દૂધી ટામેટાં નુ સૂપ (Dudhi Tomato Soup Recipe in Gujarati)

jayshree Parekh @cook_25505991
દૂધી ટામેટાં નુ સૂપ (Dudhi Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી અને ટામેટાં ના ટૂકડા અને આદુ ખમણેલુ નાખી કૂકર મા બાફી લેવા
- 2
પછી મિકસર મા પીસીને પલ્પ તૈયાર કરો ત્યારબાદ એક કડાઈ મા ઘી અથવા બટર મૂકીને લવિંગ મૂકો પછી તેમા હિંગ નાખી મેંદો નાખી ધીમા તાપે શેકો તૈયાર કરેલો પલ્પ તેમા નાખી દો પછી એમા મીઠું, મરી નો ભૂકો, ખાંડ અને લીંબુ નો રસ નાખી ઉકળવા દો
- 3
સૂપ થોડુ ધટ્ટ થાય એટલે નીચે ઉતારી લો
- 4
તો તૈયાર છે ઠંડી ની સીઝન મા ગરમ ગરમ દૂધી નુ સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી ટામેટાં સૂપ (bottle gourd and tomato soup recipe in Gujarati) (Jain)
#soup#bottle_gourd#tomato#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
-
સરગવા દૂધી ટામેટા નો સૂપ (Saragva Dudhi Tomato Soup Recipe In Gujarati)
#Immunityસરગવો એકદમ પોષકતત્વો થી ભરપૂર છે... એ તો આપણે સૌ જાણીએ જ છીએ. દૂધી મા પાણી નું પ્રમાણ વધુ હોવાથી કોરોના દર્દી hydrate રહેવું ખૂબ જ જરૂરી છે. ટામેટા મા વિટામિન c રહેલું હોવાથી આ ત્રણેય માંથી બનાવેલો સૂપ તમને સૌ ને ઉપયોગી થશે. Stay Safe .. Stay healthy 👍🌷 Noopur Alok Vaishnav -
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourdદૂધી સ્વાસ્થ્ય વર્ધક છે. દૂધી નો સૂપ પાચન માટે સરળ અને તેલ નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવે છે. ડિનર માટે સારો વિકલ્પ છે. Bijal Thaker -
-
-
દૂધી- સૂપ(Dudhi Soup Recipe in Gujarati)
દૂધી-સરગવાનો સૂપ ખૂબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. ડાયેટિંગ કરવા વાળા વ્યક્તિઓ તથા હ્ર્દયની તકલીફ વાળી વ્યક્તિઓ માટે આ સૂપ ખૂબ જ ગુણકારી તથા લાભદાયી છે.#GA4#Week10 Vibha Mahendra Champaneri -
જૈન ક્રિમી ટોમેટો સૂપ (Jain Crimy Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7અમે પ્યોર જૈન હોવાથી ડુંગળી તેમજ લસણ યુઝ કરતા નથી.....તેથી અમે દૂધી નો ઉપયોગ કરીએ છીએ. તેનાથી પણ સૂપ એકદમ ટેસ્ટી એન્ડ યમ્મી લાગે છે. Ruchi Kothari -
-
-
-
-
પાલક દૂધી ટામેટાં નું સૂપ (Palak Dudhi Tomato Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
વેજ. સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#Week10આપડે અવારનવાર સૂપ બનાવતા હોઈએ છીએ. પણ આ એક એવો સૂપ છે જેમાં બધા વેજિટેબલ નો સમાવેશ થાય છે. બનવામાં પણ ખુબ સરળ છે. Uma Buch -
ગાજર ટામેટાં ને દૂધી નુ સૂપ (Gajar Tomato Dudhi Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
કાકડી ટામેટાં ને દૂધી નુ સૂપ (Cucumber Tomato Dudhi Soup Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519259
ટિપ્પણીઓ (2)