રાંધવાની સૂચનાઓ
- 1
છોલે મસાલા બનાવવા માટે ગ્રેવી ખૂબજ સીધી અને સરળ હોવા છતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છોલે તૈયાર થાય છે.પહેલા કાંદા ને ઝીણા સમારી લો.ટામેટાને ખમણી મા છીણી લો.લસણ અને આદુ મરચાની પેસ્ટ બનાવી લો.હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા અને તમાલપત્ર નાખી વઘાર કરો.તેમા કાંદા સાંતળી લો હવે બદામી રંગ થાય એટલે તેમાં ટામેટાં ની પ્યુરી નાખો સહેજ વાર થવા દો એટલે તેલ છુટું પડી જાય એટલે તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, છોલે મસાલો, આમચૂર પાઉડર સ્વાદ અનુસાર મીઠું નાખી સરખી રીતે મિક્સ કરો.
- 2
થોડી વારમાં તેમાં છોલે ઉમેરી દો અને જરૂર મુજબ પાણી નાખીને ૫-૭ મીનીટ ધીમા તાપે થવા દો.પછી તેને ગરમ ગરમ પરોઠા અથવા કુલચા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
અમૃતસરી છોલે (Amritsari Chole Recipe In Gujarati)
મારાં ઘર માં બધા ને ખુબ ભાવે #GA4#Week6 Jigna Shah -
-
-
-
-
-
-
-
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
જૈન પંજાબી છોલે(jain punjabi chole recipe in Gujarati)
છોલે બધાને ભાવતું હોય છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિને આપણે કિટ્ટી પાર્ટીઓમાં છોલે હોય બર્થડે પાર્ટીમાં છોલે હવે અને તેમાં પણ લસણ ડુંગળી આદુ કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ ઓથેન્ટિક ફેટ આવે એવી રીતે પંજાબી છોલે બનાવ્યા છે કલર પણ એનો બહાર રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે#પોસ્ટ૪૮#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
-
-
પિંડી છોલે (Pindi Chole Recipe In Gujarati)
પંજાબી છોલે ઘણીવાર બનાવ્યા છે પણ આજે મેં અલગ ઢાબા સ્ટાઈલ પિંડી છોલે બનાવ્યા છે.ધાબા પર રેસ્ટોરન્ટમાં ખૂબ જ મળતાં હોય છે. મેં અહીં પરાઠા સાથે સર્વ કર્યા છે પણ તમે એને બન સાથે પણ લઈ શકો.#GA4#Week6#CHHOLE Chandni Kevin Bhavsar -
-
છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)
#GA4#Week6# chickpeas#છોલે with પરાઠા Arpita Kushal Thakkar -
-
-
-
-
પંજાબી છોલે (Punjabi Chole Recipe in Gujarati)
#RB10#chole#punjabichole#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801717
ટિપ્પણીઓ