કાજુ કરી(Kaju curry recipe in Gujarati)

Saurabh Shah @cook_27601838
#MW2
કાજુ કરી મારા દરેક ફેમીલી મેમ્બર નું પ્રિય છે અને શિયાળા માં તે વસાણા જેવું છે કેમકે તેમાં તેજાના અને મગસેતરી ખસ ખસ કાજુ આ બધું હેલ્થી છે
કાજુ કરી(Kaju curry recipe in Gujarati)
#MW2
કાજુ કરી મારા દરેક ફેમીલી મેમ્બર નું પ્રિય છે અને શિયાળા માં તે વસાણા જેવું છે કેમકે તેમાં તેજાના અને મગસેતરી ખસ ખસ કાજુ આ બધું હેલ્થી છે
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ પલાડવા, ડુંગળી ને છોલી ટુકડા કરી બાફીને વાટવી મગસતરી ના બી અને ખસ ખસ પાણી માં 1કલાક પલાળી વાટવા.1નાની વાટકી સોસ
- 2
કડાઈ માં ડાલ્ડા ઘી મૂકી જીરા હિંગ નો વઘાર કરવો તેમાં ડુંગળી, લસણ, આદુ, મરચા, લાલ મરચું, હળદરઃ, મીઠુ, ટામેટાં સોસ અને ગરમ મસાલો નાખવા
- 3
બધો મસાલો કર્યા પછી બધું મિક્ષ કરવું અને ઘી છૂટું પડે એટલે કાજુ ના ફાડા નાખવા ગાર્નીસ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#GA4#Week5કાજુ મસાલા કરી સ્વાદિષ્ટ શાક બને છે.જે ઘર માં બધા ને પસંદ છે.કાજુ ખાવાથી હદય રોગ દુર થાય છે.કાજુ નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. Veena Chavda -
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
#MW2#ખોયા કાજુ કરીઆ શાક થોડું સ્વીટહોય છે...જે પરોઠા કે નાન સાથે સરસ લાગે છે... Rasmita Finaviya -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#GA4#Week 5#cashew(kaju kari) પંજાબી કયૂજન ની રીચ,ક્રીમી ડીલીશીયસ સબ્જી કાજુ કરી.. Saroj Shah -
-
-
-
કાજુ કરી(kaju curry Recipe in Gujarati)
#MW2સુપપબબબ ટેસ્ટ અને બનાવવામાં ખુબ જ સરળ.... આ શાક નાના મોટા સૌને ભાવતું હોય છે.... Hiral Pandya Shukla -
મસાલા કાજુ કરી (Masala Kaju Curry Recipe In Gujarati)
#EB#WEEK3મસાલા કાજુ કરી મેઇન ડીશ તરીકે સર્વ થાય છે North Indian થાલી માં.. મસાલા કાજુ કરી મારી ફેવરિટ ડીશ છે. Rachana Sagala -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
શાહી કાજુ કરી(Shahi kaju curry recipe in Gujarati)
પંજાબી વાનગીઓ માં આ એક સ્વાદિષ્ટ ડિશ છે. જે બાળકોથી લઇને મોટા બધાને ભાવે છે.#MW2#કાજુકરી Nidhi Sanghvi -
-
-
કાજુ કરી શાક (Cashew Curry recipe in Gujarati)
#નોર્થવાનગીઆ શાક પંજાબી લોકો ખુબ બનાવે છે તે લોકો ને તીખું ગ્રેવી શાક બહુ ભાવતું હોય છે તેમના જેવું કાજુ નું શાક સ્વીટ અને તીખું લાલ ગ્રેવીથી બને છે જે બજાર પણ કરતા ઓછા ભાવમાં ઘરે બનીને તૈયાર થાય છે તો ચાલો એને કેવી રીતે બને તે જોઈએ Kamini Patel -
-
કાજુ કરી(Kaju curry recipe in Gujarati)
#MW2#kajucurry...કાજુ કરી એ એક એવી પંજાબી સબ્જી છે. જે નાના મોટા સૌ ને પસંદ આવે એવી ધાબા સ્ટાઇલ ની એક દમ ટેસ્ટી કાજૂ કરી આજે મે બનાવી છે Payal Patel -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura -
-
પનીર કાજુ મસાલા(Paneer kaju masala recipe in Gujarati)
#MW2#પનીર કાજુ મસાલાપનીર અને કાજુ મા ભરપૂર પ્રોટીન હોય છે.પંજબી ભાણું પનીર વગર અધૂરૂ છે.મે અહીં સરળતાથી બની જતી રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
જૈન કાજુ કરી(Jain kaju curry recipe in Gujarati)
#MW2પરાઠા સાથે સ્વાદિષ્ટ કાજુ કરી ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
વાનગીનું નામ: કાજુ કરીકુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ. Rita Gajjar -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3કાજુ મસાલા એ એક રોયલ સબ્જી ગણાય છે જેમાં કાજુ નો વધુ વપરાશ કરવામાં આવ્યો છે તે એક હેવી મીલ તરીકે તમે લઈ શકો છો sonal hitesh panchal -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
ચીઝી કાજુ કરી (Cheesy Kaju Curry Recipe In Gujarati)
#EB week3ચીઝ : વિટામીન, કેલ્શિયમ, મિનરલ અને પ્રોટીન હોય છે.ચીઝમાં કેલ્શિયમનું પ્રમાણ પણ ગણું હોય છે.એટલે એ દૃષ્ટિએ પણ ચીઝ ખાવાથી હાડકાંને ફાયદો થાય છે. ચીઝમાં રહેલા કેલ્શિયમને કારણે ઇટાલિયન ચીઝ માર્કેટિંગ ઓથોરિટીએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, જો બાળકને દૂધને બદલે ચીઝ તરફ વાળવામાં આવે તો બાળકનાં કુમળાં હાડકાંને જબરદસ્ત મજબૂતી મળે છે. કાજુ :કાજુની ઉત્પત્તિ બ્રાઝિલ દેશમાં હોવાનું માનવામાં આવે છે. હાલમાં કાજુની વ્યાપારી વાવેતર ભારત સહિતના ઘણા દેશોમાં થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે કાજુ પોર્ટુગીઝ દ્વારા ભારત આવ્યા હતા. તેમાં પ્રોટીન,એનેમિયાહૃદયની તંદુરસ્તી માટે:1કાજુ મોનોસેચ્યુરેટેડ ફેટનો સ્ત્રોત માનવામાં આવે છે 2ત્વચા માટે ફાયદેમંદ:3હાડકાની મજબૂતી માટે:4શરીરની એનર્જી માટે:5બ્લડપ્રેશરનું કરે છે નિયંત્રણ: Varsha Monani -
કાજુ કરી સબ્જી(kaju curry sabji recipe in Gujarati)
#સુપરસેફ1હોટલ જેવું સ્પાઈસી શાક ઘરે બનાવો એક દમ સરળ રીતે. mansi unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180167
ટિપ્પણીઓ (3)
welcome to cookpad friends group