સ્ટફ ચીઝી પીઝા(Stuffed Cheese Pizza Recipe In Gujarati)

Bindi Shah @cook_24564889
સ્ટફ ચીઝી પીઝા(Stuffed Cheese Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાનો લોટ અને ધઉં નો લોટ મીક્સ કરી તેમા બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ ચપટી, બટર મીક્સ કરી દહીં થી લોટ બાંધી ૧ કલાક રેસ્ટ કરવા મુકવો.
- 2
પીઝા સોસ મા કલરફુલ કેપસીકમ, ડુગરી, ટામેટાં, પનીર સોટે કરેલા, મીક્સ કરવા.
- 3
મોઝરેલા ચિઝ મા મકાઈ, બેઝીલ પતા ઝીણા સમારેલા, લસણ ક્રસ કરેલા, મરચા ક્રસ કરેલા, ઓરીગેનો, ચીલી ફલેકસ મીક્સ કરવા.
- 4
લોટ માથી લંબગોળ રોટલી વણી પહેલાં ચીઝ સ્ટફિંગ લાંબુ પાથરી પછી વેજીટેબલ સોસ અને ઉપર મોઝરેલા ચિઝ,ઓલીવસ, જેલેપીનોસ પાથરી સાઇડ મા કટ આપી બંન્ને સાઈડ બંધ કરી ૧૫૦" ડીગ્રી પર ૨૫ મીનીટ સુધી બૅકિંગ કરવુ અથવા ગેસ ઉપર કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાલ્સા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
આ સોસ નાચોસ, ટાકોસ અને સલાડ મા પણ ખૂબ જ ટેસ્ટી બને .#GA4#Week7#tometo Bindi Shah -
-
બેક લઝાનીયા (Baked Lasagna Recipe In Gujarati)
Healthy and testy and my kid likes so much.red and white sauce very yummy#GA4#week4#bake Bindi Shah -
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
થીન ઘઉં ક્રસ્ટ પિઝા (Thin wheat Crust pizza Recipe in Gujarati)
આ પીઝા જયુસી અને ક્રંચી બને છે હેલ્ધી, ટેસ્ટી પણ#GA4#week22#pizza Bindi Shah -
ચીઝ ગૉલીક ટોસ્ટ(cheese garlic toast in Gujarati)
ચીઝ ટોસ્ટ, પીઝા, મેક ડી બૅગર, વૅપ બધા બહાર ના junk food🍦🍰🍟 at home🏠 makes healthy food and home made sauce, vegetables used it's healthy . Lockdown મા આત્મનિર્ભર ભારત કારણ કે બધી બહાર ની કંપની આપણને અને આપણી જનરેશન ને હેલ્થ મા કમજોર બનાવે છે. Bindi shah -
સેન્ડવિચ (sandwich recipe in Gujarati)
આ સેન્ડવીચ મારા ઘરમાં બધાં ની ફેવરિટ છે. હેલ્ધી અને ટેસ્ટી.ટીફીન મા, લાંબી મુસાફરી આ સ્નેક્સ લઈ જઈ શકાય.#GA4#week3#sandwich Bindi Shah -
પનીર ટીક્કા નાન પીઝા(paneer tika nana pizza in Gujarati)
આત્મા નિર્ભર ભારત માટે આપણે ઘરમાં વૅપ , પીઝા, ગૉલીક ટોસ્ટ, બૅક પાસ્તા હેલ્ધી ફુડ મા (convert) કરી બનાવી શકીએ. આપણે અને આપણા જનરેશન ને હેલ્ધી બનાવીયે. Bindi Shah -
-
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
ચીઝી પીઝા કપ (Cheese pizza Cup recipe in gujarati)
#GA4#Week22# Pizzaપીઝા બધા ને ગમે છે અને બધા ના ઘરે બનતા હોય છે પીઝા સાભળતાં બાળકો ના મોઢા માં પાણી આવી જાય છે આ પીઝા કપ જલ્દી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
પીઝા (wheat flour base nd no bake) pizza recipe in gujarati )
#NoOvenBaking આ રેસીપી મે સેફ નેહા ને ફોલો કરીને બનાવી છે. ખૂબ જ ઓછા સમયમાં જયારે પીઝા બનાવવા હોય તો આ રેસીપી સારી પડે. અને હેલ્ધી પણ છે તો જ્યારે મન થાય ત્યારે બનાવી લેવાય. Vandana Darji -
પીઝા જશુબેન સ્ટાઇલ પીઝા (pizza Recipe in Gujarati)
#trendકડક ક્રસ્ટ અને ઉપર છીણેલું ચીઝ. નાનપણ માં હમેશા આવા પીઝા ખાધા છે. આવા પીઝા ખાઈને મોટા થયા છીએ. નરમ અને પીગળેલુ ચીઝ વાળા પીઝા ઇટાલિયન સ્ટાઇલ હોય છે જે હમણાં થોડા વર્ષો થી બધા ખાય છે. પણ આવા કડક અને ઉપર ચીઝ છીણીને નાખેલા પીઝા ખાવાની મજા જ કૈંક અલગ છે. બહુ જ ઓછા અને લગભગ ઘર માં હાજર હોય (pizza ના રોટલા સિવાય) એવા ingredients થી બની જતા આ pizza બધા ના favourite હોય છે.#trend #pizza Nidhi Desai -
ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
#trend#week1#ક્રિસ્પી_ચીઝી_વેજી_પિઝા"આજે મેં ક્રિસ્પી ચીઝી વેજી પિઝા મેં બાટી કૂકર માં બનાવીયા છે અને ખૂબ સરસ પિઝા ક્રિસ્પી બનિયા છે તમે પણ આ રીતે બાટી કૂકર નો ઉપીયોગ કરી ને "ક્રિસ્પી ચીઝી વેજી પિઝા" બનાવો. Dhara Kiran Joshi -
-
-
ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati)
#GA4#Week22Pizzaમારા દિકરા ના પીઝા એકદમ ફેવરિટ.. રોજ આપો તો રોજ ખાઇ લે એમ છે 😅... અને તેમા પણ ડોમિનો સ્ટાઇલ ચીઝ ક્રિસ્ટ પીઝા હોય તો મઝા આવી જાય.. Panky Desai -
-
પીઝા(pizza recipe in gujarati)
#NoOvenBakingમાસ્ટર શેફ નેહાજી એ જે રેસીપી શેર કરી છે એને અનુરૂપ મેં થોડા ફેરફાર સાથે સુંદર પીઝા બનાવ્યા છે જેમાં મેં ધઉં નો લોટ લીધો છે અને એમાં અજમો, લસણ, મીઠું, વરીયાળી, ચીલી ફલેગસ, ઓરેગાનો, બેકીંગ પાઉડર,બેકીંગ સોડા, દહીં નાખી પીઝા બેઝ બનાવ્યો છે જેથી બાળકો માટે હેલ્થી છે Dimple 2011 -
પીઝા (Pizza Recipe in Gujarati)
#pizza આજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Chandni Dave -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#AM4 પીઝા નું નામ પડે એટલે લગભગ બધાના મોમામાં પાણી આવી જાય. તેમાં પણ નાના બાળકોને તો પીઝા ખૂબ જ ફેવરિટ હોય છે. પરંતુ પીઝાને બહુ હેલ્ધી ફૂડ તરીકે ન ગણી શકાય તે માટે જ મેં આજે પરાઠાને પીઝા ટેસ્ટના બનાવ્યા છે. પરાઠા ની અંદર પીઝાના ટોપીંગનું ફીલિંગ કરી પીઝા પરાઠા બનાવ્યા છે. અને આ પીઝા પરાઠાને વધુ ટેસ્ટી અને બાળકોના ફેવરિટ બનાવવા માટે તેમાં ચીઝ અને પનીર પણ ઉમેર્યું છે. તો ચાલો જોઈએ પીઝા કરતા થોડા હેલ્ધી એવા આ ચીઝી પીઝા પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
#noovenbakingઆ રેસિપી મે શેફ નેહા શાહ થી inspire થઈ ને બનાવી છે. હેલ્ધી વર્ઝન પીઝા સ્વાદ માં ખૂબ જ સરસ લાગ્યો અને ઈઝી પણ.. Disha Prashant Chavda -
-
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Bhavisha Manvar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13718267
ટિપ્પણીઓ (13)