કોબીનુ સલાડ(Cabbage salad recipe in Gujarati)

Chetna Chudasama @cook_25608204
#GA4
#Week14
#શિયાળામાં સલાડ ખાવાથી હેલ્ધી.......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બધી સામગ્રીને સારી રીતે ધોઈ લેવીગાજર અને બીટ ની છાલ ઉતારી લો પછી ગાજર બીટની બંનેની ખમણી લો કોબીને ઝીણી સુધારી લો.
- 2
એક ટામેટાથી ફૂલ બનાવી લોપછી ડીશમાં સજાવી લો પછી કોથમીરની ડાળખી બને સાઇડરાખો
- 3
તો તૈયાર છે આપણુ શિયાળામાં હેલ્ધી બનાવતું સલાડ જયારે સલાડનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ચાટ મસાલો અને મીઠુ છાંટયું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ વિના જમવાનુ અધુરુ લાગે,માટે સલાડ હુ રોજ બનાવું છું #GA4#Week5 Shivangi Devani -
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5સલાડ જમવાનું મેન આકર્ષણ છે સલાડમાં વિટામીન એ બી સી તથા પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે સલાડ ખાવાથી ડાયટિંગ પણ થઈ જાય છે સલાડ માં ફાઈબર હોવાથી એ આપણા માટે ખુબ જ ઉપયોગી છે.#GA4#week5 himanshukiran joshi -
વેજીટેબલ સલાડ(Vegetable salad Recipe in Gujarati)
#GA4#Week5#salad (સલાડ)#Beetroot(બીટ) Siddhi Karia -
-
સલાડ (Salad Recipe In Gujarati)
Salad#ImmunityItani sakti dena data hame,Sab Corinna ko bhagaenge hamરોજ સવારે હોય કે રાતે ssalad ખાવું જોઈએ સલાડ ખાવાથી ઇમ્મુનીટી storng થાય છે Jayshree Doshi -
-
-
-
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
આ સલાડ મે સાઇડમાં જમવા માં બનાવ્યું હતું ખૂબ જ હેલ્ધી છે#સાઈડ Falguni Shah -
કોબી સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4#WEEK14#Cabbageશિયાળા મા બધા શાકભાજી સરસ મળતા હોય છે. હેવી લંચ અને ડીનર મા સલાડ એડ કરાતા હોય છે. તેવા જ એક સરળ સલાડ ની રેસીપી મે અહીં શેર કરી છે. mrunali thaker vayeda -
-
-
-
-
સ્પ્રાઓટ મગ સલાડ
#goldenapron3# Week3# ડિનર સલાડ જે નાના મોટા નું ફેવરિટ જરૂર થી ટ્રાય કરજો Jayshree Kotecha -
-
કોબીનું સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4 #Week14#cabbageશિયાળામાં સલાડ ખાવું હેલ્થ માટે ખૂબ જ સારું છે અને શિયાળામાં કોપી પણ બહુ ફાઇન આવે છે ત દરેક લોકોએ સલાડ ખાવું જોઈએ Kalpana Mavani -
ફુ્ટ અને વેજીટેબલ સલાડ (Fruit Vegetable Salad Recipe In Gujarati)
ડાયેટ માટે બેસ્ટ સલાડ ન્યુટ્રીશન થી ભરપુરહેલ્ધી સલાડ ફુ્ટ અને વેજીટેબલ સલાડ Bhavana Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14246263
ટિપ્પણીઓ (3)