દૂધી નો સૂપ (Dudhi soup recipe in gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 250 ગ્રામદૂધી
  2. 1 ચમચીફુદીનો
  3. 1 ચમચીકોથમીર
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/2ચમચી મરી નો પાઉડર
  6. 1 ચમચીઘી
  7. 1 ઇંચઆદુ નો ટુકડો
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને છાલ ઉતારી ને સમારી ને કુકર માં પાણી અને મીઠું નાખી ને બાફી લેવી

  2. 2

    હવે મિક્સર જાર માં બાફેલી દૂધી 1 ચમચી ફુદીનો,1 ચમચી કોથમીર,1ટુકડો આદુ,2 લીલા મરચા નાખી ને મિક્સચર મારી પીસી લેવું

  3. 3

    હવે કઢાઈ મારી કાઢી ને થોડુ પાણી નાખી ને ધીમી આંચ પર ઉકળવા દો

  4. 4

    સૂપ ને બાઉલ માં કાઢી ઉપર થોડું ઘી મરી પાઉડર અને કોથમીર નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર

Similar Recipes