ભરેલા મરચાં(Stuffed Chilli Recipe in Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

#GA4
#WEEK13
#મરચાં
ભરેલા મરચાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
2 લોકો માટે
  1. 4-5મરચાં
  2. 1 કપબેસન
  3. હાફ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  4. હાફ ચમચી હળદર
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણા જીરું
  7. 1 ચમચીજીરું પાઉડર
  8. નમક સ્વાદ મુજબ
  9. હીંગ
  10. 1 ચમચીખાંડ
  11. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે મરચાં ને વચ્ચે થી કાપી બધા બી નીકળી લેશું. હવે બધા જ મસાલા ने લોટ માં મિક્સ કરી મરચાં માં ભરી લેશુ.

  2. 2

    હવે મરચાં ને આપણે 10 મિનિટ માટે વરાળ માં બાફી લઈશું.

  3. 3

    બફાઈ ગયા બાદ આપણે એક કડાઈ મા તેલ નાંખી ગરમ થયા બાદ તેમાં બાફેલા મરચાં અને વધેલો લોટ નાંખી ઢાંકી ને 10 મિનિટ માટે પકવી લઈશું.

  4. 4

    તો તૈયાર છે ભરેલા મરચાં...

  5. 5
  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

Similar Recipes