ભરેલા મરચાં(Stuffed Marcha Recipe in Gujarati)

Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526

ભરેલા મરચાં(Stuffed Marcha Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. વાટકીચણા નો લોટ અડધી
  2. 5મરચાં
  3. 2 ચમચી ચટણી
  4. 1 ચમચી હડદર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1/2ચમચી ગરમ મસાલો
  7. 1 ચમચ ધાણાજીરું
  8. ખાંડ સ્વાદ પ્રમાણે
  9. ધાણાભાજી થોડી
  10. વઘાર માટે તેલ 2 ચમચી
  11. ચપટીજીરું
  12. ચપટીરાઈ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચાં માથી બી કાઢી કાપા પડો હવે એક કઢાઈ મા ચણા નો લોટ લ્યો અને સેકો.ત્યાર બાદ બધો મસાલો નાખી ધાણાભાજી નાખી મિક્સ કરો.

  2. 2

    હવે તેને મરચાં મા ભરી લો.હવે એક પેન મા પાણી મુકી તેમા વાટકી રાખી તેની ઉપર ચાયનિ મુકી તેમા મરચાં ને બાફવા મુકો.

  3. 3

    હવે તેને 10મિનિટ બાફવા દો.ત્યાર બાદ મરચા ને વઘારી લો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526
પર

Similar Recipes