રાયતા મરચા(Pickle Marcha Recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra
શેર કરો

ઘટકો

10 minit
  1. 250gm તીખા મરચા
  2. 1/2 કપરાઈ નો ખાડેલા કુરીયા
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 2 ચમચીહળદર
  5. 2 ચમચીતેલ
  6. 1લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

10 minit
  1. 1

    બધા મરચાને સમારીને નસ કાઢી લેવી

  2. 2

    આ મરચા ની અંદર રાઈના કુરિયા મીઠું તેલ લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes