ભરેલા મરચાં(Bharela marcha recipe in Gujarati)

Dimpal savaniya
Dimpal savaniya @dimpal_2121
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4 સર્વિંગ્સ
  1. 5-6 નંગમરચાં
  2. 1 વાટકીશેકેલ ચણા નો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીખાંડ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીતેલ
  7. પાણી જરૂર મુજબ
  8. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  9. 2 ચમચીધાણા જીરૂ
  10. ચપટીહિંગ
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીચવાણું નો ભૂકો
  13. 1 ચમચીવરિયાળી નો ભૂકો
  14. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  15. વઘાર માટે:
  16. 2 ચમચીતેલ
  17. 1 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચાં માથી બી કાઢી લો.

  2. 2

    હવે એક ડિશ માં શેકેલ ચણા નો લોટ,લાલ મરચું પાઉડર,હળદર,મીઠું,વરીયાળી નો ભૂકો,ચવાણું નો ભૂકો,ખાંડ,આમચૂર પાઉડર,ગરમ મસાલો,હિંગ,ધાણા જીરું,તેલ અને પાની નાખી મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ મરચાં માં મસાલો ભરી લો.અને બાફી લો.

  4. 4

    પછી પેન માં તેલ ગરમ થાય પછી તેમાં રાઈ નાખો.મરચાં નાખી સાંતળો.પછી તેને પ્લેટ માં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal savaniya
Dimpal savaniya @dimpal_2121
પર

Similar Recipes