રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં ઘી મૂકી અજમો, જીરું, તમાલપત્ર, લવિંગ નેતજ મૂકો.
- 2
હવે આદું, લસણની પેસ્ટ, ડુંગળી ને ક્રશ ટામેટાં ની પેસ્ટ નાખી સાંતળો.
- 3
મસાલા ઉમેરો. સાતળો.
- 4
બાફેલા છોલે ઉમેરો. ઉકાળો.
- 5
સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
-
-
પંજાબી છોલે
પંજાબી લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ની પંજાબી છોલે ડીશ ખૂબ જ પ્રચલિત છે. છોલે ચણાને કાબુલી ચણા પણ કહેવાય છે.નાના મોટા સૌને ભાવતી આ વાનગી છે.સાંજના જમવામાં અથવા ઘરે મહેમાન આવવાના હોય કે ઘરમાં નાનો મોટો કોઈ પ્રસંગ હોય ત્યારે આ પંજાબી છોલે બનાવવામાં આવતા હોય છે.#MW2 Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
-
-
-
પંજાબી છોલે (Punjabi Chole recipe in Gujarati)
#MW2No onion, no garlic....Jain Punjabi chhole..... Ruchi Kothari -
પંજાબી છોલે(Punjabi Chole Recipe in Gujarati)
#MW2 આજે હુ તમારી સાથે છોલે ની રેસિપી શેર કરવા જઈ રહી છું છોલે એ પંજાબ ની હોટ ફેવરિટ રેસીપી છે જે નાના મોટા સૌ ને ભાવે તો ચાલો ...... Hemali Rindani -
-
-
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14173531
ટિપ્પણીઓ