મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)

Jagruti Mankad
Jagruti Mankad @cook_27229121

#MW3
#મેથી ના ગોટા

મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#MW3
#મેથી ના ગોટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 વાટકો મેથી
  2. 1/2 કપચણા નો લોટ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીઆખા મરી
  5. 2 ચમચીમરચું લાલ
  6. 1 નાની ચમચીહિંગ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. તળવા માટે તેલ
  9. 1 ચમચીખાંડ
  10. 1 નાની ચમચીખાવાનો સોડા
  11. ટોમેટો સોસ અને લીલી ચટણી
  12. 1 ચમચીમરી પાઉડર
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથી ને કાપી,નિતારી અને જીણી જીણી કાપી લો

  2. 2

    ત્યારબાદ તેમાં થોડું મીઠું,આખા મરી અને મરી પાઉડર ઉમેરી હલાવી અને 15 મિનિટ માટે રેસ્ટ આપો.

  3. 3

    15 મિનિટ બાદ તેમાં ચણા નો લોટ નાખી થોડું પાણી નાખી હલાવો અને થોડી ખાંડ ઉમેરો

  4. 4

    તળવા માટે તેલ મુકો, મિશ્રણ માં થોડો ખાવાનો સોડા અને ગરમ તેલ ઉમેરી નાના નાના મેથી ના ગોટા પાડી અને તળો

  5. 5

    ગરમ ગરમ.તળેલા મરચા સોસ અને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Mankad
Jagruti Mankad @cook_27229121
પર

Similar Recipes