દૂધી નો સૂપ(Dudhi Soup Recipe in Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત

#GA4
#Week10
Amita Patel

દૂધી નો સૂપ(Dudhi Soup Recipe in Gujarati)

#GA4
#Week10
Amita Patel

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામદૂધી
  2. 2ટામેટા
  3. 5લસણની કળી
  4. 1 ટુકડોઆદુ
  5. તજ નો કટકો
  6. 1 ચમચીતેલ,મીઠું સ્વાદ અનુસાર,મરી પાઉડર,બટર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પહેલા દૂધી ધોઈ સમારી લેવી,તેજ રીતે ટામેટાં પણ કાપી લેવાં

  2. 2

    કૂકરમાં તેલ મૂકી તેમાં લસણ શેકી દેવું,પછી દૂધી,ટામેટા,આદુ,તજ નાંખી પછી 1/2 કપ પાણી રેડવુ,કૂકર 3 વીસલ વગાડવી

  3. 3

    કૂકરમાંથી દૂધીનાં કટકા નિતારી લેવા,ઠંડા થાય એટલે મીકસરમાં વાટી લેવું,પછી ગાળી લેવું

  4. 4

    પછી તપેલીમાં ઉકાળવું મુકવું,ને તેમાં મીઠું નાખવુ ગરમ થવા દેવુ

  5. 5

    બાઉલમાં કાઢી તેના પર મરી પાઉડર અને બટર નાંખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

ટિપ્પણીઓ

Similar Recipes