રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ નાખી તેમાં મીઠું નાખી, હળદર નાખી મિક્સ કરી તેમાં પાણી ઉમેરીને બરાબર હલાવવું
- 2
પછી મીક્સ કરી ઘટ કરી થોડીવાર ઢાંકીને મૂકી રાખવું પછી તેમાં ઈનો નાખી મિક્સ કરી ને બાફવા મૂકી દેવું.
- 3
બફાઈ જાય એટલે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખવી પછી લીમડાના પાન નાખવા વઘાર કરી તેમાં ખમણ નાખી દેવું, પછી તેમાં ઓગાળેલી ખાંડ ની ચાસણી નાખવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
ખમણ (khaman recipe in gujarati)
ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.#GA4 #Week12 #besan Nidhi Desai -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
-
-
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ફરસાણની દુકાન જેવા જ સ્વાદિષ્ટ અને સ્પોન્જી ઢોકળાં હવે ઘરે બનાવો. Ankita Tank Parmar -
-
વાટેલી દાળનાં ખમણ સુરતી સ્ટાઈલ (vateli Daal Khaman Surti Style Recipe In Gujarati)
#KS4#Cookpadindia#Cookpadgujrati#VATELI DAAL KHMAN SURTI STYLE Vaishali Thaker -
-
-
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
-
-
નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
વાત થાય ગુજરાત ની તો ખમણ ઢોકળા પેલા દેખાય.આપને ગુજરાતી ઓ ઢોકળા ખાવા ના શોખીન. સવારે કે સાંજે નાસ્તા માં નાયલોન ખમણ એ બહુ જ સરસ ઓપ્શન છે.નાયલોન ખમણ એ ખૂબ જ સોફ્ટ બને છે માટે નાના બાળકો હોય કે મોટી ઉંમર ની વ્યક્તિ તેને આરામ થી ખાઈ સકે છે.#વેસ્ટ #સાતમ #cookpadgujrati#cookpadindia #india2020 Bansi Chotaliya Chavda -
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14173923
ટિપ્પણીઓ