર પર પાથરો ને ચમચા થી લેયર સ્મુઠ કરી ૬ કલાક માટે ફ્રીઝ મા સેટ થવા મૂકી દો.

  7. 7

    હવે આપણી મિક્સ ફ્રૂટ કેક તૈયાર છે સર્વ કરવા માટે. આ કેક પર મિક્સ ફ્રૂટ ના ટુકડા થી ગાર્નિશ કરો ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes