મિક્સ ફ્રૂટ પ્લેટર (Mix Fruit Plater Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#SPR
સવાર માં આવું એક પ્લેટર મળી જાય તો લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે અને સ્ટમક ફૂલ ફિલિંગ રહે .
શિયાળા માં આવતા આ ફ્રૂટસ્ ખાવા જ જોઈએ..
વિટામિન ફાઈબર આયર્ન થી ભરપુર અને બાળકો માટે ઉત્તમ..

મિક્સ ફ્રૂટ પ્લેટર (Mix Fruit Plater Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#SPR
સવાર માં આવું એક પ્લેટર મળી જાય તો લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે અને સ્ટમક ફૂલ ફિલિંગ રહે .
શિયાળા માં આવતા આ ફ્રૂટસ્ ખાવા જ જોઈએ..
વિટામિન ફાઈબર આયર્ન થી ભરપુર અને બાળકો માટે ઉત્તમ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

nil
૪ સર્વ
  1. ૨ નંગકેળા
  2. ૨ નંગપેર
  3. ૨ નંગસફરજન
  4. ૧ નંગમોટું દાડમ
  5. ૧૦૦ ગ્રામ લાલ દ્રાક્ષ
  6. ૧૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ
  7. ૨૦૦ ગ્રામ લાલ સ્ટ્રોબેરી

રાંધવાની સૂચનાઓ

nil
  1. 1

    બધા ફ્રુટસ્ ને ધોઈ પીલ કરી મન પસંદ શેપ માં કાપી લેવા..દાડમ માં દાણા કાઢી લેવા અને સ્ટ્રોબેરી ને એક ના બે કટકા કરી લેવા..

  2. 2

    હવે ડિશ માં ફ્રુટ ના રંગો ને ધ્યાન માં રાખી આકર્ષક રીતે ગોઠવી ફટાફટ ખાઈ લેવા.. કેમ કે સફરજન અને કેળા જલ્દી કાળા પાડી જાય..
    તો તૈયાર છે આકર્ષક મિક્સ ફ્રુટ પ્લેટર..👌😋

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes