પિઝા પૂરી(Pizza poori Recipe in Gujarati)

પાણી પુરીથી કંઈક અલગ અને ટેસ્ટી અને છતા પિઝ્ઝા જેવો સ્વાદ અને ક્રિસ્પી લાગે તેવી અલગ વાનગી એટલે પિઝ્ઝા પૂરી
પિઝા પૂરી(Pizza poori Recipe in Gujarati)
પાણી પુરીથી કંઈક અલગ અને ટેસ્ટી અને છતા પિઝ્ઝા જેવો સ્વાદ અને ક્રિસ્પી લાગે તેવી અલગ વાનગી એટલે પિઝ્ઝા પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી,ડુંગળી,સિમલા મિર્ચ,ટામેટાં અમેરિકન મકાઈ આ બધુ જ ઝીણું સમારેલુ 1 બાઉલ માં મિક્સ કરી લો.
- 2
તેમાં મેયોનિઝ 1 ટેબલ ચમચી અને પિઝ્ઝા સોસ 1 ટેબલ ચમચી ઉમેરો.
- 3
પછી તેમાં જરૂરીયાત મુજબ મીઠુ,ચાટ મસાલો,લીંબુ,ઓરેગનો પાઉડર થોડો નાંખી બરાબર મિક્સ કરી લો.
- 4
આ તૈયાર છે પૂરી માં ભરવાનો મસાલો.
- 5
પૂરી માં આ મસાલો ભરી ને તેના પર થોડુ મોઝરેલા ચીઝ ભભરાવીને 3 મિનિટ ઓવન માં શેકી લો જેથી મોઝરેલા ચીઝ પીગળી જશે.
- 6
ત્યાર બાદ પૂરી બહાર લઈ ને ચીલી ફ્લક્સ અને ઓરેગનો પાઉડર થી ગાર્નીસ કરી લો.
- 7
તૈયાર છે ક્રિસ્પી ટેસ્ટી પિઝ્ઝા પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પિઝ્ઝા પરાઠા (Pizza Paratha Recipe in gujarati)
#GA4#Week10#Chesse#Post1 પિઝ્ઝા મારી મનપસંદ વાનગી છે એટલે દરેક વાનગી મા પિઝ્ઝા ને ઉમેરી એમાંથી નવી નવી રીતે ઘણીબધી વાનગી પિઝ્ઝા જેવી બનાવવા ની કોશિષ કરૂ છું અને ઘણી બધી વાનગી આ ટેસ્ટ ની બનાવી શકાય એવો ખ્યાલ પણ આવ્યો.આ પરાઠા હેલ્ધી પણ છે કારણ કે આમા ઘઉં ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે બધા વેજ પણ છે, તો તમે પણ ટ્રાય કરજો. Nidhi Desai -
ચીઝી પૂરી પિઝ્ઝા (Cheesy Puri Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17 આ પિઝ્ઝા દેખાવ ખુબ જ સરસ લગે અને ખાવા માં પણ ખુબ જ ક્ર્રીસ્પી લાગે છે.krupa sangani
-
ચીઝબસ્ટ બ્રેડ મીની પિઝા ( cheese bust bread mini pizza recepie in Gujarati
#ફટાફટ આ પિઝ્ઝા બ્રેડ સ્લાઈસ માંથી બને ખૂબ છ ઝડપથી અને ખૂબ ટેસ્ટી લાગે છે, તો એકદમ પિઝ્ઝા ખાવાનુ મન હોય અને જરૂરી સામગ્રી હોય તો ઝડપથી પિઝ્ઝા બનાવી શકાય, ચીઝ બસ્ટ પિઝ્ઝા બનાવી શકાય, મૌઝરૈલા ચીઝ, થોડા વેજ, બ્રેડ અને પિઝ્ઝા તૈયાર, સ્ટાટર મા પણ આપી શકાય, તમે પણ ટ્રાઇ કરજો . Nidhi Desai -
-
-
બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati
#GA4 #week22 #pizzaપીઝા બેઝના બદલે બિસ્કિટ, ભાખરી કે રોટલીના પણ પીઝા બનાવી શકાય. અહીં મેં સોલ્ટેડ બિસ્કિટનો ઉપયોગ કરી બેબી પીઝા બનાવ્યા છે.વળી,બિસ્કિટ ક્રિસ્પી હોય, પીઝા બેક કરવા પડતા નથી અને ઇન્સ્ટન્ટ બની જાય છે.જે બાળકોની પાર્ટીમાં સર્વ કરી શકાય. Kashmira Bhuva -
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
ઢોકળા પિઝા (Dhokla pizza Recipe in Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. તો આજે અપડે કંઈક નવુ પિઝ્ઝા ઢોકળા બનાવીએ#GA4#week8 Vidhi V Popat -
ઈદડા પિઝા (Idada Pizza Recipe In Gujarati)
#trend4વધેલા ઈદડાના આ રીતે પિઝ્ઝા બનાવશો તો બાળકો પણ હોંશે હોંશે સાંજે નાસ્તામાં ઈદડા અને વેજીટેબલ્સ બંને ખાશે.... Urvi Shethia -
બગૅર પિઝ્ઝા(Burger Pizza Recipe In Gujarati)
બગૅર અને પિઝ્ઝા બંને એવી વાનગી છે જે નાના મોટા કોઈ ને પણ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.. તો આજે મેં ડોમિનોઝ સ્ટાઈલ બગૅર પિઝ્ઝા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર થી બનાવજો.!!#trend Charmi Shah -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSચટપટી વાનગી નું નામ આવે એટલે સૌથી પેહલા પાણી પૂરી અને ચટણી પૂરી જ યાદ આવે . Deepika Jagetiya -
મેયો મીની પિઝા (Mayo mini pizza Recipe in Gujarati)
#GA4#week5આ પિઝ્ઝા સેશીયલી બાળકો માટે વિચાર કરીને બનાવ્યા છે .... બાળકો ને પિઝ્ઝા ઘણાજ ભાવતા હોય છે .... આ રીતે તમે એમને ઘણા બધા vegetables આપી શકો છો અને આના નાના નાના બાઈટ બાળકો ખૂબ એન્જોય કરી શકે છે. .... Priyanka Chirayu Oza -
સ્ટફ ચીઝી પીઝા(Stuffed Cheese Pizza Recipe In Gujarati)
આ ચીઝી યમી છે બાઈટ લેવા માટે પણ સહેલું છે, ક્રિસ્પી અને ચીઝી બાળકો ના ફેવરિટ હોમમેઇડ અને હેલ્ધી. #pizza#trend Bindi Shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
પનીરક્રસ્ટ પિઝ્ઝા () Paneer crust pizza recipe in Gujarati
#GA4 #Week6 #Post1 #Paneer આ પિઝ્ઝા મસાલા પનીર બનાવી એણે ઘઉંની ની પેસ્ટ ને ટોસ્ટ ના ભૂકો કરીને ફ્રાય કરીને પિઝ્ઝા નો બેઝ બનાવ્યો છે અને પછી એણી ઉપર પિઝ્ઝા ટોપીગ મૂકી ને પિઝ્ઝા બનાવ્યો છે, આ એક હેલ્ધી વાનગી છે, સાથે આમા બ્રેડ નો ઉપયોગ કર્યો નથી મસ્ત ટેસ્ટ આવે છે અને અલગ જ વાનગી બની છે Nidhi Desai -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7રગડા પૂરી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, રગડા પૂરી બહુ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે, રગડા પૂરી બધાની પ્રિય હોય છે. Rachana Sagala -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
પીઝા( pizza recipe in Gujarati
#trend#પિઝ્ઝા બ્રેડ પીઝા એકદમ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય તેવી વાનગી છે અને બાળકો ને પ્રિય એવી વાનગી છે. આમાં તમે મનપસંદ શાક ઉમેરી ને બનાવી શકો છો. Shweta Shah -
બ્રેડ તવા પિઝ્ઝા
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન આ પિઝ્ઝા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખુબ જ જલ્દી બની જાય છે.. Kala Ramoliya -
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
-
-
આટા પિઝ્ઝા કચોરી(pizza kachori recipe in Gujarati)
#સુપરશેફ3 આ કચોરી પિઝઝા ના સ્ટફીગ ભરીને ઘઉં ના લોટ માંથી બની છે, વેજને ક્રશ કરી ને એણે પિઝ્ઝાસોસ, મૌઝરૈલા ચીઝ, પિઝ્ઝા સીસલીગ વડે પિઝ્ઝા નો ટેસ્ટ આપ્યો છે, સાથે ઘઉંનો લોટ વડે ઉપરનુ પડ બનાવ્યું છે, અને તેલમા ફ્રાઈ કરીને તૈયાર કરી છે, આટા પિઝ્ઝા કચોરી Nidhi Desai -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી એ ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે.સંપૂર્ણ ભારત માં આ ખવાય છે. દહીં પૂરી ને બનાવાની અલગ અલગ રીતો છે.તમે મનગમતા વેજીટેબલ ઉમેરી શકો છો. અને લીલી ચટણી, ખજૂર-આંબલી નો ઉપયોગ થાય છે.દહીં પૂરી માં દહીં ને ફિલ્ટર કે હલાવી ને તેમા ખાંડ નાખી હલાવો ને તૈયાર થશે. Helly shah -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
બ્રેડ ક્વિએચ (bread Quieche recipe in Gujarati)
#સુપરશેફ૩#મોનસુન સ્પેશ્યલઆ વાનગી એટલી સરળ અને ટેસ્ટી છે કે હું અહી અને શેયર કર્યા વગર નાં રહી શકી. ઉચ્ચારણ થોડું અઘરું છે પણ રેસિપી એટલી જ સરળ છે. Santosh Vyas -
ગોલ્ડન કોનૅ પિઝ્ઝા (Golden corn pizza recipe in Gujarati)
#goldenapron3#week9#corn#માઇઇબુક#પોસ્ટ3#વિકમીલ૧ Aarti Kakkad -
પીઝા પરાઠા (pizza paratha recipe in gujarat)
#પિઝા નાના મોટા સૌનુ ભાવતું ભોજન છે. પરંતુ મોસ્ટલી પીઝા મેંદા માંથી બનતા હોય છે અને મેંદો પચવામાં ભારે પડે છે અને તંદુરસ્તી માટે મેંદો ખાવો સારો નહીં એટલે મૈં ફ્યુઝન પીઝા પરાઠા બનાવ્યા છે જે બધાને ખૂબ જ ભાવશે અને એક પોપ્યુલર વાનગી બની જશે. Snehalatta Bhavsar Shah -
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
ટિપ્પણીઓ