લીલી તુવેર કચોરી( Green Tuver Kachori Recipe in Gujarati

#GA4
#week13
કચોરી તો બધા નું મનપસંદ વાનગી છે આપણા ગુજરાતીઓ ના ત્યાં તો આવનાર બનતી હોય છે.અમારા દાહોદ જિલ્લામાં તો કચોરી બહુ વખણાય છે.ઉતરાયણ માં તો આ લિલવાની કચોરી ખૂબ મળે છે. મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે મારા ઘરે તુવેર, વટાણા અને લીલા ચણાની સીઝનમાં આવનાવર બનતી હોય છે.
તમે પણ તમારા ત્યાં બનાવજો અને મને કહેજો કેવી બની
લીલી તુવેર કચોરી( Green Tuver Kachori Recipe in Gujarati
#GA4
#week13
કચોરી તો બધા નું મનપસંદ વાનગી છે આપણા ગુજરાતીઓ ના ત્યાં તો આવનાર બનતી હોય છે.અમારા દાહોદ જિલ્લામાં તો કચોરી બહુ વખણાય છે.ઉતરાયણ માં તો આ લિલવાની કચોરી ખૂબ મળે છે. મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે મારા ઘરે તુવેર, વટાણા અને લીલા ચણાની સીઝનમાં આવનાવર બનતી હોય છે.
તમે પણ તમારા ત્યાં બનાવજો અને મને કહેજો કેવી બની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા અને તુવેર ને હેન્ડ કટર થી પીસી લો.હવે એક કઢાઈ લો તેના માં જરૂર મુજબ તેલ મૂકો તેલ ગરમ થઈ જાય એટલે તેના માં રાઈ, જીરું અને હિંગ ઉમેરી લો.ત્યાર બાદ તેના માં તમે તલ ઉમેરી અને લીલું મરચુ ઉમેરી ને આપણે પીસેલા ચણા અને તુવેર ઉમેરી લઈશું.ત્યાર બાદ આપણે તેને બરાબર સેકીશું.બરાબર સેકાઈ જાય તો તેના માં આપણે મરચું, હળદર, ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ અને જરૂર મુજબ મીઠું ઉમેરી ને બરાબર સેકી લઈશું.(આપણે આ સેક્તા 15 મિનિટ જેવું થશે) હવે સેકાઇ જાય એટલે ગેસ બંધ કરી લઈશું અને ઠઢું થવા દઈશું.
- 2
હવે આપણે તૈયાર કરેલી મેંદા ની કણક ની પૂરી બનાવી એટલા ગુલા કરી લઈશું.ત્યાર બાદ આપણે તેને પૂરી જેમ વળી લઈશું અને તેના માં તૈયાર કરેલું સટફ ભરી લઈશું અને પછી તેને તેલ મૂકી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું.
- 3
તો તૈયાર છે.આપણી કચોરી આપણે તેને ખજૂર ની ચટણી જોડે સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેર ની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
શિયાળા માં લીલા શાકભાજી બહુ સરસ મળતા હોય છે.અને એમાં પણ લીલી તુવેર જોઈને તો પહેલા કચોરી ની જ યાદ આવે.મારા ફેમિલી મા બધા ને આ કચોરી બહુ જ ભાવે છે#GA4#Week13#Tuver Nidhi Sanghvi -
લીલી તુવેર ની કચોરી
#૨૦૧૯અમારા ઘરે તો શિયાળો ચાલુ થાય એટલે લીલી તુવેર ની કચોરી પહેલા બને બધા ની મનપસંદ લીલી તુવેર ની કચોરી... Sachi Sanket Naik -
લીલી તુવેર શાક (Green Tuver Shak Recipe in Gujarati)
#GA4#Week13શિયાળા મા લીલી તુવેર એક્દમ સરસ આવે છે. કચોરી, તોઠા, વેડમી ઘણી વસ્તુ બનાવી શકાય પરંતુ આ તુવેર ના દાણા મેથી નું શાક અને બાજરી નો રોટલો એકદમ મસ્ત લાગે છે. Nisha Shah -
લિલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#MA મારી મમ્મી લિલ્વાની કચોરી બહુ સરસ બનાવે છે ને હું તો બાર મહિના સુધી વટાણા ને તુવેર દાણા સ્ટોર કરી લઉં કેમ કે મારા મિસ્ટર ને કચોરી બહુ ભાવે છે તો આજે સેમ મારા મમ્મી જેવી જ ને બાર ની પણ ભૂલી જાવ એવી કચોરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
તુવેર ની કચોરી(Tuver ni kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેરશિયાળામાં લીલું શાકભાજી ખુબ જ સરસ મળે છે. અને લીલી તુવેર ને જોઈ ને બસ કચોરી ની જ યાદ આવી જાય છે. એમાં પણ જો લીલા ધાણા મરચાં લસણ ની ચટણી સાથે હોય તો મજા આવી જાય છે. Reshma Tailor -
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#WEEK13#TUVERતુવેરની સીઝન ચાલી રહી છે ,તો બધાના ઘરે તુવેર દાણામાંથી અવનવી વાનગીઓ બનતી હશે .મારા બાળકોને અને ઘરના બધાને જ તુવેરના દાણા ની કચોરી ખૂબ જ પસંદ છે ,તો વીકમાં એકવાર તો બને છે. અહીં મેં તેની રેસિપી આપી છે, જે તમને પસંદ આવશે અને તમે જરૂરથી ટ્રાય કરજો. Minal Rahul Bhakta -
તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થઇ ગયી છે. સરસ તુવેર મળવા લાગી છે. એટલે મેં બનાવી તુવેરના લીલવા ની કચોરી.#GA4#week13 Jyoti Joshi -
લીલી તુવેર ની કચોરી (Lili Tuverni Kachori Recipe In Gujarati)
#Weekend અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે. લીલી તુવેર બજારમાં બહુ મળે છે. અત્યારે લીલી તુવેર નો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આજે હું અહીં લીલી તુવેર ની કચોરી બનાવું છું. Nita Prajesh Suthar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#RC4#લીલી રેસીપી#week4#રેંબો રેસિપીલીલવા ની કચોરી મારા મિસ્ટર ને બહુ ભાવે જ્યાં સુધી તુવેર આવે ત્યાં સુધી અમારે લગભગ કેટલી વખત બની જાય છે છેલ્લે સ્ટોર પણ કરી ને ઠંડી ની સીઝન માં પણ બનાવીએ તો આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋 shital Ghaghada -
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
મિત્રો હાલ ઠંડીની સીઝન ચાલી રહે છે જેમા ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે આ ઉપરાંત લીલા કઠોળ જેવા કે લીલા વટાણા, તુવેર, વાલ વગેરે પણ મળી જાય છે. અમારા ઘરમાં શિયાળામાં એકવાર તો લીલી તુવેર ની કચોરી બને છે. ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
"લીલી તુવેર નો ઓળો" (green tuver no olo Recipe in Gujarati)
#GA4#Week13#Tuver#લીલી તુવેર નો ઓળો"લીલી તુવેર નો ઓળો " એ મારી ઇનોવેટીવ રેસિપી છે જે હું લીલી તુવેર ની સીઝન માં બનાવું છું અને આ ઓળો સ્વાદ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને મારા ઘરના સભ્યો ને લીલી તુવેર નો ઓળો ખૂબજ ભાવે છે અને આ તુવેર ના ઓળો ને તમે પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાયની ખૂબજ મજા આવે છે.. Dhara Kiran Joshi -
લીલી તુવેરની ફ્રાય અને રોસ્ટેડ કચોરી(Lilva kachori fried and roased recipe in Gujarati)
#GA4#Week13શિયાળા માં સૌની મનપસંદ અને લોકપ્રિય વાનગી તથા હેલ્થી પણ છે અને ઘર માં નાના - મોટા બધા ને ખુબ જ ભાવે છે . Maitry shah -
તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
#GA4#week13#Tuver#cookpadindia લીલ્વા ની કચોરી તાજા તુવેર ના દાણા થી બનેલો એક સ્વાદિષ્ટ શિયાળો નાસ્તો છે. આ તાજી તુવેર કઠોળને ગુજરાતી ભાષામાં લીલ્વા કહેવામાં આવે છે અને તેથી તેનું નામ લીલવા કચોરી છે. આ લીલ્વા કચોરી રેસીપી તમને ક્રિસ્પી પોપડો અને નરમ, અંદર થી થોડું મસાલેદાર, મીઠો અને તીખો બધો સ્વાદ આપે છે ..શિયાળા માં અધરક મળતી તુવેર ના દાણા માંથી કચોરી સિવાય પણ ખીચડી , પરોઠા બધું બનાવી શકાય છે તો આપને પણ ગરમ ગરમ ખાવામાં મજા આવતી આ વિન્ટર રેસિપી જોયે... Twinkal Kalpesh Kabrawala -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
તુવેરની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#tuver#post1કચોરી લીલી તુવેર હવે તો બારેમાસ મળે પણ શિયાળા ની સીઝન માં તાજી તુવેર ની સુગંધ થી જ લેવા નુ મન થાય. આજે મેં લીલી તુવેર ની કચોરી બનાવી છે. જેને દીકરી ની ઈચ્છા થી ઘૂઘરા નો શેઈપ આપ્યો છે. Minaxi Rohit -
લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
#MW3#ફાઈડચેલેન્જ#કચોરી શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WLD#cookpadindia લીલવા ની કચોરી (લીલી તુવેર ની) Rekha Vora -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#AM1પોસ્ટ4 દરરોજ આપણે તુવેર ની દાળ,ભાત શાક રોટલી બનાવતા હોઈયે છે. પણ જયારે બાજાર મા લીલી તુવેર મળતી હોય અને સીજન હોય ત્યારે હુ લીલી તુવેર ના ઉપયોગ કરી ને દાળ બનાવી ને રોટલી ,ભાત સાથે પીરસુ છુ. પ્રોટીન વિટામીન , ફાઈબર જેવા અનેક સ્વાસ્થ વર્ધક ગુણ ધરાવતી લીલી તુવેર ની દાળ ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
લીલવા તુવેર ની ભાખરી (Lilva Tuver Bhakri Recipe In Gujarati)
લીલવા તુવેર ની લસણવાળી ભાખરી બ્રેકફાસ્ટ માં બહુજ સરસ લાગે છે અને બધા ને બહુજ ભાવશે. Bina Samir Telivala -
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
તુવેર દાણાનો ભાત (Tuver Rice Recipe in Gujarati)
તુવેર દાણા એ મારા એકદમ ફેવરિટ છે. મારા ઘરે તુવેર દાણાનો શિયાળામાં સૌથી વધુ વપરાશ થાય છે.આ ભાત એકદમ ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
#PSરાજ કચોરી બધાની ફેવરિટ હોય છે અને ઘરે બનાવવાની બહુ ઇઝી છે તો આજે આપણે ઘરે રાજ કચોરી બનાવી Kalpana Mavani -
-
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ ,ડીનર રેસીપી બધા ની ઘરે બપોરે લંચ મા દાળ ભાત બનતુ હોય છે અને તુવેર દાળ ના ઉપયોગ કરે છે. જે આપળે વર્ષ માટે પીળી તુવેર દાળ સ્ટોર કરી ને રાખીયે છે .. પણ મે સીજન મા શાક માર્કેટ મા મળતી લીલી તુવેર ની સીગં મા ના દાણા ના ઉપયોગ કરી ને દાળ બનાવી છે જે રોટલી અને ભાત બન્ને સાથે ખઈ શકાય છે. આ રેસીપી દાળ અને શાક બન્ને ના બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#PSઆ કચોરી લીલવા એટલે કે લીલી તુવેર અને લીલા વટાણા માંથી બનાવવા માં આવે છે. શિયાળા માં આ કચોરી ખાવાની ખૂબ મજા આવે. ચટપટું ખાવા ના શોખીન લોકો માટે આ એક પરફેક્ટ ડિશ છે. Shraddha Patel
More Recipes
ટિપ્પણીઓ