ઉંધીયું (Undhiyu recipe in Gujarati)

Thakker Aarti @cook_19906780
શિયાળા માં લીલાં શાકભાજી ભરપૂર માત્રામાં મળી રહે છે ત્યારે ઊંધિયું ની મજા કંઇક વિશેષ હોઈ છે
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)
શિયાળા માં લીલાં શાકભાજી ભરપૂર માત્રામાં મળી રહે છે ત્યારે ઊંધિયું ની મજા કંઇક વિશેષ હોઈ છે
રાંધવાની સૂચનાઓ
- 1
આજે ખાસ મે ચૂલા પર માટી ના પાટિયા માં ઉંધીયું બનાવ્યું છે બધાં શાકભાજી ધોઈ ને સમારી લેવા તેલ ગરમ મૂકી તેમાં હિંગ ખડા મસાલા મૂકી શાક નો વઘાર કરો ઢાંકણ ઢાંકી ચડવા દો
- 2
શાક બફાઈ જાય એટલે બધો મસાલો પાણી નાખી મિક્સ કરી શાક માં ઉમેરો ફરી ચડવા દો. છેલ્લે મેથી ની મૂઠડી ઉમેરી દો. ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
# cookpadgujarati# ગુજરાતી ઊંધિયું શિયાળામાં ખૂબ જ સરસ લીલા શાકભાજી અને વિવિધ પ્રકારના કંદ મળતા હોય છે શાકભાજી અને કંદને બધું ભેગું કરીને જે શાક બનાવવામાં આવે છે તે ગુજરાતી ઊંધિયું . SHah NIpa -
ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe in Gujarati)
#KS#Undhiyu#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#Winter#Cookpadindia#Cookpadgujaratiઊંધિયું એ એવી વાનગી છે જેનો કઈ પરિચય આપવાની જરૂર નથી હોતી કારણ કે ઊંધિયું અને શિયાળો બંને એકબીજાના પર્યાય બની જાય છે.શિયાળાની ઋતુમાં શાકભાજી પૂરતા પ્રમાણમાં મળી આવે છે એટલે આ ઠંડીની ઋતુમાં ઊંધિયું બનાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે અને સાથે જલેબી પછી તો પૂછવું જ શું?આ બે વાનગી મળી જાય એટલે બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. અને ઊંધિયું હું ઓછા સમયમાં ઓછા તેલમાં કૂકરમાં બનાવું છું અને ઓવનમા બેક પણ કરું છુંતમારૂં શું કહેવું છે.?શિયાળાની શરૂઆત અને ઊંધિયું બનાવીને ખાવાની મજા પડશે.મહેનત કરવી પડે છે પણ ખાવાની મજા પણ ખૂબજ આવે છે. Urmi Desai -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાતી જમણમાં ઊંધિયું ખાસ મહત્વનું છે. તહેવાર હોય કે પ્રસંગ ઊંધિયા વિના ફિક્કો લાગે છે. ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે. મારા મમ્મી ખુબ જ સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. તે મુજબ ઊંધિયું બનાવ્યું અને ખરેખર ખુબ સરસ બન્યું છે. મેં ઊંધિયું કુકરમાં બનાવ્યું છે પણ એક પણ સીટી વગાડી નથી. કુકરમાં ઊંધિયું ઝડપથી બને છે. Mamta Pathak -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉતરાયણ નિમિતે ઉંધીયું દરેક નાં ઘર માં બનતું જ હોય છે જેમાં બધા જ સાકભાજી હોવાથી તે સ્વાસ્થય માટે ખૂબ સારું રહે છે Stuti Vaishnav -
ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati)
ઉતરાયણ માં પતંગ ચગાવાની અને સાથે સાથે ઊંધિયું ખાવાની મજા જ કંઈક અલગ હોય છે #US Aarati Rinesh Kakkad -
ઉંધીયું (Undhiyu Recipe in Gujarati)
મસ્ત ઠંડી મા ગરમાગરમ ઉંધીયું સાથે પૂરી ઘરના બધા સભ્યો ને મજા આવી ગઈ Bhavana Shah -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MBR9#week9શિયાળા માં લીલા શાકભાજી ખૂબ સારી માત્રા માં આવે છે એટલે દરેક ગુજરાતી નું મનપસંદ વાનગી ઉંધીયું દરેક ઘર માં કે બહાર બધે ઉંધીયું મળવા લાગે છે તો આજ આપણે પણ ઘરે ઉંધીયુ બનાવવાની રીત જાણીએ.. Dr. Pushpa Dixit -
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
#trend4#cookpadindia#cookpadgujratiઊંધિયું નામ આજે આખી દુનિયા માં ગુજરાતી ઓ ની અોળખ બની ગયેલ છે. શિયાળા માં બધા જ શાકભાજી ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે ખાસ કરી ને એ પણ ઉતરાયણ પર્વ માં ઊંધિયા નું ખૂબ જ મહત્વ છે.સુરતી ઉંધીયું,કાઠિયાવાડી ઉંધીયું,માટલા ઉંધીયું, ગ્રીન ઉંધીયું આમ બહુ બધી જુદી જુદી જાત ના ઊંધિયા ઓ બને છે. Bansi Chotaliya Chavda -
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા મા ઊંધીયુ એ ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરિટ ડીશ છે. Bhavini Kotak -
ચાપડી ઉંધીયું (Chapdi Undhiyu Recipe In Gujarati)
#trendingઆ રાજકોટ ની એક પ્રચલિત રેસિપી છે. શિયાળા માં ઘરે ઘરે બનતી હોય છે અને મકર સંક્રાંતિ પર ખાસ બને છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે Pooja Jasani -
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#Trending #ઊંધિયુંગુજરાતી નું સ્પેશ્યલ ઊંધિયું માં ઘણા બધા શાકભાજી ને એકસાથે ખાવા ની મજા લેવાય છે . અને એમાં સાથે પરોઠા કે પૂરી કઈ ના હોય તો પણ મજા જ આવે. ખુબ જ પૌષ્ટિક પણ છે અને ઘણા વિટામિન અને પ્રોટીન મળે છે. Maitry shah -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#KS ( ઉંધીયું એ ગુજરાતી ઓ ની ફેમસ ડીશ છે મારાં ઘરે શિયાળા માં હર રવિવારે ઉંધીયું બને છે ) Dhara Raychura Vithlani -
-
ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#sweetpotatoઠંડી નુ ઋતુ ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી,દાણા વાળા શાકભાજી ની શરૂઆત થાય છે,ઉતરાયણ મા ઉંધીયું ખાવા નો મહીમા છે. Tejal Hitesh Gandhi -
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
સ્વાદિષ્ટ ઊંધિયું#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #વીન્ટર_સ્પેશિયલ #ઊંધિયું#US #ઊતરાયણ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઊંધિયું - લાલ રંગ નું કાઠિયાવાડી ઊંધિયું, જેમાં લાલ મરચું અને ટામેટાં નાખવામાં આવે છે. લીલા રંગ નું સુરતી ઊંધિયું જેમાં લીલો મસાલો કોથમીર મરચાં પીસી ને નાખવામાં આવે છે. એમ બે રીતે બનતું હોય છે. બધાં ની અલગઅલગ રીત હોય છે. ઊંધિયુ આપણાં ગુજરાતીઓ ની શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. ગરમાગરમ ઊંધિયું - રોટલી, પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પધારો - સ્વાદિષ્ટ ઊંધિયું નો સ્વાદ માણો. Manisha Sampat -
સુરતી ઉંધીયું - મઠો (Surti Undhiyu & Matho Recipe In Gujarati)
#એનીવેરસારી#મેઈન કોર્સ ઉધિયું એ ગુજરાત ની ઓળખ છે. આપણા વડીલો એમાં વપરાતા સિઝનાલ શાક અને કંદ મૂળ ને વિવિધ મસાલા અને તેલ મીક્સ કરી માટી ના વાસણ માં ભરી બરાબર બંધ કરી જમીન માં ઉંધુ મૂકી ગરમ કોલસા થી જ એને રાંધતા હોવાથી એને ઉંધીયું ના નામ થી ઓડખવામાં આવે છે પણ હવે એ વિસરાતું જાય છે.હવે એને ગેસ પર કે ચૂલા પર બનાવામાં આવે છે. દક્ષિણ ગુજરાત નું સુરતી ઉંધીયું જ્યારે ઘરમાં બનતું હોય ત્યારે આખા મોહલ્લા માં એની સુગંધ પ્રસરી જાય છે. ત્રણ દાણા વાળી સ્પેશિયલ સુરતી પાપડી જ એમાં લેવામાં આવે છે.લીલો મસાલો,લીલું લસણ,લીલાં ધાણા,લીલું કોપરું , લીલી હળદળ જેવા વિવિધ લીલાં મસાલા થી બનતું ઉંધીયું નો લીલો કલર અને સુગંધ થી કોઈ પણ વય ના લોકો એને ખાવા વગર રહી શકતા નથી.આ શિયાળા ની સ્પેશિયલ વાનગી છે.એમાં વપરાતા મસાલા, શાકભાજી, કંદ મૂળ e બધું શિયાળા માં જ મળતું હોવાથી લોકો એની આખું વર્ષ રાહ જુવે છે.વાડી ધાબા બધે ઉંધીયું જલેબી અને મઠા ની પાર્ટી યોજાય છે.લગ્ન માં તો મહરજદ્વારા ઉંધીયું ખાસ બનાવાય છે. Kunti Naik -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાત તેના ખાનપાન માટે ખૂબ જ લોકપ્રિય છે.. ખાવાની વાત આવે કે ફરવાની ત્યારે ગુજરાત અને ગુજરાતી જરૂર થી યાદ આવે.ગુજરાતી વ્યંજન સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે...શિયાળામાં ગુજરાતી ફંકશન હોય અને ઊંધિયું ન હોય એ બને જ નય... ઊંધિયું એક મિક્સ વેજીટેબલ સબ્જી છે... ઊંધિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય ની રીતે જોઈએ તો ખૂબજ પૌષ્ટિક છે... ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે... જે મ કે કાઠિયાવાડી ઊંધિયું,સુરતી ઊંધિયું, ડ્રાય ઊંધિયું, માટલા ઊંધિયું,ગ્રેવી વગેરે ...ઊંધિયું એ શિયાળામાં જ બનાવામાં આવે છે કેમ કે દરેક પ્રકારની શાકભાજી શિયાળામાં જ મળતી હોય છે..તો તેને સીઝનલ સબ્જી પણ કહી શકાય.ઉંબાડિયું એટલે માટલા ઊંધિયું જે દક્ષિણ ગુજરાત માં ખુબ જ લોકપ્રિય છે.જે ગ્રીન ચટણીઓ અને શાકભાજી ને માટલા માં ભરીને ઉપર થી ફાયર કરીને બનાવવામાં આવે છે.તેમાં માટલા ના બેઝમાં કલાર અને કમ્બોઈ નામ ની વનસ્પતિ નો ઉપયોગ કરવામાં આવે છે.ઉંબાડિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે...ઊંધિયું નાના મોટા સૌને ભાવે તેવી સબ્જી છે તો ચાલો તેને બનાવવાની રીત જોઈ લઈશું... Nirali Prajapati -
મિક્ષ શાક (Mix Shak recipe in Gujarati)
આ અમારા ઘર માં શિયાળા માં બનતું અને બધાનું પ્રિય શાક છે...આ શાક ને રોટલી કે રોટલા વગર એમ જ ખાવામાં આવે તો વધું સ્વાદિષ્ટ લાગે છે. Bharti Chitroda Vaghela -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8Week 8#ગુજજૂ ફેવરીટ#વિન્ટર સ્પેશીયલઊંધિયું વિન્ટર મા બનતી એક જણીતી વાનગી છે,વિન્ટર મા મળતા શાક,ભાજી અને કંદ મિક્સ કરી ને શાક ની રીતે બને છે, ગુજરાત મા એવુ કેહવાય છે કે ઊત્તાયણ ની ઉજજવની ઊંધિયું વગર અધૂરી છે.. Saroj Shah -
ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati)
#લોકડાઉનદરરોજ કંઇક નવું ખાવાની ઈચ્છા વ્યક્ત કરવામાંઆવે છે.અત્યારે લોકડાઉન હોવાથી બહારનુ ખાવાનું બંધ છે ત્યારે આજે ચાપડી તાવા ની ઈચ્છા થઈ તો બનાવી જ દીધી ER Niral Ramani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14191647
ટિપ્પણીઓ (4)