રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ૧ મોગરી ની પની લેવી તેને ધોઈ ને સાફ કરી લેવી.
- 2
તેને જીની જીની સુધારી લેવી.પછી તેમાં દહીં નાખી મિક્સ કરવું.
- 3
હવે તેમાં મીઠું,ખાંડ, લીલું મરચું,શેકેલું જીરુ પાઉડર, ધાણા ભાજી નાખી બધું મિક્સ કરવું.તો રેડી છે મોગરી નું રાઇતું.
Similar Recipes
-
-
મોગરી નું રાઇતું (Mogri Raita Recipe In Gujarati)
#WEEK7#MBR7#Cookpadindia#Cookpadgujarati#WLD#મોગરી નું રાઇતું શિયાળામાં મોગરી ઘણી મળે...□મોગરી બે પ્રકાર ની મળે છે...૧)લીલી મોગરી અને2)જાંબલી મોગરી□ મોગરી માં થી વિટામીન સી,બી6, પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે...□કબજિયાત અને હાઈબલ્ડપ્રેશર માં ફાયદાકારક છે...કેન્સર વધતું અટકાવે છે..મોગરી મૂળા ના છોડ પર થાય છે અને સ્વાદ મા મૂળા જેવી લાગે છે.□મોગરી નો ઉપયોગ કરી ને રાઇતું, શાક,સલાડ બનાવી શકાય...લીલાં નાના કૂણાં મોગરા માં મીઠું લીંબુ નીચોવી ખાઈ શકાય,અથાણું બનાવી શકાય. Krishna Dholakia -
-
મોગરી નું શાક (Mogri Sabji Recipe In Gujarati)
#MW4#મોગરીનુશાક. શિયાળામાં મોગરી બજાર માં મળે છે.મોગરી નું શાક પણ બને છે અને રાઇતું પણબને છે. sneha desai -
-
-
-
-
ગ્રીન મોગરી નું સલાડ (Green Mogri Salad Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#witer specialમે અહી લીલી મોગરી નું બે જાત નું સલાડ બનાવ્યું છે . Keshma Raichura -
-
-
-
મોગરી (પર્પલ) નું રાઇતું
#MBR7#week7#cookpadgujarati#cookpadindia#Winterશિયાળા માં મોગરી સરસ મળે છે તે બે જાત ની હોય છે ગ્રીન અને પર્પલ(જાંબલી) .તેમાં થી શાક પણ બને છે Alpa Pandya -
મોગરી નું શાક (Mogri Shak Recipe In Gujarati)
મોગરી નું શાક બીજા શાક થી અલગ વિશિષ્ટ પ્રકાર નું અને સ્વાદિષ્ટ બને છે..... અને ઝડપથી બની જાય છે.....#સાઈડ ડીશ Rashmi Pomal -
મોગરી નું રાયતું
મોગરી શિયાળા માં જ મળતું શાક છે જેનો ઉપયોગ આપડે સલાડ કે ડ્રેસિંગ તરીકે કરીએ છે, અહી મોગરી ના રાયતા ની સરળ રીત આપી છે, ૫ મિનીટ માં બની જતું રાયતું ,તીખા શાક , ઓરો કે રોટલા સાથે બહુજ સરસ લાગે છે. Sheetal Harsora -
લીલી મોગરી મેથી નું શાક (Lili Mogri Methi Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલી મોગરી - મેથી ભાજી નું શાક Krishna Dholakia -
-
કાકડી મોગરી નું ડ્રાયફ્રૂટ રાઇતું (Cucumber Mogri Dryfruit Raita Recipe In Gujarati)
#MBR 1#Week 1#Cookpad.શિયાળાની શરૂઆત થાય છે અને ઠંડી પણ શરૂ થઈ જાય છે અને તેમાં બધા લીલા શાકભાજીઓમાં મોગરી પણ સરસ આવે છે અને મોગરીની સાથે કાકડી પણ સરસ ઉમળી આવે છે તો મેં આજે કાકડી મુગરીનું રાયતુ ડ્રાયફ્રુટ સાથે બનાવ્યું છે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
-
-
-
પર્પલ મોગરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Purple Mogri Instant Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મોગરી જામફળ સલાડ (Mogri Jamfal Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winterhealthyશિયાળાના સીઝનમાં અલગ અલગ જાતના શાકભાજી અવેલેબલ હોય છે. એમાં મોગરીએ શિયાળામાં જ મળે છે અને મોગરી ખાવાની ખૂબ મજા આવે છે. આજે મેં મોગરી અને જામફળ ને મિક્સ કરીને સેલેડ બનાવ્યું છે. મોગરી અને જામફળ નું સેલેડ મુખ્ય ભોજનની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે. મિત્રો આ રેસિપી હું શેર કરું છું તો જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
દહીં વાળું મોગરી નું શાક (Dahi Valu Mogri Shak Recipe In Gujarati)
#Cookpad#દહીં વાળું મોગરી નું શાકશિયાળામાં મોગરી બહુ જ સરસ આવે છે અને મોગરી નું શાક દહીંમાં બહુ સરસ થાય છે એટલે મેં આજે દહીં વાળું મોગરીનું શાક બનાવીયુ છે. Jyoti Shah -
લીલી મોગરી નું રાઇતું જૈન (Green Radish Pods Raita Jain Recipe In Gujarati)
#BW#WINTER#radish_pod#Green#રાઇતું#winter#lunch#side_dish#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મોગરી નું સલાડ (Mogri Salad Recipe In Gujarati)
#SPR શિયાળા નો રાજા એટલે એનૅજી થી ભરપુર શાકભાજી ને ફુટ નો મહીનો. HEMA OZA -
-
-
મોગરી જામફળ સેલેડ (Mogri jamphal salad recipe in Gujarati)
મોગરી જામફળ સેલેડ શિયાળા દરમ્યાન બનાવી શકાય એવું એક ખૂબ જ સરળ અને ફ્લેવરફૂલ સેલેડ છે. આ બંને વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સેલેડ મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#RB11#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14246579
ટિપ્પણીઓ (6)