વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટો વાટકો ચોખા ને ધોઈ બાફવા મુકો તેમાં સાથે 1 તમાલપત્ર અને 1 એલચો નાખો હવે 1 કેપ્સિકમ અને 2 કાંદા ને કાપી લો. બટેટા અને ગાજર ને બાફી લો. ભાત ને ઓસાવી લો.
- 2
હવે એક પેન માં બટર નાખો 50 ગ્રામ તેમાં તમાલપત્ર અને હિંગ નાખો હવે તેના 15 કાજુ નાખો.હવે તેમાં વટાણા નાખો વટાણા ને 5 મિનિટ પકાવો.
- 3
હવે તેમાં કાંદા નાખો થોડી વાર ચોળવો પછી કેપ્સિકમ નાખો આબધું ચડી જાય એટલે બટેટા ને ગાજર નાખો
- 4
- 5
હવે બધા મસાલા કરો. 1 ચમચી હળદળ 2 ચમચી આદુ મરચાની ની પેસ્ટ જરૂર મુજબ મીઠું અને 1 ચમચી ગરમ મસાલો. હવે ભાત નાખી બધું મિક્સ કરી 5 મિનિટ કૂક કરો લો ત્યાર છે વેજ પુલાવ. ઉપર થી બટર નાખી મઠા અને રેડ ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
આજે શાક રોટલી કોઇ ને પણ ખાવું ન હતું, એટલે વેજ. પુલાવ બનવાનું નક્કી કયું, ભાત સાથે શાક પણ નાંખી બનાવ્યું એટલે યોગ્ય ડિનર બની ગયું, આ રીતે એકવાર જરૂર થી બનાવી જોજો.#GA4#Week8 Ami Master -
-
-
-
-
-
-
-
વેજ. પુલાવ (Veg Pulav Recipe In Gujarati)
ખુબ જ યમ્મી અને ટેસ્ટી પંજાબી નો પ્રખ્યાત પુલાવ. Dhara Jani -
-
-
-
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
-
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
વેજ બિરિયાની( Veg Biryani Recipe in Gujarati
#GA4 #week16 #biriyaniબિરિયાની વિવિધ પ્રકારની બને છે. અહીં મેં શાક ઉમેરી ને વેજ બિરિયાની બનાવી છે. ઘરે તૈયાર કરવામાં તમે તમારા પસંદ અનુસાર મરી મસાલા નું પ્રમાણ રાખી શકો છો અને તમારા સ્વાદ અનુસાર બિરિયાની બનાવી શકાય છે. બિરિયાની આમ તો ઉત્તર ભારત ના ખાન પણ નો હિસ્સો છે પણ દક્ષિણ ભારત માં પણ તે પ્રચલિત છે. બિરિયાની બનાવવા માટે આખા ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. આ એક સ્વાદિષ્ટ વ્યંજન છે. મેં તેને બીટ ના રાયતા સાથે પીરસી છે. Bijal Thaker -
-
-
-
-
-
-
સ્પાઈસી વેજ પુલાવ(veg pulav recipe in Gujarati)
#cookpadindia#cookpadgujરોજિંદા દાળ ,ભાત ,ખીચડી થી કંટાળીએ ત્યારે spicy વેજ પુલાવથી ચેન્જ મળે છે. Neeru Thakkar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12671525
ટિપ્પણીઓ