કોકોનટ કુકિઝ(Coconut cookies recipe in Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

#GA4
#week12
બાળકોને ખુબ જ ભાવે એવા કોકોનટ કુકિઝ ખુબ જ સરસ લાગે છે તો એક વર જરુર થી બનાવ્જો.

કોકોનટ કુકિઝ(Coconut cookies recipe in Gujarati)

#GA4
#week12
બાળકોને ખુબ જ ભાવે એવા કોકોનટ કુકિઝ ખુબ જ સરસ લાગે છે તો એક વર જરુર થી બનાવ્જો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
4 લોકો
  1. 1/2 કપદળેલી ખાંડ
  2. 1/2 કપઘી
  3. 1 કપમેંદો
  4. 1/2 કપટોપરુ
  5. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. જરુર પુરતુ દૂધ

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બોઉલ માં ઘી અને ખાંડ નાખી તેને હલાવી લેવુ.

  2. 2

    ત્યાર બાદ તેમા મેંદો, ટોપરું અને બેકિંગ સોડા નાખી તેમા જરુર હોઇ તો દૂધ નાખી તેનો લૌટ બાંધી લેવો.

  3. 3

    ત્યાર બાદ બેકિંગ ટ્રે પર ઘી લગાડી લૌટ ને કુકિ ના શેપ માં વાડી તેને ટોપરા માં રગદોળી. ત્યાર બાદ ઓવન ને 10 મિનિટ પ્રીહીટ કરી કૂકિઝ ને 30 મિનિટ ઓવન માં રાખી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
krupa sangani
krupa sangani @cook_20296978
પર

ટિપ્પણીઓ

Similar Recipes