ફ્રેશ ફ્રૂટ જેલી કેક (Fresh Fruit Jelly Cake Recipe in Gujarati)

#CookpadTurns4
#CookWithFruits
#CookpadGujarati
#CookpadIndia
હેપ્પી બર્થડે કૂકપેડ!🥳
કૂકપેડનાં 4th બર્થડે માટે મે આજે ફ્રેશ ફ્રૂટ જેલી કેક અને કપકેક્સ બનાવ્યા છે. જે બધાને ખુબ જ ભાવશે.
ફ્રેશ ફ્રૂટ જેલી કેક (Fresh Fruit Jelly Cake Recipe in Gujarati)
#CookpadTurns4
#CookWithFruits
#CookpadGujarati
#CookpadIndia
હેપ્પી બર્થડે કૂકપેડ!🥳
કૂકપેડનાં 4th બર્થડે માટે મે આજે ફ્રેશ ફ્રૂટ જેલી કેક અને કપકેક્સ બનાવ્યા છે. જે બધાને ખુબ જ ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ, બધા ફળો લઇ તેને મનપસંદ આકાર માં સમારી લો.
- 2
ત્યારબાદ, એક તપેલી માં પાણી લઈ તેને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો. નવસેકુ ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરી દો. ખાંડ ઓગળી જાય પછી તેમાં જેલેટિન પાઉડર ઉમેરી દો.
- 3
5-10 મિનિટ ઉકાળી અને ગેસ પરથી ઉતારી ઠંડું થવા મૂકો.
- 4
હવે જે બાઉલ માં જેલી કેક બનાવવી હોય તેમાં સમારેલા ફળો ને મનપસંદ રીતે ગોઠવી દો. અને કપવકે માટે ના કપ માં પણ ફળો ગોઠવો.
- 5
બધા ફળો ગોઠવાઈ જાય એટલે તેમાં બનાવેલ જેલી મિશ્રણ ને ઉમેરો. થોડું મિશ્રણ 2 વાટકી માં અલગ કરી તેમાં ફુડ કલર ઉમેરો.
- 6
બનાવેલ ફુડ કલર મિશ્રણને કપકેક માટે ના કપ માં ઉમેરો.
- 7
હવે કેક માટે ના બાઉલ અને કપકેક ને 4-5 કલાક માટે ફ્રીઝ માં ઠંડુ થવા રાખવું.
- 8
ઠંડુ થઈ ગયા બાદ, જેલી કેક ને ફ્રીઝ માંથી કાઢી, સર્વઈંગ બાઉલ માં મૂકી અને ઠંડુ ઠંડુ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
મિક્સ ફ્રૂટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
#CookpadTurns4( બર્થડે હોય અને કેક ના બને એવું તો કેમ ચાલે આજે મેં કૂક પેડ ના ચોથા બર્થડે પર ફ્રૂટ નો યુસ કરી ને કેક બનાવી છે. કૂક પેડ ના 4 બર્થડે ડે ની બધા ને ખુબ ખુબ શુભકામના ઓ ) Dhara Raychura Vithlani -
જેલી ફ્રૂટ કેક
#CookpadTurns4આજે મેં કૂકપેડ ના ચોથા બર્થડે પર ઇઝી અને ટેસ્ટી એવી કેક બનાવી છે જેમાં ભરપૂર વિટામિન્સ અને એનર્જી છે charmi jobanputra -
-
મીક્સ ફ્રૂટ પંચ(Mixed fruit punch recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaઅલગ અલગ ફ્રુટ ના સંગમ થી આ જ્યુસ બહુ ટેસ્ટી લાગે છે. ચાટ મસાલો આ પંચ ના સ્વાદ માં વધારો કરે છે. ઈમ્યુનીટી થી ભરપુર આ પંચ પીવાથી શરીર માં એનર્જી રહે છે. Rinkal’s Kitchen -
મિક્સ ફ્રૂટ પેનકેક (Mix Fruit Pancake Recipe in Gujarati)
#CookpadTurns4બર્થડે સેલિબ્રેશન હોય તો કંઇક સ્વીટ તો બનાવું જ પડે.. આજે મે ખૂબ ઝડપ થી બની જતી બાળકો ને ખુબ ભાવતી પેનકેક બનાવી ... આજે મે મિક્સ ફ્રૂટ પેનકેક બનાવી... જે ઘઉં ના લોટ માંથી બનાવી જે થી થોડું વધુ હેલધી બની શકે. Hetal Chirag Buch -
-
રેડ વેલ્વેટ ફ્રૂટ કેક(Red velvet fruit cake recipe in Gujarati)
(Happy 4th Birthday cookpadindia 🎂)#CookpadTurns4#cookwithfruits#cookpadindia#Cookpadgujrati આજે આપણે રેડ વેલવેટ ફ્રુટ કેક બનાવીએ, ખુબ જ સરસ બને છે,🎂❤️🍎🍍🍌🍇🍈🍉🍐🍒🍓🥝🍊કોઇપણ ફ્રેશ ફ્રુટ થી તમે ડેકોરેટ કરી શકો છો😋🎂 congratulations 🎉🎉cookpadindia team & All admins 4 th cookpadindia Birthday 👍🎂🎂🎉🎉👍 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
કીવી અને ડ્રેગન ફ્રૂટ જ્યુસ (Kiwi Dragon Fruit Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મિક્સ ફ્રુટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
નોર્મલ ચોકલેટ કેક હંમેશા ખાતા જ હોઈએ છે અને કોઈ એક ફ્રૂટ સાથે કેક બનાવી એના કરતા આજે મેં બધા ફ્રૂટને સાથે લઈને એક સરસ મજાની કેક બનાવી છે કુકપેડ ઇન્ડિયાના ચાર વર્ષ પુરા થવા પર હેપી બર્થ ડે કુકપેડ ઇન્ડિયા. આજે કેક બનાવવા નું બીજું કારણ એ પણ છે આજે મારી પણ બર્થ ડે છે#CookpadTurns4#cookpadindia#mixfruitcake Chandni Kevin Bhavsar -
મિક્સ ફ્રૂટ ડેઝર્ટ (mixed fruit dessert recipe in Gujarati)
#CookpadTurns4#fresh_fruit#cookpadindia #Happy 4thbirthday cookpad🍨 આમતો કોઈની બર્થડે હોય તો આપને કેક જ લાવતા હોય છીએ પણ અહી આપને સ્વીટ માં ફ્રેશ ફ્રૂટ યુઝ કરવાના હતા ...તો મે ઘરમાં જ જે ફ્રૂટ પડ્યા હતા અનો ઉપયોગ કરીને એક મસ્ત હેલ્થી ડેઝર્ટ બનાવ્યું છે... જે હેલ્થી તો છે જ પણ સાથે ખુબ જ યમ્મી બન્યું હતું. મારા ઘરે તો બધા ને ખુબ જ પસંદ પડ્યું.....મે અહી છોકરાઓ ને પસંદ પડે એના માટે ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સ પણ એડ કર્યા છે..તો જોયે ખુબ જ યમ્મી એવું મિક્સ ફ્રૂટ ડેઝર્ટ...😋 Twinkal Kalpesh Kabrawala -
-
-
ફ્રૂટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)
#MBR5#Week 5ફ્રૂટ તો શરીર માટે ખુબ જ હેલ્થી છે અને વિટામિન થી ભરપૂર છે. Arpita Shah -
-
-
બ્લુ બેરી કેક(Blue Berry cake Recipe in Gujarati)
#cookpadturns4#cookwithfruits#cookpadindia Mrs Viraj Prashant Vasavada -
પાઈનેપલ જેલી (Pineapple Jelly Recipe In Gujarati)
બાળકોને જેલી બહુ જ પ્રીય હોય છે અહી મે પાઈનેપલ જ્યુસમાંથી જેલી બનાવી છે જે ટેસ્ટી હોવાની સાથે સાથે થોડી હેલ્ધી પણ છે અને ખુબ જ ઝડપથી બની જાય છે. Ishanee Meghani -
મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)
Very happy 4th birthday to Cookpad🥳🎉#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaફ્રૂટ કસ્ટર્ડ નું થોડું એડવાન્સ્ડ વર્ઝન કહી શકાય. જેમાં સાથે સ્પોન્ઝ કેક ના બાઇટ્સ વધારે ક્રન્ચી ને યમી બનાવે છે. બધું લેયરમાં સેટ થયેલું હોવાથી દરેક બાઇટમાં કંઇક અલગ ને સરપ્રાઈઝ ટેસ્ટ આવે છે. એક્ઝોટીક, મસ્ત ડેઝર્ટ છે. Palak Sheth -
ડ્રેગન ફ્રુટ સ્મૂધી બોઉલ (dragon fruit smoothie bowl recipe in Gujarati)
#CookpadTurns4#fruits#cookwithfruits Shilpa Chheda -
ફ્રુટસ જેલી કેક(Fruits jelly cake recipe in Gujarati)
#CookpadTurns4#cookpadindia#fruits Suchita Kamdar -
ફ્રૂટ ચાટ (Fruit Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chaat વિટામીન c અને વિટામીન A થી ભરપુર...સીમ્પલ અને સરળ .વાળ અને સ્કીન માટે એકદમ હેલ્થી. બધાં જ કલર નું કોમ્બીનેશન તથા ફુલ ઓફ ફાઈબર જ્યુસી ચાટ જે દરેક ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
ફ્રૂટ કસ્ટર્ડ(Fruit custard recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ14ફ્રૂટ કસ્ટર્ડ ઝડપ થી બની જતું કોલ્ડ ડેઝર્ટ છે. જે દૂધ અને અને કોઈ પણ સિઝનલ ફ્રૂટ માંથી બની શકે. નાના મોટા બધાને પસંદ આવે એવું ફ્રૂટ કસ્ટર્ડ પૌષ્ટિક પણ ખરું જ કેમ કે જાત જાત ના ફ્રૂટ ઉમેરી ને બનાવેલ હોઈ છે. Shraddha Patel -
મીક્ષ ફુ્ટ મસાલા ડીશ(Mix Fruit Masala Dish Recipe in Gujarati)
#Cookpadturns4#FruitApeksha Shah(Jain Recipes)
-
-
ફ્રેશ દાડમ શાંગ્રીઆ મોકટેલ (Fresh Pomegranate Sangria Mocktail Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiફ્રેશ દાડમ શાંગ્રીઆ મોકટેલ Ketki Dave -
ડ્રેગન ફ્રૂટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe in Gujarati)
ડ્રેગન ફ્રૂટ માં વિટામિન C રહેલું છે. ડાયાબિટીક પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે. ડ્રેગન ફ્રૂટ થી વજન પણ ઓછો કરી શકાય છે.આમાં ભરપૂર માત્રા માં ફાઈબર રહેલું છે. જેનાથી કબજિયાત જેવી પ્રોબ્લેમ નથી થતી. ખુબજ હેલ્થી ફ્રૂટ છે.#GA4#Week4#milkshake Nilam Chotaliya -
-
-
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel
More Recipes
ટિપ્પણીઓ (12)