મોમો (momo Recipe in Gujarati)

Recipe name veg :steamed momos
આ વાનગી મા મે કોબીજ ગાજર અને ફલાવર નો ઉપયોગ કરીને એક ટેસ્ટી વાનગી બનાવી છે
મોમો (momo Recipe in Gujarati)
Recipe name veg :steamed momos
આ વાનગી મા મે કોબીજ ગાજર અને ફલાવર નો ઉપયોગ કરીને એક ટેસ્ટી વાનગી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે કણક બાંધી ને તેને રેસ્ટ આપવામાટે મૂકી દેવી
- 2
હવે એક પેનમાં તેલ મૂકી ને તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળવી
- 3
પછી તેની અંદર છીણેલી કોબી ગાજર અને ફ્લાવર નાખીને બે મિનિટ ફાસ્ટ ગેસ ઉપર સાંતળવું
- 4
પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું સોયા સોસ અને મરી પાઉડર નાખીને મિક્સ કરો આ આ મિશ્રણને ફાસ્ટ ગેસ ઉપર જ સાંતળવું પછી તેની અંદર છેલ્લે બટર ઉમેરી મિક્સ કરવું અને તેની અંદર લીલી ડુંગળી ના પાન અને કોથમીર નાખીને મિક્સ કરી દેવું
- 5
પછી આ મિશ્રણને ઠંડુ કરી દેવું
- 6
હવે બાંધેલા કણકને મસળી ને તેનો લુવા બનાવી પૂરી વણવી અને તેની અંદર ઠંડુ કરેલું એક ચમચી સ્ટફિંગ ભરી મોમો નો શેપ આપવો
- 7
પછી આ મોમોસ ને સ્ટીમ કરવા માટે 10 મિનિટ મૂકી દેવા થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લીલી ડુંગળી ના પાન થી ગાર્નીશ કરી બનાવેલી ચટણી સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ.મોમોજ વીથ થિલરમોમો ચટણી (veg momos Recipe in Gujarati)
#GA4#WEEK14 #momosનાના મોટા સૌ કોઈને ભાવતી અને ડાયટમાં પણ ઉપયોગી એવી આ રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અહીં મેં થિલર ચટણી બનાવી છે તે ઇન્સ્ટન્ટ અને જલ્દીથી બની જતી નોન cook રેસીપી છે તે momos સાથે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
ચાઉ મીન નૂડલ્સ (Chow Mein Noodles Recipe In Gujarati)
#GA4#Week2નૂડલ્સ નું નામ આવે એટલે બાળકો ના મોઢા માં પાણી આવી જાય, એટલે જ તો ઘર ઘર માં બનતી આ રેસિપી માં મમ્મી ઓ પોતાની રીતે વરિયેશન પણ કરતી રહે છે. અહી એક ક્વિક અને સિમ્પલ નૂડલ્સ ની રેસિપી શેર કરું છુ... Kinjal Shah -
વેજ ડ્રાય મનચુરીયન
#રેસ્ટોરન્ટઆ મનચુરીયન બનાવવામાં ગાજર, ડુંગળી,શિમલામરચા ,લીલી ડુંગળી,લીલું લસણ અને કોબીજ જેવા શાકભાજીનો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
કોબીજ, ગાજર અને મરચાં નો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14કોબીજકોબીજ, ગાજર અને મરચાં નો સંભારો Bhavika Suchak -
ઈડલી (idli recipe in Gujarati)
ઈડલી મે જુવારનો લોટ અને સોજી નો ઉપયોગ કરીને બનાવી છે જે ખુબ ખૂબ જ હેલ્ધી છે આને મે ઈડલી બનાવી ને પછી મે રાઉન્ડ કટ કરીને એને પાવભાજી મસાલો બનાવી પાવભાજી મસાલા ઈડલી બનાવી છે એટલે idly બાળકો હોંશે હોંશે ખાશે ઉપરથી મે ચીઝથી ગાર્નિશ કર્યું છે#GA4#week16 Rita Gajjar -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#kS2#post 3Recipe નો 187.આજે મેં ટેસ્ટી મનચાઉ સુપ બનાવ્યો છે જે મારા ઘરે દરેકને બહુ જ ભાવે છે એટલે આજે મેં બનાયો છે Jyoti Shah -
વેજીટેબલ મનચાઉ સૂપ
#નોનઈન્ડિયન#આ સૂપ ચાઈનીઝ છે જેમાં ગાજર,શિમલા મરચુ,લીલી ડુંગળી ,લસણ, આદુ નો ઉપયોગ કરી બનાવ્યુ છે જે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે . Harsha Israni -
વેજ મોમોસ(Veg. Momos Recipe In Gujarati)
દિલ્હીનું આ સ્ટ્રીટ ફૂડ છે તેમાં ગાજર અને કોબીજ નો ઉપયોગ કરી બનાવાય છે અને સ્ટીમ હોવાથી ખૂબ જ હેલ્ધી વાનગી છે#નોર્થ Rajni Sanghavi -
કેબેજ મંચુરિયન (cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14 મે પઝલ માંથી કોબીજનો ઉપયોગ કરીને મંચુરિયન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nita Prajesh Suthar -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
3 વસ્તુ : સેન્ડવીચ, સમોસા અને ચીપ્સ. આ 3 વસ્તુ આવી છે જે બધા ને ભાવતી હોય. તો જ્યારે આ ત્રણેય વસ્તુ combine કરીને કૈંક બનાવીએ તો અફ કોર્સ બધા ને ભાવે જ. અહીં મેં સમોસા અને ચીપ્સ નો યુઝ કરીને સેન્ડવીચ બનાવી છે. જે બહુ જ tempting અને delicious લાગે છે ટેસ્ટ માં. સમોસા રેડી જ હોય તો બહુ જલ્દી બની જાય છે. મેં અહીં ચીપ્સ માં ટોમેટો flavour ની ચીપ્સ લીધી છે તમે કોઈ પણ flavour ની ચીપ્સ યુઝ કરી શકો છો.#GA4 #Week3#sandwich Nidhi Desai -
બોમ્બે ભાજીપાવ (Bombay bhaji pav Recipe in Gujarati)
#GA4#Week14અહી મે પઝલ માથી કોબીજ નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે. Neha Suthar -
વેજીટેબલ ગ્રેવી મનચુરીયન
વેજીટેબલ મા થી બનેલ આ મનચુરીયન ખાવામા ખુબ સ્વાદિષ્ટ છે,આમ તો આ એક ઈન્ડો ચાઈનીઝ રેસિપી છે જે લંચ,ડિનર બન્ને મા બનાવી શકાય.મુંબઇ સ્ટીટ ફુડ મા મળતી આ એક ફેમસ વાનગીઓ માથી એક છે.#ઈસ્ટ#પોસ્ટ 2 Rekha Vijay Butani -
પનીર બ્રેડ રોલ (paneer bread roll recipe in gujarati)
બ્રેડ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે અને પનીર પણ. મેં બ્રેડ અને પનીર નું કોમ્બિનેશન કરીને રોલ્સ બનાવ્યા છે. જે તમે starter તરીકે પણ સર્વ કરી શકો છો અને એમ જ રોલ તરીકે પણ ખાઈ શકો છો. બનાવવા માં બહુ જ સરળ, ઝડપી અને આસાની થી મળી જાય એવા ingredients થી બની જાય છે. આ રોલ બાળકો ને પણ બહુ ભાવશે. પનીર બધા ને ખબર છે તેમ પ્રોટીન નો 1 સારો એવો સ્ત્રોત છે અને જે હાડકાં અને દાંત ને મજબૂત બનાવવા માટે helpful છે. Diabetes કંટ્રોલ કરવા માં પણ પનીર helpful છે અને સારી હાર્ટ હેલ્થ માટે પણ ઉપયોગી છે. આપણાં ખાવા માં પનીર ઉપયોગ રેગ્યુલર કરવો જોઈએ. આ એક રીત છે પનીર ને રોજીંદા વપરાશ માં લેવાની. તમે ચોક્કસ બનાવજો.#GA4 #Week21 #roll #રોલ #paneeebreadroll #પનીરબ્રેડરોલ Nidhi Desai -
રાઈસ(Rice Recipe in Gujarati)
શિયાળી ઋતુમાં શાકભાજી ખુબ જ સરસ આવે છે અને ખાવાની પણ મજા આવે છે તો આજે મેં બનાવ્યા છે ચાઈનીઝ સેઝવાન રાઈસ. તીખા ચટપટા અને ચટાકેદાર ખૂબ જ સરળતાથી બને છે અને આજીનો મોટો વાપર્યા વગર જ ખુબ જ સરસ થાય છે. Tejal Hiten Sheth -
-
ફ્રાઈડ રાઈસ વીથ મેક્રોની (Fried Rice With Macaroni Recipe In Gujarati)
#AM2 આ રાઈસ મારા ઘરમાં દરેક ને ખુબ જ ભાવતી વાનગી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
ગોભી મન્ચુરિયન (જૈન)(Gobhi Manchurian recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA મંચુરિયન ની મૂળ ચાઈનીઝ વાનગી છે જે જુદા જુદા શાક તથા પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીં મેં કોબીજ માંથી ગોબી મંચુરિયન તૈયાર કરેલ છે આ વાનગી ફટાફટ તો બની જાય છે સાથે સ્વાદમાં પણ એકદમ ચટાકેદાર હોય છે શિયાળાની ઠંડીમાં વરસાદની મોસમમાં આવી ગરમાગરમ ચટાકેદાર વાનગી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9ચાઈનીઝ ભેળ એક સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. ખાસ કરીને આ ભેળ માં તળેલી નુડલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે સાથે મનચુરીયન અને જીરા રાઈસ નો પણ ઉપયોગ કરી શકાય. Hetal Vithlani -
કેબેજ રોલ (cabbage roll recipe in Gujarati)
#GA4#Week14#cabbage કોબીજ નો ઉપયોગ શાક બનાવવાં માં કરતાં હોય છે. અહીં મે તેનાં પાન માંથી રોલ બનાવ્યા છે .જે ખુબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. નાના- મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
હોટ એન્ડ સોર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupશિયાળામાં લીલી શાકભાજી ખુબ જ સરસ આવે છે જેથી આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. અને આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે અને ટૂંકમાં શાકભાજી ખૂબ જ હોય છે માટે મને આ ખૂબ જ ભાવે છે Dimple prajapati -
આલુ મટર પનીર ટીક્કી (Aloo mutter paneer Tikki recipe in gujarati)
#ફટાફટ બટાકા, વટાણા અને પનીરનો ઉપયોગ કરી ને ટીક્કી બનાવી છે. આ ટિક્કી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. પનીર ની જગ્યાએ ચીઝ નો પણ ઉપયોગ કરી શકો છો. ચીઝ વાળી ટીક્કી પણ સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#GA4#Week24#cookpadgujrati#cookpadindia અત્યારે ફલાવર ખૂબ જ સરસ આવેછે અને ફલાવર નો ઉપયોગ કરીને પાવભાજી, મીક્સ શાક કે બનાવી એ છીએ મે ફલાવર નો ઉપયોગ કરીને રાજકોટની ફેમસ વાનગી ચાપડી તાવો બનાવ્યા છે Bhavna Odedra -
ઈન્ડો ચાઈનીઝ ચિલી ઈડલી(Indi Chinese chilli idli recipe in Gujarati)
આ રેસિપીમાં મે ઈડલી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને એક હેલ્ધી રેસીપી ક્રિએટ કરી છે.. Rita Gajjar -
જૈન ચાઈનીઝ ભેલ
#સ્ટ્રીટભેલ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જે નાના મોટા લગભગ દરેક ને ભાવતી વાનગી છે.આમાં મે કાંદા બટેટા નો ઉપયોગ નથી કર્યો. Jagruti Jhobalia -
More Recipes
ટિપ્પણીઓ (2)