રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ધોઈ કોરા કરી કટ કરવા અને મીઠું ઉમેરી 1/2કલાક રાખવા
- 2
હવે રાઈ અને મેથી ના કુરીયા મરી વરિયાળી ને થોડા અદકચરા વાટી લેવા
- 3
હવે વાટેલા કુરીયા હળદર તેલ હિંગ મરચા માં ઉમેરી દેવા લીંબુ રસ પણ ઉમેરી દેવો ઢાંકીને 4થી 5 કલાક રાખી ફ્રિજ માં રાખવા અને ઉપયોગમાં લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ રેસિપી#WK1ભરેલા મરચાઅત્યારે વઢવાણી મરચા ને આથવા ની બેસ્ટ સીઝન છે.. મેં ઈનસ્ટંટ મરચા બનાવી લીધા છે.. Sunita Vaghela -
-
-
રાયતા મરચાં નું અથાણું(Raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli(Red)...રાયતા મરચાં એટલે સૌરાષ્ટ્ર ના લોકો ની પેહલી પસંદ એમાં પણ શિયાળા મા આવતાં લાલ મરચા નું અથાણું એટલે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે. Payal Patel -
ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Instant Raita Marcha Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)
#WK1#Week1 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11રાયતા મરચા હું આજે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવા માં લઇ શકાય એ રીતે બનાવું છુ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
રાયતા ગાજર અને મરચા (Raita Gajar Marcha Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ગાજર અને મરચાને રાયતા બનાવી ને ખવાય છે. જે સ્વાદ મા ખૂબ જ મસ્ત હોય છે.સવારે નાસ્તા મા પણ સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
રાયતા ચીભડાં મરચા(raita chibhda marcha recipe in gujarati)
#માઇઇબુકઅથાણાં ના શોખી ન માટે આવા ટેસ્ટી અથાણાં મળે તો મજા પડી જાય.ચા ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે. hetal patt -
લાલ લીલા મરચા નું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindia Rekha Vora -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15846251
ટિપ્પણીઓ (3)