ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)

Bhavini Kotak @cook_25887457
#CB8
શિયાળા મા ઊંધીયુ એ ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરિટ ડીશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વડી બનાવા માટે બેસન મા બધી સામગ્રી એડ કરી જરુર મુજબ પાણી નાખી વડી નો લોટ બાંધી નાના બોલ બનાવી લો.તેલ ગરમ કરી વડી ને કાચી પાકી તળી લો.
- 2
કઢાઈ મા તેલ લઈ વધાર ની બધી સામગ્રી એક પછી એક ઉમેરી દો.લીલા દાણા ઉમેરી સાંતળો.બધા શાક એડ કરી સાંતળો. મીઠું,હળદર એડ કરી મિક્સ કરી જરૂર મુજબ પાણી એડ કરી ઢાંકી ચઢવા દો.શાક અધકચરુ ચઢી જાય એટલે વડી એડ કરી દો.
- 3
બધા મસાલા કરી શાક ચઢવા દો.શાક ચઢી જાય એટલે ટામેટાં,લસણ અને લીંબુ એડ કરી મિક્સ કરો.થોડી વાર થવા દો.
- 4
ગરમ ગરમ ઊંધીયુ સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચાપડી ઊંધીયું (Chapadi Undhiyu Recipe In Gujarati)
#CTરાજકોટ મા વિન્ટર મા મોસ્ટ ફેમસ ફૂડ છે ચાપડી ઊંધીયું.. Saloni Tanna Padia -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#KS ( ઉંધીયું એ ગુજરાતી ઓ ની ફેમસ ડીશ છે મારાં ઘરે શિયાળા માં હર રવિવારે ઉંધીયું બને છે ) Dhara Raychura Vithlani -
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)
શિયાળા માં લીલાં શાકભાજી ભરપૂર માત્રામાં મળી રહે છે ત્યારે ઊંધિયું ની મજા કંઇક વિશેષ હોઈ છે Thakker Aarti -
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
-
ઊંધીયું (Undhiyu Recipe in Gujarati)
#tredingમકરસંક્રાંતિ પર દરેક ઘરમાં પતંગ ચડાવવાની ધૂમ સાથે ખાણીપીણીની પણ મજા માણવામાં આવે છે. દરેક ઘરમાં આ ખાસ દિવસે નાસ્તાની અઢળક વસ્તુઓ સાથે ઊંધિયું પણ બને છે. પારંપારિક રીતે ઊંધિયું માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. પરંતુ સમય સાથે આ પરંપરામાં ફેરફાર થયો અને આ વાનગી બનાવવાની રીત પણ બદલાઈ ગઈ. પરંતુ મકરસંક્રાંતિ પર ઊંધિયું બનાવવાની પ્રથામાં ફેરફાર નથી થયો. તો આજે જાણી લો સંક્રાંતિ સ્પેશિયલ ઊંધિયાની રીત. Vidhi V Popat -
-
-
-
-
-
ઊંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MS મકર સંક્રાંતિ એટલે પવિત્ર તહેવારલોકો સૂર્ય નારાયણ ના દર્શન કરી પતંગ ચગાવવા અગાશી એ જાય સાથે તલના લાડવા, મમરા ના લાડુ, બોર ખાતાં જાય. બપોરે જમવા માં ઊંધીયું જમે.શિયાળા ના શાક ભાજી ખાઇ ને શરીર ને હેલ્ધી બનાવે. આજે મેં ઊંધીયું બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઉંઘિયુ એ ગુજરાતી ઓ ની પિ્ય વાનગી છે.જેમાં શિયાળા માં આવતા બાઘા જ શાક ઉપયોગ કરી બનાવાય છે.જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.ગુજરાતીઓ ના ઘર માં શિયાળો આવતા જ અઠવાડિયા માં એકવાર તો ઊંઘિયુ બની જ જાય છે. Kinjalkeyurshah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
સ્વાદિષ્ટ ઊંધિયું#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #વીન્ટર_સ્પેશિયલ #ઊંધિયું#US #ઊતરાયણ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઊંધિયું - લાલ રંગ નું કાઠિયાવાડી ઊંધિયું, જેમાં લાલ મરચું અને ટામેટાં નાખવામાં આવે છે. લીલા રંગ નું સુરતી ઊંધિયું જેમાં લીલો મસાલો કોથમીર મરચાં પીસી ને નાખવામાં આવે છે. એમ બે રીતે બનતું હોય છે. બધાં ની અલગઅલગ રીત હોય છે. ઊંધિયુ આપણાં ગુજરાતીઓ ની શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. ગરમાગરમ ઊંધિયું - રોટલી, પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પધારો - સ્વાદિષ્ટ ઊંધિયું નો સ્વાદ માણો. Manisha Sampat -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8#Week8શાકભાજી-મસાલાની જાન,ઊંધિયુ શિયાળાની શાન, ગુજરાતની છે ઓળખાણ,ખાઓ ને તબિયત રાખો ફાઈન😋 Krishna Mankad -
-
ઊંઘિયુ (Undhiyu Recipe in Gujarati)
#Trading#cookpadindia શિયાળા માં ઠંડી આવે એટલે ઉંઘિયુ પેલા યાદ આવે છે.વળી તેમાં બઘા જ શાક નાખવા થી તે હેલ્ધી પણ છે. Kinjalkeyurshah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15779019
ટિપ્પણીઓ (15)