ફુ્ટ અને વેજીટેબલ સલાડ (Fruit Vegetable Salad Recipe In Gujarati)

Bhavana Shah @cook_26435509
ડાયેટ માટે બેસ્ટ સલાડ ન્યુટ્રીશન થી ભરપુર
હેલ્ધી સલાડ ફુ્ટ અને વેજીટેબલ સલાડ
ફુ્ટ અને વેજીટેબલ સલાડ (Fruit Vegetable Salad Recipe In Gujarati)
ડાયેટ માટે બેસ્ટ સલાડ ન્યુટ્રીશન થી ભરપુર
હેલ્ધી સલાડ ફુ્ટ અને વેજીટેબલ સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
બધું ઝીણું સમારેલું એક બાઉલમાં મિક્સ કરી ને રાખવું
- 2
તેમાં મીઠું સ્વાદ પ્રમાણે મરીનો પાઉડર જરૂર મુજબ ૨ ચમચી ઓલિવ ઓઈલ, ૨ ચમચી લીંબુ નો રસ, ૧ ચમચી ચાટ મસાલો મિક્સ કરીને ઉપરથી ડેકોરેશન માટે કોથમીર નાખીને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#WDમેં વેજીટેબલ સલાડ બનાવ્યું છે જે હેલ્થ માટે સારું છે.વેટ સોસ માટે પન સારું છે. Bijal Parekh -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4 #Week5અહીં મેં વેજીટેબલ સલાડ બનાયુ છે જે બઘાના માટે ખૂબ જ હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
-
કઠોળ અને વેજીટેબલ સલાડ
સલાડ ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જ જોઈએ. અને સલાડમાં પણ આપણે કેટલા બધા વેરીએશન કરી શકે છે .તો આજે મેં બાફેલા કઠોળ અને વેજીટેબલ નાખી ને હેલ્ધી સલાડ બનાવી જે નાના મોટા બધાને જરૂરથી ભાવશે. Sonal Modha -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#સાતમ#KVજલ્દી બની જતો ફ્રુટ સલાડ મારા પરિવાર માટે ઉત્તમ છે Sushma Shah -
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
-
કાબુલી ચણા અને સીંગદાણા સલાડ (Kabuli chana And Peanuts Salad recipe In Gujarati)
#સાઈડ આ સલાડ માં ચણા અને સીંગદાણા હોવાથી તેમાં થી પોટીન મળે અને હેલ્ધી પણ છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
હેલ્થી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
ડાયેટ માટે નો બેસ્ટ ઓપ્શન.રાંધવાની ટેન્શન નથી. Sangita Vyas -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
આ સલાડ મે સાઇડમાં જમવા માં બનાવ્યું હતું ખૂબ જ હેલ્ધી છે#સાઈડ Falguni Shah -
બીટ રૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#GA4 #Week5#આ સલાડ કોઈનો બર્થ ડે હોય ત્યારે બનાવી શકાય છે અને તેનું નામ લખીને બનાવી શકાય Kalpana Mavani -
ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ (Chickpea Vegetable proteinSalad)
ચીકપી પ્રોટીન સલાડ એટલે અંકુરિત મોટા ચણા અને નાના ચણા નું સલાડ. આ સલાડમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સલાડ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સલાડ જમવામાં દાળ ભાત અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજ ની ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#SPR#breakfast#sprouts#cereals#beans#cookpadindia#cookpadgujaratiસલાડ ને હેલ્ધી અને આકર્ષક બનાવવા માટે પલાળેલા કે બાફેલા કઠોળ ની સાથે થોડા કલરફૂલ શાકભાજી અને ચટપટા મસાલા અને બાફેલા શીંગદાણા સાથે બનાવ્યું છે.જે ડાયેટ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે . આ સલાડ ને સવારે નાસ્તા માં અથવા ભોજન માં સાઈડ ડિશ તરીકે લઇ શકાય. Keshma Raichura -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
#MBR8હેલ્ધી સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ સારો હોય છે.જુદા જુદા સલાડ બનાવી હેલ્થ સારી રાખી શકાય છે. Devyani Baxi -
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe in Gujarati)
સલાડ ના માધ્યમથી વિટામીન, મીનરલ્સ, આયન,ની કમી પૂરી થાય છે. ડાયટીશિયન ના અનુસાર સલાડ ને જમ્યા પહેલા ખાવું જોઇએ.લીલા શાકભાજીમાં વિટામીન 12 ની માત્રા વધારે હોય છે.આજે મેં પોટીન થી ભરપુર પનીર અને કઠોળ, શાકભાજી નો ઉપયોગ કરી 2 ર્પકાર ના સલાડ બનાવ્યા છે. જેમા મેં સામગ્રી કાચી અને બાફી ને લીધી Varsha Patel -
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
વેજીટેબલ પ્રોટીન સલાડ (Vegetable Protein Salad Recipe In Gujarati)
#AT#SPR#MBR4Week4આ સલાડ જો સવારે કે બપોરે એક પ્લેટ ખાવામાં આવે તો તેનાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે ,લોહી વધે ,પાચન તંત્ર સારું થાય, સાથે સાથે આંખોનું તે જ અને સ્કીનની ચમક પણ વધે અને વાળનો ગ્રોથ પણ સારો એવો થાય Amita Parmar -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઈડ મે કૂક પેડ સિમ્બોલ વાળું સલાડ બનાવ્યું છે Vandna bosamiya -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5સલાડ ખાવુ એ હેલ્થ માટે બહુજ સારુ. સલાડ બહુ પ્રકાર ના હોય. ગ્રીન સલાડ, કઠોળ સલાડ, રશિયન સલાડ. Richa Shahpatel -
પાલક સલાડ (Palak Salad Recipe In Gujarati)
#RC4 આ સલાડ પૌષ્ટિક ને ડાયેટ પ્લાન માટે પણ ખુબ સારૂ હિમોગલોબીન થી ભરપુર. ને એકદમ જલ્દી બની જાય તેવું. HEMA OZA -
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#NSDબાળકો સલાડ ખાવાનું પસંદ કરતા નથી તો સેન્ડવીચ ના રૂપમાં બધા વેજીટેબલ ખાઇ લે છે Minal Rahul Bhakta -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં પુષ્કળ શાકભાજી આવે છે..શરીર માટે આ શાકભાજી કાચા જ ખાવા થી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે...સલાડ મારું પ્રિય છે.. એમાંય આ મારૂં સ્પેશિયલ સલાડ હું તમારા સાથે શેર કરું છું.. સલાડ સાથે વઘારેલા મમરા કે પલાળેલા પૌવા મિક્સ કરી ખાવાથી પેટ ભરાઈ જાય છે..અને વજન પણ વધતું નથી.. આમાં હું લંચ સમયે ખાવા બનાવું તો ફણગાવેલા મગ, મઠ, ચણા પણ મિક્સ કરૂં છું.. તમે તમારી મનપસંદ વેજીટેબલ લઈ શકો.. Sunita Vaghela
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14606455
ટિપ્પણીઓ (2)