હાટૅ ચોકો કુકીઝ (Heart Choco Cookies Recipe In Gujarati)

હાટૅ ચોકો કુકીઝ (Heart Choco Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટર, સ્યુગર પાઉડર અને વેનીલા એસેંસ નાખી મિક્સ કરી લો.
- 2
બીજા બાઉલમાં મેંદો, બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા ને મિક્સ કરી ચાળી લેવું.
- 3
પછી તેને બટર વાળા મિશ્રણ સાથે મિક્સ કરી લેવું.
- 4
હવે તેને પ્લેટફોમૅ પર લઇ 2:1 ના પ્રમાણમાં વહેંચી લો. ડબલ વાળા મિશ્રણમાં કોકો પાઉડર નાખી મિક્સ કરી લેવું.
- 5
પછી 2 ચમચી દૂધ નાખી સોફ્ટ કણક તૈયાર કરી લેવી. એવી જ અલગ રાખેલ મિશ્રણમાં પણ દૂધ નાખી કણક તૈયાર કરી લેવી.
- 6
હવે કોકો વાળી કણક ને પ્લાસ્ટીક શીટ પર લઇ વણી લેવી અને પછી હાટૅ શૅઇપના કટર વડે કટ કરી લેવા.
- 7
એક હાટૅ શેઇપ લઇ તેના પર બ્રશ વડે દૂધ લગાવી બીજો હાટૅ શૅઇપ મૂકી દેવો. તેને 30 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દો. હવે સાદી કણક માંથી 3 ભાગ કરો. તેને હાટૅ શૅઇપ કવર થાય એ રીતે ગોઠવી દો.
- 8
પછી 30 મિનિટ માટે ફરી થી ફ્રીજમાં મૂકી દો. એક લોયામાં મીઠું નાખી 10 મિનિટ માટે પ્રીહીટ કરી લો. કુકીઝને કટ કરી પ્લેટમાં ગોઠવી દો. લોયામાં સ્ટેન્ડ મૂકી કુકીઝ વાળી પ્લેટ ને 12 થી 15 મિનિટ માટે મિડીયમ ફલૅમ માટે કૂક કરી લો.
- 9
તો તૈયાર છે હાટૅ ચોકો કુકીઝ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેનીલા હાર્ટ કુકીઝ(Vanilla heart cookies recipe in Gujarati)
#noovenbakingChef neha ji ki delicious recipe.... Avani Suba -
વેનીલા હાર્ટ કુકીઝ (Vanilla Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ કુકીઝ બનાવી.પહેલીવાર કુકીઝ બનાવવા ની મહેનત સફળ રહી.બાળકો ને ખુબ જ ગમી.અને હુ કુકપેડ નો ઘણો આભાર માનુ છુ કે અમને આટલી સારી તક આપી.Thnk u Komal Khatwani -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
-
-
-
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
માસ્ટર શેફ નેહા ની કૂકીસ ની રેસિપિ મેં અહીં રીક્રિએટ કરી છે. દેખાવમાં એટલી આકર્ષક અને સ્વાદ માં એટલી બધી યમ્મી છે કે 1 થી મન નઈ ભરાય. તમારૂ આખું ઘર કૂકીસ ની સુગંધ થી મઘમઘી ઉઠશે. મેં આજે પહેલી વાર કૂકીસ બનાવી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કૂકીસ બનાવી શકીશ કોઈક દિવસ. Thanks to cookpad a Lot.#NoOvenBaking Nidhi Desai -
-
-
ચોકલેટ કુકીઝ(Chocolate Cookies recipe in Gujarati)
#GA4#week12મિત્રો અહીં મે ચોકલેટ વેનીલા કુકીઝ બનાવી છે જે બટર કે વેજીટેબલ ઘી ની જગ્યાએ શુદ્ધ ઘી થી બનાવેલ છે. આમ તો બાળકો ઘી રોટલી શિવાય ખાતા નથી હોતા તો તેમને આ રીતે ખવડાવી શકાય. માટે મે અહીં શુદ્ધ ઘી થી કુકીઝ બનાવી છે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. જે બહુજ ટેસ્ટી પણ છે. Krupa -
પીનટ બટર સ્ટફ્ડ કૂકીસ (Peanut Butter Stuffed Cookies in Gujarati)
#NoOvenBakingમાસ્ટરશેફ નેહા ની રેસિપી રીક્રીએટ કરી ને આ કૂકીસ બનાવી છે. મે પહેલી વાર કૂકીસ બનાવી છે અને ખૂબ સરસ બની છે. મે અહી પીનટ બટર પણ હોમમેડ યુઝ કર્યુ છે. Sachi Sanket Naik -
-
ચોકો લાવા કેક(CHOCO LAWA CAKE)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2બધાની જ ફેવરીટ એવી આ ડોમીનોઝ સ્ટાઈલ ચોકો લાવા કેક માઈક્રોવેવ ઓવન માં ફક્ત 5 જ મિનિટની અંદર બનનાવા માં આવી છે. અને કેકે ની વચ્ચે થી નીકળતો આ મેલ્ટેડ ચોકોલટી લાવા કોઈપણ ચોકલેટ લવર્ઝ ને મન થઈ જાય એવુ છે, આ લાવા કેક તમે પણ આજે જ ઘરે બનાવો. જ બાળકો થી લઈ મોટા લોકો સુધી બધાનું ફેવરીટ છે. khushboo doshi -
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
-
-
-
ચોકો ફિલ્સ કૂકીઝ (Choco Fills Cookies Recipe In Gujarati)
Choco fills cookies. ચોકો ફિલ્સ કૂકીઝનો મેંદાનો ખાંડફિર કહેકી ફિકરJust eat just eat Deepa Patel -
વેનીલા ચોકલેટ કૂકી(cookies recipe in gujarati)
#NoOvenBakingમાસ્ટર શેફ નેહાજી એ જે રેસીપી શેર કરી છે એને અનુરૂપ મેં થોડા ફેરફાર સાથે સુંદર કૂકી બનાવી છે એમાં મેં થોડા ફેરફાર સાથે બનાવી છે એમાં મેં કોકો પાઉડર નાખીને બનાવી છે અને ખૂબ જ સરસ બની આ રેસીપી શેર કરવા બદલ હું માસ્ટર શેફ નેહાજી નો દિલ થી આભાર માનું છું Dimple 2011 -
-
-
બનાના ચોકો કેક(Banana Choco Cake Recipe In Gujarati)
#GA4#Week2સીમપલ અને પૌષ્ટિક રેસીપી છે. Mayuri Vora -
ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
ખાંડ અને મેંદા વગર મેં આ ચોકો ચીપ્સ કૂકીઝ બનાવ્યા છે. હેલ્ધી પણ છે અને સાથે સ્વાદિષ્ટ છે. અને ફટાફટ બની પણ જાય છે.#ફટાફટ#ચોકોચીપ્સકૂકીઝ Rinkal’s Kitchen -
કુકીઝ (Cookies Recipe in Gujarati)
દિવાળી પર આપડે ટ્રેડીસનલ મીઠાઈ જ બનાવતા હોય છી જે બાળકો ને ઓછી પસંદ હોય છે તો બાળકો ને ભાવે તેવા કુકીઝ ની રેસીપી . Bhavini Kotak -
-
-
બેકરી સ્ટાઈલ ચોકો ચિપ્સ કૂકીઝ (Bakery Style Choco Chips Cookies Recipe In Gujarati)
#JWC4#WEEK4 chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (3)