ભરેલા મરચા (Stuffed Green Chilli Recipe In Gujarati)

ભરેલા મરચા (Stuffed Green Chilli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા ને પાણી વડે ચારણીમાં ધોઈ અને સૂકવી દો.
- 2
હવે મરચામાં ઉભો કાપો કરી અને તેમાંથી બી બહાર કાઢી લો.
- 3
પૌવા ને એક બાઉલમાં લઈ તેમાં ખાંડ, મીઠું, લીંબુનો રસ, હળદર, ધાણાજીરું પાઉડર, વગેરે બધા મસાલા ઉમેરો.
- 4
પૌવા માં બધો મસાલો એકદમ મિક્સ કરી અને તે મસાલા ને મરચામાં ઉભા કાપા ની જગ્યાએ ભરી દો.
- 5
હવે એક તપેલીમાં પાણી ભરી અને ઉપર ચારણી મૂકો. હવે ચારણીમાં તૈયાર કરેલા ભરેલા મરચા વ્યવસ્થિત ગોઠવી દો અને તેને ડીસ વડે ઢાંકી દો.
- 6
10-15 મિનિટ માટે આ મરચાને વરાળ વડે બાફી લો. બફાઈ ગયા બાદ તેને બહાર કાઢી અને ઠંડા થવા દો.
- 7
હવે એક બાઉલમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં રાઈ, જીરુ અને હિંગ ઉમેરી અને તેમાં ભરેલા મરચા ઉમેરો.
- 8
2-3 મિનિટ પછી ગેસ બંધ કરી વઘારેલા મરચા ને નીચે ઉતારી સર્વિંગ પ્લેટમાં ગોઠવી દો. તો તૈયાર છે આપણા પૌવા ના ભરેલા મરચા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
-
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
ભોજન સાથે ઘણી વસ્તુઓ એવી હોય છે કે જેના વિના કંઈક અધુરૂં લાગે છે. ભરેલા મરચા એક એવી ડિશ છે કે જે સાઇડડિશ તરીકે તો પીરસાય જ છે પણ જો ઘરમાં કોઈ ને બનાવેલ શાક ન ભાવતું હોય તો મેઇન ડિશ તરીકે પણ લઈ શકાય છે.#GA4#Week13#chilli#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
-
ફરાળી ભરેલા મરચા (Farali Bharela Marcha Recipe In Gujarati)
#ff1#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
ફરાળી દમ આલું (Farali DumAloo Recipe in Gujarati)
#GA4#Week6#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
-
-
ભરેલા મરચાં (Stuffed Chilli recipe In Gujarati)
#સાઈડજમવામાં જો સાઈડ માં અલગ, અલગ અથાણાં ને સંભારા હોય તો જમવા માં મજા જ આવી જાય તો એવા જ ભરેલા મારચા ની સરસ રેસિપિ લઈ ને આવું છે આપ બધા માટે ને ઝટપટ ભી બની જાય છે.Namrataba parmar
-
પાલક મેથીના ભજીયા (Palak Methi's Bhajiya Recipe in Gujarati)
#MW3#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
લાલ મરચા નું ગળ્યું અથાણું (Red Chilli Sweet Pickle Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
લાલ મરચાં(Stuffed Red Chilli Recipe in Gujarati)
#GA4#week13ભરેલા રાયતાં મરચાંશિયાળા માં લાલ મરચાં ખાવા ની મજા જ અલગ છે. શિયાળા નું જમણ જાણે રાયતાં મરચાં વિના અધૂરું છે.શિયાળા માં આપણે લાલ મરચાં ની ચટણી,સંભારો, રાયતાં મરચાં, બનાવતા હોય છીએ. આજે મેં ભરેલા રાયતાં મરચાં બનાવ્યા છે. Jigna Shukla -
-
ભરેલા મરચા(stuffed chilli recipe in Gujarati)
#GA4#week12#chillyએમ તો ભરેલા મરચા સાઇડ ડિશ માં આવે છે પણ જ્યારે સાક નો કોઈ ઓપ્શન નઈ હોય ત્યારે રોટલી ભાખરી સાથે પણ સારું લાગે છે Pooja Jaymin Naik -
ભરેલા લીલા મરચા (Bhrela Lila Marcha Recipe In Gujarati)
#RC4#week4#લીલી Varsha Karia I M Crazy About Cooking -
-
-
લીલાં મરચાંનો ખરડો(Green chilli khardo recipe in Gujarati)
#GA4#Week13 ખરડો (લીલા મરચાની ડ્રાય ચટણી) આ મહારાષ્ટ્ર ની ખૂબજ ટેસ્ટી અને ફેવરિટ ચટણી છે. Nutan Shah -
મિન્ટ મસાલા છાસ (Mint Masala Buttermilk Recipe in Gujarati)
#GA4#Week7#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Instant Raita Marcha Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
More Recipes
ટિપ્પણીઓ