રાયતા મરચા(Raita marcha recipe in Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

રાયતા મરચા(Raita marcha recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ દિવસ
૪ લોકો માટે
  1. ૧૦૦ ગ્રામ વઢવાણી મરચા
  2. ૧ ચમચીહળદર
  3. ૧ ચમચો રાઈ ના કુરીયા
  4. ૧ ચમચીતેલ
  5. લીંબુ નો રસ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ગાંગળી ગોળ

રાંધવાની સૂચનાઓ

૨ દિવસ
  1. 1

    પહેલા મરચા ને સરસ રીતે ધોઈ ને તેમાં ઊભો કાપો કરો

  2. 2

    હવે હળદર,તેલ,મીઠું,રાઈ ના કુરિયા મિક્સ કરીને તેમાં મસાલો ભરો

  3. 3

    હવે એક બરણી માં ૨ દિવસ સુધી રહેવા દો તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાના રાયતા મરચા

  4. 4

    આ મરચા ને તમે પરોઠા,ઢેબરા,કે પૂરી સાથે ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

Similar Recipes