રાંધવાની સૂચનાઓ
- 1
બટર અને આઈસીંગ ખાંડ ને પ્લફી થાય ત્યાં સુધી બીટ કરો. તેમાં પાણી વગર નુ દહીં નાખી બીટ કરો.
- 2
તેમાં મેંદો, બેકિંગ સોડા, કોકો પાઉડર નાખી બીટ કરી વેનીલા એસેન્સ અને લાલ કલર નાખી બીટ કરો.
- 3
હવે તેના 20 ગ્રામ તોલી ને ગોળ લુવા કરી બટરપેપર મુકેલી બેકિંગ ટ્રેમાં મુકો. તેને 10મીનીટ ફ્રીજમાં મુકી પ્રીહીટ કરેલા ઓવન મા 170°© તાપમાન પર 20 મીનીટ બેક કરો. તૈયાર છે રેડ વેલ્વેટ કુકીઝ.
- 4
નોંધ- 1) તાંગેલુ દહીં જ લેવું. 2) ટ્રેમાં કુકીઝ ની વચ્ચે જગ્યા રાખવી. 3) 10મીનીટ ફ્રીજમાં રાખવું જરૂરી છે નહીતર કુકીઝ પાપડ જેવી થઇ જશે. 4) જેલ કલર અથવા પાઉડર કલર જ વાપરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
કુકીઝ (Cookies recipe in Gujarati)
#GA4#week12 કુકીઝ નાના મોટા દરેકને ભાવતા જ હોય. અને જો ઘરે જ ચોખ્ખા ઘીના કુકીઝ બેકરી જેવા સ્વાદના મળી જાય તો વાત જ શું પુછવાની. મે કોકોનટ કુકીઝ, કાજુ કુકીઝ અને ચોકલેટ કુકીઝ બનાવી. જે બધાને બહુ ભાવી. Sonal Suva -
-
નો ઓવન બેકીંગ કુકીઝ(No Oven Backing Cookies Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ મેં પણ એ રીતે બનાવી ખુબ સરસ બની છે મારી દિકરી ને બહુ ગમે છે Sheetal Chovatiya -
ચોકલેટ કુકીઝ(Chocolate Cookies recipe in Gujarati)
#GA4#week12મિત્રો અહીં મે ચોકલેટ વેનીલા કુકીઝ બનાવી છે જે બટર કે વેજીટેબલ ઘી ની જગ્યાએ શુદ્ધ ઘી થી બનાવેલ છે. આમ તો બાળકો ઘી રોટલી શિવાય ખાતા નથી હોતા તો તેમને આ રીતે ખવડાવી શકાય. માટે મે અહીં શુદ્ધ ઘી થી કુકીઝ બનાવી છે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. જે બહુજ ટેસ્ટી પણ છે. Krupa -
ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
ઓરીઓ બિસ્કીટ કોને ના ભાવે??...વચ્ચે બહુ ભાવે એવું વેનીલા બટરક્રીમ અને સાથે ડાર્ક ચોકલેટ બિસ્કીટ નું સુપર કોમ્બીનેશન...મેં પહેલી વાર ટ્રાય કર્યા છે પણ એટલા સારા બન્યા છે કે મારા son એ પૂછ્યું કે ખરેખર ઘરે જ બનાવ્યા છે ને??#GA4#week6#butter Palak Sheth -
1 હાટઁ કુકીઝ2 સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ (cooki Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી કુકીઝ મે પણ એ રીતે બનાવી ખુબ સરસ બની Shrijal Baraiya -
વેનીલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
#GA4#week22#egglesscakeઆ અમારી એનિવર્સરી ની કેક છે અમારી એનિવર્સરી૧૩ ફેબ્રુઆરી હતી જેથી મેં ઘરે જ કેક બનાવી હતી Arti Nagar -
વેનીલા હાર્ટ કુકીઝ (Vanilla Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ કુકીઝ બનાવી.પહેલીવાર કુકીઝ બનાવવા ની મહેનત સફળ રહી.બાળકો ને ખુબ જ ગમી.અને હુ કુકપેડ નો ઘણો આભાર માનુ છુ કે અમને આટલી સારી તક આપી.Thnk u Komal Khatwani -
વેનીલા હાર્ટ કુકીઝ(Vanilla heart cookies recipe in Gujarati)
#noovenbakingChef neha ji ki delicious recipe.... Avani Suba -
-
ચોકલેટ કુકીઝ અને ટુટી ફ્રૂટી કુકીઝ (Chocolate Cookies Tutti Frutti Recipe In Gujarati)
#suhani#Diwali2021#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
#TRઆ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો. Vaishakhi Vyas -
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
કુકીઝ (Cookies Recipe in Gujarati)
દિવાળી પર આપડે ટ્રેડીસનલ મીઠાઈ જ બનાવતા હોય છી જે બાળકો ને ઓછી પસંદ હોય છે તો બાળકો ને ભાવે તેવા કુકીઝ ની રેસીપી . Bhavini Kotak -
-
-
હાટૅ શેપ કુકીઝ (Heart Shape Cookies Recipe In Gujarati)
#વેલેન્ટાઈન ડે સ્પેશિયલતમે પણ બનાવો આ વેલેન્ટાઇન પર કુકીઝ એકદમ ઈઝી અને ઓછી સામગ્રી થી પછી કમેન્ટમા કહો કેવા બન્યા? Vandana Darji -
હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી મેં અહીં રિક્રિએટ કરી છે....રેસીપી એટલી પરફેક્ટ હતી કે કુકીઝ એકદમ મસ્ત ક્રિસ્પી ને ક્રંચી બન્યા છે...લાલ સુંદર હાર્ટ સાથેના કુકિઝ અને ચોકલેટ ચિપ્સ વાળા નટેલા ભરેલા સ્વાદિષ્ટ કુકીઝ બનાવવાની બહુ જ મજા આવી. મારી અત્યાર સુધી ની ટ્રાય કરેલી બધી કુકીઝ રેસીપીમાં સૌથી ફેવરીટ કુકીઝ રેસીપી બની ગઇ છે...Thank you so much chef Neha for sharing such awesome recipes with us...had a super funtime in recreating and trying your recipes#NoOvenBaking#રેસીપી4 Palak Sheth -
બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
#GA4#Week4#Baked મેં બટર કુકીઝ બનાવ્યા ઉપર મેં અલગ અલગ વસ્તુ વાપરી ને ડેકોરેટ કર્યું.ટેસ્ટ માં બહુજ સરસ થયા ક્રિસ્પી અને બટરી . Alpa Pandya -
-
-
-
-
રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
#GA4#Week12#Cookiesકૂકીઝ મા રેડ વેલ્વેટ કૂકીઝ ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. આ કૂકીઝ તેના થોડા એસીડીક અને થોડા ચોકલેટી ટેસ્ટ અને અટ્રેક્ટીવ રેડ કલર ના કારણે યુવા વર્ગ માં ખુબ જ ફેમસ છે. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ રેડ વેલ્વેટ કૂકીઝ ની રેસીપી શેર કરુ છુ. payal Prajapati patel -
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14173869
ટિપ્પણીઓ (3)