વેજ ફ્રાઇડ મોમોસ(Veg fried momos Recipe in Gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#GA4
#Week14
#Momos
#Cabbage
Momos ને જો boil કરવામાં આવે તેના કરતા ફ્રાઇડ કરવામાં આવે તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ...

વેજ ફ્રાઇડ મોમોસ(Veg fried momos Recipe in Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week14
#Momos
#Cabbage
Momos ને જો boil કરવામાં આવે તેના કરતા ફ્રાઇડ કરવામાં આવે તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ડો બનાવવા માટે
  2. ૧ મોટો વાટકો મેંદા નો લોટ
  3. નમક
  4. ૨ ચમચીતેલ
  5. સ્ટફિંગ માટે
  6. ૧/૨કોબીજ
  7. ગાજર
  8. લીલું મરચું
  9. ૧ વાડકીડુંગળી
  10. ૧/૨ વાડકીલીલી ડુંગળી ના પત્તા
  11. આદુ
  12. ૪-૫લસણ ની કળી ના નાના નાના પીસ
  13. નમક
  14. સોયા સોસ
  15. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ આ ઘટકો રેડી કરી લો.

  2. 2

    ત્યારબાદ મેંદા ના લોટ મા તેલ ને નમક એડ કરી ને ડો તૈયાર કરી લો. ડો બહુ કઠણ પણ નહિ ને સાવ ઢીલો પણ નહિ તેવો બાંધવો.

  3. 3

    ત્યારબાદ ૧ પેન મા તેલ ગરમ મૂકો.તે થઈ જઈ એટલે તેમાં લસણના પીસ,મરચાં નાખી દો.થોડી વાર પછી તેમાં ડુંગળી ને આદુ પણ એડ કરી દો.

  4. 4

    ડુંગળી ને થોડી વાર થાય એટલે તેમાં સમારેલી કોબીજ,ગાજર નાખી દો.ત્યારબાદ લીલી ડુંગળી ના પત્તા પણ નાખી ને ગેસ બંધ કરી દો.૨ મિનીટ જ થવા દેવું વધારે નહિ.

  5. 5

    હવે આ સ્ટફિંગ એકદમ ઠંડુ થઈ જાય પછી તેમાં નમક ને સોયા સોસ નાખી ને હલાવી લેવું.

  6. 6

    ત્યારબાદ મેંદા ના લોટ માંથી નાની પૂરી વણી ને તેમાં સ્ટફિંગ ભરી ને વાળી લો.

  7. 7

    હવે ૧ પેન મા તેલ ગરમ કરવા મૂકો અને તેલ ગરમ થાય એટલે તેમાં મોમિસ તળી લો.

  8. 8

    તો તૈયાર છે ગરમ ગરમ momos સર્વ કરવા માટે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Pandya
Komal Pandya @cook_24257104
પર

Similar Recipes