વેજીટેબલ પુલાવ(Vegetable Pulav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ધોઈ ને પલારી દેવા પછી બધું તૈયાર કરી લેવું.પછી એક પેન માં તેલ મૂકી જીરૂ નાખો.અને પેલા ડુંગળી સાંતળો પછી આદુ, મરચા ની પેસ્ટ નાખી બધાં વેજીટેબલ નાખી મીઠું અને ભાત નાખી જરૂર મુજબ પાણી નાખી ચડવા દેવું.
- 2
હવે તૈયાર છે. પુલાવ કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
સવારે ઘર માં કામ હોવાથી ફટાફટ બને એવો વેજીટેબલ પુલાવ કૂકર મા બનાવ્યો છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
-
-
-
Vegitable Pulav(વેજીટેબલ પુલાવ)
#ફટાફટઘણીવાર સમયના અભાવે આપણે અમુક વાનગીઓ બનાવી શકતા નથી. ફક્ત ૧૫_૨૦ મિનિટ માં બની જાય છે અને મારી જેવા જોબ કરતા હોય એમના તો ખુબજ સરસ ઓપસન છે Sheetal Chovatiya -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujarati)
#GA4#Week19વેજીટેબલ પુલાવ એ ડિનર માટે હેલ્ધી અને બેસ્ટ ઓપ્શન છે.ઘણી વાર આપણે મસાલા વાળી અને ચટપટી વાનગી ખાઈને કંટાળી ગયા હોઈએ અને સાદું ભોજન કરવાની ઈચ્છા હોય તો વેજીટેબલ પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે.જે કઢી, દાળ, દાલફ્રાય અથવા કોઈપણ દાળ સાથે ખાઈ શકાય છે. Dimple prajapati -
-
પુલાવ (pulav recipe in gujarati)
#GA4#week1 #potato મારા બાળકો શાકભાજી ખાવા મા બવ જ હેરાન કરે મને ...એને અમુક જા શાક ભાવે ..હવે એમા થી પુરતુ પોષણ તો ના જ મલે ..એટલે એવી વાનગી બનાવાનું વિચાર્યું કે એના થી પોષણ પણ મલે ને બાળક ખુશી થી ખાઈ પણ લે..આ પુલાવ મા પનીર શાકભાજી ભાત બધું હેલ્થી છે જે બાળક ને ને આપડે પણ ભાવે . Bhavna Anadkat -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
#GA4#Week4#Pulavપુલાવ મારા ઘર માં બધા ક્રેઝી છે આ પુલાવ પાછળ. વીક માં એક દિવસ ફરમાઈશ આઈ જાય કે આ પુલાવ બનાવજે. અમે તને બધું રેડી કરીને આપસુ તું ખાલી વઘાર કરજે.આ પુલાવ માં હું બહુ બધા વેજીસ પણ નાખું છું એટલે એક હેલ્થી વર્ઝન પણ થઇ જાય Vijyeta Gohil -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14174417
ટિપ્પણીઓ (3)