વેનીલા હાર્ટ કુકીઝ(Vanilla heart cookies recipe in Gujarati)

#noovenbaking
Chef neha ji ki delicious recipe....
વેનીલા હાર્ટ કુકીઝ(Vanilla heart cookies recipe in Gujarati)
#noovenbaking
Chef neha ji ki delicious recipe....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. એક બાઉલમાં બટર, ખાંડ ને બરાબર મિક્ષ કરી દો.
- 2
હવે તેમા લોટ, સોડા નાખી મિક્સ કરી દો. હળવા હાથે ચમચી થી મિક્સ કરી દો.
- 3
હવે તેના બે ભાગ પાડો. ૧ જેઓછો ભાગ છે તેમા ૧ ટી ચમચી દુધ નાખી મસળી લો. પછી ઢાંકી ને મુકી દો.
- 4
બીજા ભાગ મા કોકો પાઉડર,૧ ટી ચમચી દુધ નાખી મિક્સ કરી મસળી લો.
- 5
પછી રોટલી વણી હાર્ટ શેઈપ મોલ્ડ થી કટ કરી દો.
- 6
પછી એક હાર્ટ ઉપર થોડુ પાણી લગાવી બીજી હાર્ટ રાખી થપ્પી કરી લો. પછી ફાઈલ મા લપેટીને રેફ્રિજરેટર મા ૩૦ મિનિટ સુધી રાખી દો.
- 7
૩૦ મિનિટ પછી બીજા ભાગ પર પેલો ભાગ લગાવી પ્લાસ્ટિક થી રોલ વાળી ફરી ૩૦ મિનિટ સુધી રહેવા દો.
- 8
પછી તેના પીસીસ કરો. લોયા મા મીઠું, કાઠો રાખી ૧૦ મિનિટ પ્રી હીટ કરો. પછી એક થાળી મા ઘી થી ગ્રીસ કરી તેમા કુકીઝ મુકી ધીમે તાપે ૩૦ મિનિટ સુધી ઢાંકી બેક કરો.
- 9
રેડી છે વેનીલા હાર્ટ કુકીઝ.... જે નૈના મોટા બધા ને ભાવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેનીલા હાર્ટ કુકીઝ (Vanilla Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ કુકીઝ બનાવી.પહેલીવાર કુકીઝ બનાવવા ની મહેનત સફળ રહી.બાળકો ને ખુબ જ ગમી.અને હુ કુકપેડ નો ઘણો આભાર માનુ છુ કે અમને આટલી સારી તક આપી.Thnk u Komal Khatwani -
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
હાર્ટ બ્રાઉની ડેઝર્ટ (Heart brownies dessert Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૩ બ્રાઉની ઓવન મા ૫ મિનિટ મા રેડી થાય છે અને બાળકો ને બહુ જ ભાવે છે. મે ઘઉંના લોટમાંથી બનાવી છે. Avani Suba -
વેનીલા હાર્ટ કૂકીઝ (Vanilla Heart Cookies recipe in Gujarati)
#Noovenbaking#recipe4#cookpadindiaમેં અહીં #MasterChefNehaji ની NoOvenBaking સિરીઝ ની ચોથી રેસિપી વેનીલા હાર્ટ કૂકીઝ રેક્રીયેટ કરી છે. માનસો નઈ પણ ખૂબ જ યમ્મી બની છે. અને આ કૂકીઝ માંથી વેનીલા ફ્લેવર્ ની સુગંધ મન મોહી લે એવી છે અને એની અંદર નું રેડ હાર્ટ આંખો ને આકર્ષે છે. ક્યારે નઈ વિચાર્યું હતું કે આટલી સુંદર અને યમ્મી કૂકીઝ આટલી સરસ રીતે ઘરે બનશે. Chandni Modi -
-
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
-
એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutarell Stuff Choco Chips Cookies Recipe In Gujarati)
#noovenbaking#recipy ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ.બનાવી.ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it... Twinkal Kalpesh Kabrawala -
વેનીલા હાર્ટ કૂકીઝ (Venila heart cookies recipe in Gujarati)
#noovenbaking#post ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી બનાવી...વેનીલા કૂકીઝ ...heart Shep ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it ... Twinkal Kalpesh Kabrawala -
-
-
વેનીલા હાર્ટ કૂકીઝ (Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#wheatfolurમે શેફ નેહા મેમ ની રેસપી થી ઇન્સપાયરડ થઈ without ઓવેન અને ઘઉં ના લોટ થી આ કૂકીઝ બનાવી છે. Kunti Naik -
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora -
-
-
વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ ની રેસીપી પરથી પ્રેરણા લઈ મેં થોડો ફેરફાર કરીને આ રેસીપી બનાવેલી છે Khushi Trivedi -
-
વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)
#mrમારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે. Avani Suba -
હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી મેં અહીં રિક્રિએટ કરી છે....રેસીપી એટલી પરફેક્ટ હતી કે કુકીઝ એકદમ મસ્ત ક્રિસ્પી ને ક્રંચી બન્યા છે...લાલ સુંદર હાર્ટ સાથેના કુકિઝ અને ચોકલેટ ચિપ્સ વાળા નટેલા ભરેલા સ્વાદિષ્ટ કુકીઝ બનાવવાની બહુ જ મજા આવી. મારી અત્યાર સુધી ની ટ્રાય કરેલી બધી કુકીઝ રેસીપીમાં સૌથી ફેવરીટ કુકીઝ રેસીપી બની ગઇ છે...Thank you so much chef Neha for sharing such awesome recipes with us...had a super funtime in recreating and trying your recipes#NoOvenBaking#રેસીપી4 Palak Sheth -
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
વેનીલા હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ Venila heart And Nutrell Stuff Chocolate
#NoOvenBaking#રેસીપી 4નો ઓવન બેંકિગ ની આ લાસ્ટ રેસીપી છે. માસ્ટર શેફ નેહાની આ છેલ્લી રેસીપી મે અહીં એમની જ ટિપ્સ સાથે રિક્રિએટ કરી છે. એમની દરેક રેસીપી ખૂબ જ સરસ હતી અને દરેક રેસીપી બનાવાની ખૂબ મજા આવી. આ રેસીપી સાથે એમને એક બોન્સ રેસીપીમાં નટેલા સ્ટફ્ડ કુકીઝ શીખવાડી એ પણ ખૂબ સરસ કની હતી. મારા બંને કિડસ કુકીઝ બની તરત જ ધણી એવી ખાઈ પણ ગયા તો ફોટો સેસન માં કુકીઝ ઓછી મુકવી પડી. Vandana Darji -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
વેનીલા લેમન કુકીઝ (Vanilla lemon cookies recipe in gujarati)
#noovenbaking#cookpadguj#cookpadind#week4 Rashmi Adhvaryu -
ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
ઓરીઓ બિસ્કીટ કોને ના ભાવે??...વચ્ચે બહુ ભાવે એવું વેનીલા બટરક્રીમ અને સાથે ડાર્ક ચોકલેટ બિસ્કીટ નું સુપર કોમ્બીનેશન...મેં પહેલી વાર ટ્રાય કર્યા છે પણ એટલા સારા બન્યા છે કે મારા son એ પૂછ્યું કે ખરેખર ઘરે જ બનાવ્યા છે ને??#GA4#week6#butter Palak Sheth -
-
ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
#NoOvenBakingનેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ કેક બનાવી છે Hiral A Panchal -
કુકીઝ (Cookies recipe in Gujarati)
#GA4#week12 કુકીઝ નાના મોટા દરેકને ભાવતા જ હોય. અને જો ઘરે જ ચોખ્ખા ઘીના કુકીઝ બેકરી જેવા સ્વાદના મળી જાય તો વાત જ શું પુછવાની. મે કોકોનટ કુકીઝ, કાજુ કુકીઝ અને ચોકલેટ કુકીઝ બનાવી. જે બધાને બહુ ભાવી. Sonal Suva -
-
નો ઓવન બેકીંગ કુકીઝ(No Oven Backing Cookies Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ મેં પણ એ રીતે બનાવી ખુબ સરસ બની છે મારી દિકરી ને બહુ ગમે છે Sheetal Chovatiya
More Recipes
ટિપ્પણીઓ