રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ પનીર ને મેરીનેટ કરી લો.પછી એક પેન માં તેલ ગરમ કરો તેમાં જીરું અને લાલ મરચાં ઉમેરો.
- 2
હવે ડુંગળી અને લસણ, ટામેટાં ને મોટા કાપી લો.હવે તેને તેલ માં સાતળી લો.
- 3
હવે તે ઠંડું પડે પછી ગ્રેવી કરી લો.પનીર ને પણ થોડું સહેજ શેકી લો.
- 4
હવે પેન માં તેલ મૂકી તેમાં ગ્રેવી ઉમેરો અને બરાબર શેકી લો.હવે તેમાં મસાલા ઉમેરો.
- 5
હવે તેમાં પનીર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. આ સબ્જી પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)
#MW2 પનીર માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. Apeksha Parmar -
-
-
કોર્ન પાલક સબ્જી (Corn Palak Sabji Recipe In Gujarati)
#GA4#Week 24#garlic આ કોનૅ પાલક ની સબ્જી બહુ જ સરસ લાગે છે, અને આમાં વધારે લસણ નો ટેસ્ટ આગળ પડતો હોય છે, એટલે બહુ જ સરસ લાગે છે આની રોટી,કુલ્ચા,નાન,કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે,મેં અહીં પરોઠા સાથે સર્વ કરી છે... મારી તો ફેવરીટ છે, તમે પણ બનાવજો , જો બાળકો ભાજી ના ખાતા હોય તો એમની માટે આ બેસ્ટ સબ્જી છે, મારી રેસીપી કેવી લાગી મને જણાવશો...!!! Velisha Dalwadi -
-
-
સ્પાઈસી મટર-પનીર સબ્જી
#goldenapron2ફેન્ડસ, પંજાબ તેના ખાનપાન ની રીતભાત થી એકદમ અલગ પડે છે સાથે જ પંજાબ ની દરેક વાનગી ખૂબ જ હેલ્ધી હોવા ની સાથે બઘે જ ફેમસ છે. જેમાં સ્પાઈસી ગ્રેવી માં બનાવેલા મટર- પનીર ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)
#સુપરશેફ ૧# પોસ્ટ ૧# માઇઇબુક# પોસ્ટ ૨૮ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌 Dhara Soni -
-
-
પનીર સબ્જી (Paneer Sabji Recipe in Gujarati)
#GA4 #week6 આ શાક માં શાકભાજી ન હોય તો પણ પંજાબી શાક ઇન્સ્ટન્ટ ત્યાર થય જાય છે, અને બાળકો ને પનીર ની સબ્જી ખુબ જ પસંદ પણ હોય છે.krupa sangani
-
-
ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati)
#MW2#post 2મકાઈ અને પનીર, ચીઝ સબ્જી બહુ જ હેલ્ધી અને ડીલીશ્યસ થઈ છે. કીડ્સ માટે હેલ્ધી ડીનર છે. Avani Suba -
-
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt -
પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati)
#MW2#post1#paneerપનીર એ આપણા સૌના જીવન નો અભિન્ન અંગ બની ગયું છે. પનીર ની સબ્જી પંજાબ પછી ક્યાંય સૌથી વધુ ખવાતુ હોય તો તે ગુજરાત છે. પનીર લબાબદાર રેડ મખમલી ગ્રેવી માં બનાવવા મા આવે છે. અને ખૂબજ ટેસ્ટી બને છે. payal Prajapati patel -
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
બટર પનીર મસાલા(Butter paneer masala recipe in Gujarati)
#GA4#week 7રેસ્ટોરન્ટ સ્ટાઈલ બટર પનીર મસાલા ની સબ્જી... Velisha Dalwadi -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
-
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
Zindagibhar Nahi bhulenge HamPANEER LABABDAR....1 Manchahi si.... yuuuuuummmmy si Ye PANEER LABABDAR ki dish(Zindagibhar nahi bhulegi Wo Barasat ki Rat) મારી રસોઈ માં પનીર ની સબ્જી Week મા ૧ વાર થાય જ થાય... એમાંય પનીર લવાબદાર મહિના માં ૨ વાર થાય જ થાય Ketki Dave -
પનીર સબ્જી(Paneer sabji recipe in Gujarati)
#MW2 અમે દર અઠવાડિયે પંજાબી બનાવીએ છીએ સાથે અમારે પુલાવ તો હોય જ 😊 આઇ લાઇક પુલાવ 😋😋 Pina Mandaliya -
પનીર સબ્જી (paneer sabji recipe in Gujarati
આજે મે સમોકી પનીર બનાવવું છે#GA4#week6 anudafda1610@gmail.com -
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14173868
ટિપ્પણીઓ