દહીં વાળું મોગરી નું શાક (Dahi Valu Mogri Shak Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
દહીં વાળું મોગરી નું શાક (Dahi Valu Mogri Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોગરી ને પેલા ધોઈ અને સુધારી લેવી અને પછી તેનમાં મીઠું નાખી અને ચોળીને ને દસ મિનિટ રહેવા દેવી.. જેથી મોગરી કુંમળી પડી જશે અને તીખાશ ઓછી થઈ જશે
- 2
ગેસ ચાલુ કરીને એક પેનમાં તેલ મૂકવું. તેમાં જીરું એડ કરવું. અને પછી મોગરી એડ કરી દેવી. અને હલાવી લેવું. અને પછી તેમાં એક થી બે ચમચા જેટલું પાણી એડ કરવું. અને ઢાંકણ ઢાંકી દેવું. પાંચ મિનિટમાં મોગરી ચડી જશે.
- 3
એટલે તેમાં બધું જ મસાલો એડ કરી દેવો.અને હલાવી લેવું. અને પછી દહીંને ફેટીને મોગરીમાં દહીં એડ કરી દેવું. અને પછી સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવું.
- 4
આપણું મોગરી નું શાક બહુ સરસ લાગે છે
Similar Recipes
-
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
પર્પલ મોગરી ની કઢી (Purple Mogri Kadhi Recipe In Gujarati)
#ROK#પર્પલ મોગરી ની કઢી#CookPadશિયાળો શરૂ થાય અને મોગરી આર્યા પાપડી બધા લીલા શાકભાજી આવવાના શરૂ થઈ જાય છે મેં આજે પર્પલ મોગરી ની કઢી બનાવી છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah -
મોગરીનું શાક(Mogri Shak Recipe in Gujarati)
#MW4#week4# મોગરી નું શાક#post.2.# રેસીપી નંબર 146.ઠંડીમાં શિયાળામાં જ મળતું શાક મોગરી છે. જે રોટલા સાથે રોટલી સાથે સરસ લાગે છે પહેલા જે મોગરી આવતી તે સુધારતા અને વઘારતા પણ હાથ પર્પલ થઈ જતા અને જ્યારે મોગરીમાં દહીં એડ કરીએ ત્યારે વાયોલેટ કલર થઈ જતો કલર જોઈને જ ખાવાનું મન થઈ જતું. ઓરીજનલ દેશી મોગરી તો દેખાતી જ નથી એટલે જે મળે છે તેનાથી કામ ચલાવી લેવાનુ. મેં આજે મોગરી દહીં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
કાકડી મોગરી નું ડ્રાયફ્રૂટ રાઇતું (Cucumber Mogri Dryfruit Raita Recipe In Gujarati)
#MBR 1#Week 1#Cookpad.શિયાળાની શરૂઆત થાય છે અને ઠંડી પણ શરૂ થઈ જાય છે અને તેમાં બધા લીલા શાકભાજીઓમાં મોગરી પણ સરસ આવે છે અને મોગરીની સાથે કાકડી પણ સરસ ઉમળી આવે છે તો મેં આજે કાકડી મુગરીનું રાયતુ ડ્રાયફ્રુટ સાથે બનાવ્યું છે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
મોગરી નું શાક (Mogri Shak Recipe In Gujarati)
મોગરી નું શાક બીજા શાક થી અલગ વિશિષ્ટ પ્રકાર નું અને સ્વાદિષ્ટ બને છે..... અને ઝડપથી બની જાય છે.....#સાઈડ ડીશ Rashmi Pomal -
મોગરી જમરૂખ નું સલાડ (Mogri Jamrukh Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadશિયાળાની શરૂઆત થાય છે. અને શાકભાજી, મોગરી ,આર્યા, જમરૂખ, વગેરે ફ્રેશ અને કુમળા આવે છે. તો મેં આજે મોગરી અને જમરૂખનું સલાડ બનાવ્યું છે. Jyoti Shah -
જમરૂખ નું શાક (Guava Shak Recipe In Gujarati)
#MBR4#Week 4#જમરૂખ નું શાક આ સીઝનમાં જમરૂખ બહુ સરસ આવતા હોય છે જો કે જમરૂખે ફ્રુટ છે તો પણ તેનું શાક બનાવીને ખાવામાં આવે છે જે બહુ જ સરસ બને છે Jyoti Shah -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
મોગરી નું શાક (Mogri Sabji Recipe In Gujarati)
#MW4#મોગરીનુશાક. શિયાળામાં મોગરી બજાર માં મળે છે.મોગરી નું શાક પણ બને છે અને રાઇતું પણબને છે. sneha desai -
-
મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
#Cookpad#મગનું શાકજૈન લોકોમાં મગ દરેક તિથિમાં બનતા હોય છે અને મગનું શાક ખાવાથી શરીરમાં શક્તિ આવે છે એટલે કહેવાય છે કે મગ લાવે પગ. Jyoti Shah -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
સરગવાનું ગોળ કોકમ વાળુ શાક
#MBR4#Week 4# સરગવાનું શાકહંમેશા બધા સરગવાનું શાક દહીંમાં અને ચણાના લોટની ગ્રેવી કરીને બનાવે છે. પરંતુ મેં આજે ગોળ કોકમ વાળું ,લોટ અને દહીં વગરનું શાક બનાવ્યું છે. અને ડ્રાય જેવું શાક બનાવ્યું છે. Jyoti Shah -
પર્પલ મોગરી અને આરીયા નુ રાયતુ
#Cookpad Gujarati# મોગરી આરીયાનુ રાયતુ.અત્યારે ઠંડીની સીઝનમાં પરપલ કલરની મોગરી બહુ જ ફેશ અને પર્પલ કુમળી મળે છે. તેનું રાઇતું સરસ બને છે. તેની સાથે આર્યા ગ્રીન કલરની દેશી કાકડી સૌરાષ્ટ્રમાં આરીયા કહીએ છીએ. તે અને સાથે દાડમ અને ડ્રાયફ્રૂટ સાથે બહુજ ટેસ્ટી બને છે . Jyoti Shah -
મોગરી નું રાઇતું (Mogri Raita Recipe In Gujarati)
#WEEK7#MBR7#Cookpadindia#Cookpadgujarati#WLD#મોગરી નું રાઇતું શિયાળામાં મોગરી ઘણી મળે...□મોગરી બે પ્રકાર ની મળે છે...૧)લીલી મોગરી અને2)જાંબલી મોગરી□ મોગરી માં થી વિટામીન સી,બી6, પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે...□કબજિયાત અને હાઈબલ્ડપ્રેશર માં ફાયદાકારક છે...કેન્સર વધતું અટકાવે છે..મોગરી મૂળા ના છોડ પર થાય છે અને સ્વાદ મા મૂળા જેવી લાગે છે.□મોગરી નો ઉપયોગ કરી ને રાઇતું, શાક,સલાડ બનાવી શકાય...લીલાં નાના કૂણાં મોગરા માં મીઠું લીંબુ નીચોવી ખાઈ શકાય,અથાણું બનાવી શકાય. Krishna Dholakia -
દહીં મોગરી (મોગરીનું રાઇતું)
અલગ-અલગ પ્રકારના રાયતા બનાવાતા હોય છે. શિયાળામાં મળતી મોગરીનું મેં રાઇતું બનાવ્યું છે.પોષક તત્ત્વોથી ભરપૂર આ શાકનું રાઇતું એકદમ ઓછા સમયમાં તથા બહુ જ ઓછા મસાલાથી બની જાય છે તેમજ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. બજારમાં મોગરી બે રંગમાં મળે છે. એક લાલ રંગની તથા બીજી લીલા રંગની. મેં અહીં લાલ મોગરીનો ઉપયોગ કર્યો છે.#WLD Vibha Mahendra Champaneri -
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
આંબોળિયા ગુંદા અને કેરીની છાલનું તિથિ નું શાક (જૈન)
#MBR4#Week 4# તિથિ નું શાક#Cookpadજૈન લોકોમાં તિથિ નું બહુ જ મહત્વ હોય છે એટલે કે બે આઠમ બે ચૌદસ અને એક પાચન આ દિવસે જૈન લોકો લીલા શાકભાજી કે ફ્રુટ વાપરતા નથી.એટલે કે ખાતા નથી મેં આજે કેરીની સિઝનમાં છાલ કાઢીને કેરીની ચીરી કરીને સૂકવીને આંબોળિયા બનાવ્યા છે. પણ ગુંદાની સુકવણી લીધી છે હાફૂસ કેરીની છાલ સુકવીને કડક કરીને સ્ટોર કરી ફ્રીજમાં ભરી રાખી છે તે વાપરેલ છે અને આ શાક બનાવી છે Jyoti Shah -
મોગરી નું રાયતું
#ઇબુક૧#33રાયતા એ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકો માં પ્રિય છે મોગરી નું રાયતું મોગરી આવે ત્યારે જ બને મોગરી બારે માસ મળતી નથી શિયાળા માં આવે છે તો ચાલો મોગરી નું સ્વાદિષ્ટ રાયતું બનાવીએ Varsha Karia I M Crazy About Cooking -
ચોળી નું ડબકા વાળું શાક (Chori Dabka Shak Recipe In Gujarati)
#SRJ#ચોળી નું ડપકા વાળુ શાકઅમારા દેશમાં સૌરાષ્ટ્રમાં ભાખરી સાથે ચોળીનુ ડપકા વાળુ શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
સરગવા નું દહીવાળું શાક (Saragva Dahi Valu Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોશિયાળામાં બધા શાક આવે છે તેવી જ રીતે સરગવો પણ ખૂબ જ ફ્રેશ અને સરસ મળે છે. સરગવો એ nutrients થી ભરપૂર છે અને શરીરમાં ખાવાથી ઘણા રોગો દૂર રહે છે માટે કાયમી ખોરાકમાં સરગવાના પાન તથા સરગવાનું શાક અને સરગવાનું સૂપ જરૂર લેવું જોઈએ મેં આજે દહીંવાળું સરગવાનું શાક બનાવ્યું છે જે બહુ જ સરસ અને ટેસ્ટી બન્યું છે. Jyoti Shah -
મોગરી રીંગણનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં શાકમાર્કેટમાં ફ્રેશ કૂણી મોગરી મળે છે. મોગરી બે પ્રકારની હોય છે લીલી અને જાંબલી. તેનો ઉપયોગ શાક, રાયતું તથા સલાડ તરીકે કરી શકાય છે. મોગરી વિશે ગુજરાતીમાં એક કહેવત પ્રખ્યાત છે - "મૂળો મોગરી અને દહીં, બપોર પછી નહીં" તો આજે આપણે મોગરી રીંગણનું શાક બનાવીશું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
રીંગણ મોગરી નુ શાક (Ringan Mogri Shak Recipe In Gujarati)
રીંગણ મોગરી નુ શાક, આયન થી ભરપુર શાક તૈયાર ખુબ સરસ લાગે છે , Khyati Baxi -
લીલી મોગરી મેથી નું શાક (Lili Mogri Methi Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલી મોગરી - મેથી ભાજી નું શાક Krishna Dholakia -
મોગરી જામફળ સલાડ (Mogri Jamfal Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winterhealthyશિયાળાના સીઝનમાં અલગ અલગ જાતના શાકભાજી અવેલેબલ હોય છે. એમાં મોગરીએ શિયાળામાં જ મળે છે અને મોગરી ખાવાની ખૂબ મજા આવે છે. આજે મેં મોગરી અને જામફળ ને મિક્સ કરીને સેલેડ બનાવ્યું છે. મોગરી અને જામફળ નું સેલેડ મુખ્ય ભોજનની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે. મિત્રો આ રેસિપી હું શેર કરું છું તો જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
વડી પાપડ નું દહીં ની ગ્રેવી નું શાક (Vadi Papad Dahi Gravy Shak Recipe In Gujarati)
#ff3# તિથી ની આઈટમ# વડી પાપડ નુ શાકઆજે આઠમ છે અમે જૈન લોકો આજે લીલું ખાતા નથી એટલે કે લીલોતરી કોઈ પણ શાકભાજી ફ્રુટ કે લીંબુ ટામેટા પણ ખાતા નથી તો આજે મેં વડી પાપડ નુ શાક દહીં ની ગ્રેવી માં બનાવીયુ છે. Jyoti Shah -
ફરાળી સુરણ નું દહીં વાળું શાક (Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)
#RC3ઉપવાસ હોય કે અગિયારસ હોય ત્યારે મારી ઘરે ઘણી વખત બને છે અને દહીં વાળું આ શાક સરસ લાગે છે. Arpita Shah -
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16657734
ટિપ્પણીઓ